For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાંચ કારણોથી વોટ્સ એપ્સ ફેસબુક કરતાં છે ચઢિયાતું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોટ્સ એપ્સ નેટવર્કિંગની દુનિયામાં સૌથી ઝડપથી વધતી જતી એપ્લિકેશનોમાં સૌથી એક છે, જાણકારોનું ત્યાં સુધી કહેવું છે કે વોટ્સ એપ્સના યુજરોમાં ખૂબ ઝડપી વધારો થઇ રહ્યો છે જ્યારે ફેસબુકના યુજરોની ઝડપ ઓછી થતી જાય છે આજે અમે તમે 5 એવ કારણો જણાવીશું જેના દ્વારા તમે જાણી શકો છો કે વોટ્સ એપ્સમાં કઇ-કઇ ખુબીઓ છે જે ફેસબુકમાં નથી.

અસલી અને નકલી

અસલી અને નકલી

ફેસબુકમાં તમારા 1000 મિત્રો હોય શકે છે પરંતુ તેમાંથી કેટલા તમને ઓળખે છે એ વાતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે તો બીજી તરફ વોટ્સ એપ્સમાં તમે ફક્ત તે લોકો સાથે ચેટ કરી શકો છો જે તમારા ફોનમાં સેવ છે અથવા જેના નંબર તમારી પાસે છે.

ફેક લોકો નહી

ફેક લોકો નહી

વોટ્સ એપ્સમાં જે પણ લોકો છે તેમને તમે જાણો છો અથવા તમારી પરવાનગી વિના કોઇપણ વ્યક્તિ તમારી સાથે જોડાઇ શકે નહી જ્યાં સુધી તમે તેના નંબરને ફોનબુકમાં એડ ન કરો. આ ઉપરાંત બીજી કોઇ વ્યક્તિ તમારા એકાઉન્ટની જાણકારી પણ મેળવી શકતી નથી જેમ કે ફોટો અથવા ચેટ હિસ્ટ્રી.

ફાસ્ટ પ્રોસેસિંગ

ફાસ્ટ પ્રોસેસિંગ

વોટ્સ એપ્સમાં ફેસબુકના મુકાબલે તમે વધુ ઝડપથી ચેટ અને પોતાના ફોટો સેન્ડ કરી શકો છો. જ્યારે ફેસબુકમાં તે જ ફોટો મોકલવામાં તમને વધુ સમય લાગશે.

સુરક્ષા

સુરક્ષા

વોટ્સ એપ્સ અને વીચેટ ફેસબુકના મુકાબલે વધુ સુરક્ષિત છે જો કે પર્સનલ જાણકારી માટે કોઇપણ સુરક્ષિત નથી પરંતુ કહી શકાય કે વોટ્સ એપ્સના મુકાબલે ફેસબુકને હેક કરવાની સંભાવના અનેકગણી છે.

પર્સનલ

પર્સનલ

વીચેટ અને વોટ્સ એપ્સ ફેસબુકના મુકાબલે વધુ પર્સનલ છે જેમાં તમે બધા ચેટ પર્સનલ રાખી શકો છો જ્યારે ફેસબુકમાં છેતરપિંડી દ્વારા કોઇ બીજાને પણ ચેટ મેસેજ જઇ શકે છે.

English summary
Recently, the internet has been abuzz with news of teens shifting to instant communication modes like Whatsapp and WeChat over social messenger Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X