Wow: Amazon અને Snapdeal દિવાળી સેલની ટોપ 30 ઓફર્સ

દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તહેવારોની ધુમ મચેલી છે. હાલમાં નવરાત્રિ અને ત્યારબાદ દિવાળી. લોકો નવરાત્રિ અને દિવાળી માટે ધુમ ખરીદી કરશે. ત્યારે વિવિધ ઓન લાઇન શોપીંગ સાઇટ્સ પણ અનેક ઓફર્સ લઇને આવી છે, જે તમારા તહેવારોની ખુશીને વધુ બમણી કરી શકે છે.

13 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ઇન્ડિયાના ત્રણ શોપીંગ પોર્ટલ વિવિધ કેટેગરીમાં 50થી 80 ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપી રહ્યાં છે. જી હા, Amazon, Snapdeal અને Flipkart જેવી સાઇટ્સ તહેવારોમાં લોકો માટે ઘરની દરેક જરૂરિયાતની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, કપડા, મોબાઈલ, અને અન્ય કેટેગરીમાં અઢળક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેથી તમે શોપીંગ અને બચત બંનેનો આનંદ એકસાથે માણી શકશો.

1).Flipkart's Big Billion Day Sale
2).Amazon's The Great Indian Festival Sale
3).Snapdeal's Diwali Dil Ki Deal Wali Sale
તો બસ રાહ કોની જુઓ છો, જુઓ આ તમામ ઓફર્સનું લીસ્ટ અને ઓફર્સનો સમય પૂરો થાય તે પહેલા શોપીંગ સાથે બચતનો આનંદ માણો.

online shopping

1) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર: મેળવો દરેક ફીટનેસ પ્રોડક્ટ પર 70%ની છૂટ

2) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર : બધી જ Baby Care પ્રોડક્ટ્સ પર મેળવો 30% ડીસ્કાઉન્ટ

3) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર: મેળવો વિવિધ વસ્તુઓ પર 50%ની છૂટ

4) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર: મેળવો વિવિધ વસ્તુઓ પર 40%ની ડીલ

5) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર: રોજબરોજની ઉપયોગી વસ્તુઓ ખરીદો 60% ડીસ્કાઉન્ટ સાથે

6) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર: મેળવો ફેશન પ્રોડક્ટ્સ પર 70%ની છૂટ

7) Amazon પર મર્યાદીત સમય માટે ઓફર: : વિવિધ વસ્તુઓ પર મેળવો 70%નું ડીસ્કાઉન્ટ

8) Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટીવલ સેલ- ફિલ્મો અને વિડીયો ગેમ્સ પર મેળવો 50%ની છૂટ

9) વિવિધ કેટેગરીની વસ્તુઓની ખરીદીમાં બચાવો મહત્તમ 80% સુધી

10) માત્ર Amazon પર: લેપટોપ પર મેળવો 40% સુધી કેશબેક

11) Flipkart ધ બીગ બિલીયન ડે સેલ

12) Flipkart પર મર્યાદીત સમય માટે ઓફર: ખરીદો વિવિધ વસ્તુઓ અને મેળવો ડીસ્કાઉન્ટ 60% સુધી

13) Flipkart પર મર્યાદીત સમય માટે ઓફર: મહિલાઓના કપડા પર Flat 70% ડીસ્કાઉન્ટ

14) માત્ર Flipkart પર: Philips BT3200 Trimmer માત્ર 799 રૂપિયામાં

15) Flipkart પર મર્યાદીત સમય માટે ઓફર: ખરીદો ખાદી નેચરલ ઓછામાં ઓછા 45% ડીસ્કાઉન્ટ સાથે

16) Flipkart પર મર્યાદીત સમય માટે ઓફર: વિવિધ વસ્તુઓ પર મેળવો 10%ની છૂટ

17) 499 રૂપિયામાં- દિવાળી ઓફર Computer Accessories પર મેળવો 70%ની છૂટ

18) 499 રૂપિયામાં- દિવાળી ઓફર- Gaming પર મેળવો 65% ટકાની છૂટ

19) 499 રૂપિયામાં- દિવાળી ઓફર-ઘર સજાવટની વસ્તુઓ પર મેળવો 50%ની છૂટ

20) 499 રૂપિયામાં- દિવાળી ઓફર-સ્ટેશનરી પર મેળવો 70%ની છૂટ

21) Snapdeal પર મર્યાદીત સમય માટે ઓફર: દરેક કલાકે મેળવો નવી ઓફર

22) Snapdeal દિવાળી સેલ: કેમેરા પર મેળવો 35% સુધીની છૂટ

23) Snapdeal દિવાળી સેલ: જલ્દી કરો, Home appliances પર મેળવો 72%ની છૂટ

24) Snapdeal દિવાળી સેલ: computer અને accessories પર મેળવો 68%ની છૂટ

25) Snapdeal દિવાળી સેલ: ચૂકતા નહીં, લેપટોપ પર મેળવો 40% સુધીની છૂટ

26) Snapdeal દિવાળી સેલ: મોબાઇલ ફોન્સ પર મેળવો ફ્લેટ 44%નું ડીસ્કાઉન્ટ

27) Snapdeal દિવાળી સેલ: દરેક ઇલેક્ટ્રોનીક આઇટમ પર મેળવો 70% સુધીની છૂટ

28) Snapdeal દિવાળી સેલ: મોબાઇલ, ટેબલેટ્સની ખરીદી પર બચાવો 50% સુધી

29) Snapdeal દિવાળી સેલ: સુંદર ફેશન જ્વેલરી ઓછામાં ઓછા 60% ડીસ્કાઉન્ટ સાથે.

30) Snapdeal દિવાળી સેલ: મહિલાઓના કપડા પર મેળવો 60%ની છૂટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X