પોતાની આંગળીની લંબાઇથી જાણો તમારો સ્વભાવ!

માણસની સૌથી અનોખી વાત છે તેની જિજ્ઞાસા. તેને દરેક વાત જાણવી છે દરેક વસ્તુ સમજવી છે. સાથે જ જેટલું આપણને બીજા વિષે જાણવું ગમે છે તેટલું જ આપણને પોતાના વિષે પણ જાણવું ગમે છે. પણ શું તમને ખબર છે તમારા સ્વભાવ વિષેની ધણી વસ્તુઓ તમારા શરીરના દેખાવમાં જ છુપાયેલી હોય છે.

જેમ કે આપણા હાથની આંગળીઓ તમે જોયું હશે ધણાં લોકોની લાંબી, પાતળી, સુંદર આંગળીઓ હોય છે. આવી સ્ત્રીઓ સામાન્ય રીતે સુંદર દેખાવ પણ ધરાવતી હોય છે અને સાથે જ ક્રિએટીવ હોય છે. ત્યારે તમારી આંગળીની લંબાઇ અને જાડાઇ તમારા સ્વભાવ વિષે શું કહે છે તે અંગે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જે લોકો પહેલી આંગળી (તર્જની) તેની બાકીની તમામ બે મધ્ય આંગળીઓ સાથે સમાન લંબાઇ ધરાવતી હોય છે તે લોકો પ્રભુત્વ પસંદ કરે છે. તે દંભી અને અહંકારી હોય છે. અને પોતાની આગળ કોઇનું ચાલવા નથી દેતા.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી અને વચ્ચેની આગળીથી લાંબી હોય તો તેવા લોકો અહંકારી હોય છે. અને તે પોતાની સર્વોચ્ચ માને છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી વચ્ચેની આંગળીથી નાની હોય તો તે વ્યક્તિ મહત્વકાંક્ષી હોય છે. અને તેને નવા કામ કરવામાં ખુશી મળે છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી, રીંગ ફિંગરથી લાંબી હોય તો તે વ્યક્તિ મહત્વકાંક્ષી છે. તેનો દરેક કામ કરવામાં ઉત્સાહ જોવા મળે છે. પણ તે ક્યારેક ઝલ્દી કરવાના ચક્કરમાં કામ બગાડે છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી, અને રીંગ ફિંગર (અનામિકા) સમાન લંબાઇ ધરાવે છે તો આવો વ્યક્તિ ધન સારું એવું કમાય છે. અને સમાજમાં તેનું બહુ સન્માન પણ હોય છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી, રીંગ ફિંગર (અનામિકા)થી નાની હોય તો તે વ્યક્તિ દરેક સ્થિતિમાં શાંત રહે છે. અને તેનું ભાગ્યસુખ સારું હોય છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો છેલ્લી નાની આંગળી, પહેલી આંગળીના નખ સુધી પહોંચતી હોય તો આવો વ્યક્તિ ધનવાન હોય છે. અને સાથે જ તે સારો લેખક કે એક્ટર બની શકે છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી અને ટચલી આંગળીની ઊંચાઇ સમાન હોય છે તો આવો વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. તે સારી રીતે યોજનાઓ બનાવી શકે છે. અને તેમનામાં તખ્તો પલટવાની ક્ષમતા હોય છે.

આંગળી અને સ્વભાવ

આંગળી અને સ્વભાવ

જો પહેલી આંગળી લાંબી, પતળી અને યોગ્ય આકારમાં હોય તો આવો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X