For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા ખિસ્સામાં હશે નમો, મોદીના નામ પર સ્માર્ટફોન લોન્ચ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ ઇન વેટિંગની ડિમાન્ડ તેમની વધતી જતા વ્યક્તિત્વની સાથે વધી રહી છે. નરેન્દ્ર મોદીના નામનો ડંકો દરેક જગ્યાએ વાગી રહ્યો છે. નમોની ટી-શર્ટ, નમોની કેંપ લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિયતા રહી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યુવાનો વચ્ચે ખૂબ વધી રહી છે. એવામાં કંપનીઓ નરેન્દ્ર મોદીને લઇને અવનવા અખતરા કરવાના જુગાડમાં લાગી ગઇ છે. ગુજરાતની કંપનીએ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામે બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતા અને યુવાનોમાં વધતી જતો ક્રેજને જોતાં કંપનીએ નરેન્દ્ર મોદીના નામ પર સ્માર્ટફોન લોન્ચ કરી કંઇક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે. નરેન્દ્ર મોદી પહેલાં એવા નેતા છે જેમના નામ પર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનનું નામ સૈફરન વન અને સ્માર્ટનમો સૈફરન ટૂ રાખ્યું છે.

કંપનીએ જણાવ્યું હતું કે બંને ફોનની ડિલેવરી ઓક્ટોમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ થઇ જશે. ફોનને બુક કરાવવાની શરૂઆતી કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. 16 અને 32 જીબીમાં ઉપલબ્ધ સ્માર્ટનમો સૈફરન વનની કિંમત ક્રમશ 18 હજાર અને 23 હજાર રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે સ્માર્ટનમો સૈફરન ટૂ 24 હજારમાં ઉપલબ્ધ થશે. બંને ફોનમાં એન્ડ્રોઇડ 4.2 છે. ફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. www.smartnamo.com પર લોગ ઇન કરી તમે આ સ્માર્ટફોનનું બુકિંગ કરી શકો છો.

નરેન્દ્ર મોદીના નામે પર લોન્ચ ઇન ડ્યુઅલ સિમવાળા સ્માર્ટફોનમાં 1.5 જીએચએઝ કુઆડ-કોર પ્રોસેસર, 2 જીબી રેમ, 13 એમપી રિઅર કેમેરો, 5 એમપી ફ્રન્ટ કેમરો અને 3.150 એમએચ બેટરી મળશે. કંપનીના અનુસાર સફેદ અને કાળા રંગમાં ઉપલબ્ધ ફોનને સ્નેપડીલ વેબસાઇટના માધ્યમથી બુક કરાવી શકાય છે. તેમાં 2જી, 3જ33, વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ અને માક્રોયૂસેસબીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સૈફરન વનમાં 5 ઇંચની આઇપીએસ સ્ક્રીન છે, જ્યારે ટૂમાં 6.5 ઇંચની સ્ક્રીન છે.

સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન

જો તમે પણ નરેન્દ્ર મોદીના પ્રશંસક છો તો ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદીથી પ્રેરિત સ્માર્ટનમો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. સ્માર્ટનમો એન્ડ્રોઇડ ફોન નરેન્દ્ર મોદીના પ્રશંસકોની મહેનતનું પરીણામ છે.

નરેન્દ્ર મોદીની સહી

નરેન્દ્ર મોદીની સહી

તેમના પ્રશંસક દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સ્માર્ટફોનમાં નરેન્દ્ર મોદીની સહી પણ હશે.

સ્માર્ટનમોનું બુકિંગ શરૂ

સ્માર્ટનમોનું બુકિંગ શરૂ

કંપનીએ જણાવ્યું હતું કે બંને ફોનની ડિલેવરી ઓક્ટોમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ થઇ જશે. ફોનને બુક કરાવવાની શરૂઆતી કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. 16 અને 32 જીબીમાં ઉપલબ્ધ સ્માર્ટનમો સૈફરન વનની કિંમત ક્રમશ 18 હજાર અને 23 હજાર રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે સ્માર્ટનમો સૈફરન ટૂ 24 હજારમાં ઉપલબ્ધ થશે. બંને ફોનમાં એન્ડ્રોઇડ 4.2 છે. ફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. www.smartnamo.com પર લોગ ઇન કરી તમે આ સ્માર્ટફોનનું બુકિંગ કરી શકો છો.

સ્નેપડીલ વેબસાઇટના માધ્યમથી બુક કરાવી શકશો

સ્નેપડીલ વેબસાઇટના માધ્યમથી બુક કરાવી શકશો

નરેન્દ્ર મોદીના નામે પર લોન્ચ ઇન ડ્યુઅલ સિમવાળા સ્માર્ટફોનમાં 1.5 જીએચએઝ કુઆડ-કોર પ્રોસેસર, 2 જીબી રેમ, 13 એમપી રિઅર કેમેરો, 5 એમપી ફ્રન્ટ કેમરો અને 3.150 એમએચ બેટરી મળશે. કંપનીના અનુસાર સફેદ અને કાળા રંગમાં ઉપલબ્ધ ફોનને સ્નેપડીલ વેબસાઇટના માધ્યમથી બુક કરાવી શકાય છે.

કયા-કયા ફિચર હશે

કયા-કયા ફિચર હશે

સ્માર્ટનમોમાં સ્માર્ટનમોમાં એક સારા સ્માર્ટફોનની બધી જ ખાસિયતો હશે, 5 ઇંચની સ્ક્રીન સાથે હેડસેટમાં 1.5 ગીગાહર્ટનું MT6589T ક્વૉડ કોર ચિપ લાગેલી હશે સાથે તેમાં 2 જીબી રેમ અને 3 મેમરી ઓપ્શન હશે જેથી ગ્રાહકો પોતાની જરિયાત અનુસાર પસંદ કરી શકશે. જેમાં 16 જીબી, 32 જીબી, 64 જીબી મેમરીનો ઓપ્શન હશે.

સ્માર્ટનમોની વેબસાઇટ

સ્માર્ટનમોની વેબસાઇટ

નરેન્દ્ર મોદીના પ્રશંસકે તેના માટે એક વેબસાઇટ www.smartnamo.com/ પણ બનાવી છે આ ઉપરાંત તમે સ્માર્ટનમો ફેનપેઇજમાં જઇને તેને લાઇક કરી શકો છો.

English summary
Two Narendra Modi themed smartphones have been launced by a Gujarat-based group. The phones have been named as Saffron One and SmartNamo Saffron Two.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X