
નોકિયાના 5 શાનદાર હેન્ડસેટ ટૂંક સમયમાં ભારતમાં
સિમ્બેઇયન પ્લેટફોર્મ હેન્ડસેટ મેન્યુફેક્ચર કંપની નોકિયા હવે વિન્ડો 8 પ્લેટફોર્મ ઉપરાંત સિમ્બેઇયન પ્લેટફોર્મ તરફ ફરી વળી રહી છે. અમે તેમને જણાવી દઇએ કે નોકિયા ભારતમાં સૌથી સસ્તા વિન્ડો ફોન 510ને લોન્ચ કરી ચૂકી છે. જો કે, નોકિયાને સેમસંગના કારણે ઘણું નુક્સાન ઉઠાવવું પડ્યું છે, પરંતુ નોકિયા પોતાની પકડ ફરી એકવાર વિન્ડો ફોન અને કેટલાક નવા બજેટ ફોનની મદદથી બનાવવામાં લાગી ગઇ છે, જે હેઠળ નોકિયા ટૂંક સમયમાં પોતાના પાંચ નવા ફોન ભારતીય બજારમાં લોન્ચ કરવાની છે.
નવા હેન્ડસેટ્સમાં નોકિયા લ્યૂમિયા 720, નોકિયા લ્યૂમિયા 520 વિન્ડો ફોન છે, જ્યારે નોકિયા આશા 310, નોકિયા 301 અને નોકિયા 105 સિમ્બેઇયન બેસ્ટ બજેટ ફોન છે. તો ચાલો નજર ફેરવીએ નોકિયાના આવનારા પાંચ ફોન્સ અને તેમાં આપવામાં આવેલા ફિચર્સ પર.

નોકિયા 720
વિન્ડો 8 પ્લેટફોર્મ
4.3 ઇન્ચની ક્લિયર બ્લેક ડિસ્પ્લે
480 x 800 રિજોલ્યુશન સપોર્ટ
1 ગીગાહર્ટ ક્વોલકોમ સ્નૈપડ્રેગન ઓએસ
512 એમબી રેમ
8 જીબી ઇન્ટરનલ મેમરી
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
64 જીબી એડીશનલ સ્ટોરેજ
6.7 મેગાપિક્સલ રિયર શૂટર સાથે કાર્લ જેસિસ ઓપ્ટિક્સ
1.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
વાઇફાઇ, બ્લૂટૂથ, 2000 એમએએચ બેટરી

નોકિયા લ્યૂમિયા 520
5 ઇંચની ડબલ્યુવીજીએ સ્ક્રીન
480 x 800 પિક્સલ રિજોલ્યુશન
1 ગીગાહર્ટ ડ્યુલ કોર પ્રોસેસર
512 એમબી રેમ
5 મેગાપિક્સલ રિયર કેમેરા
8 જીબી ઇન્ટરનલ મેમરી
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
64 જીબી એક્સ્પાન્ડેબલ મેમરી
વિન્ડો 8 ઓપરેટિંગ સિસ્ટમ
1430 એમએએચ બેટરી

નોકિયા 301
ડ્યુલ સિમ સપોર્ટ
સિમ્બેઇયન એસ 40 પ્લેટફોર્મ
2.4 ઇન્ચની સ્ક્રીન
3 જી કનેક્ટીવિટી
3.2 મેગાપિક્સલ કેમેરા
પેનોરમા મોડ સપોર્ટ
1220 એમએએચ લિયોન બેટરી

નોકિાય 105
1.45 ઇંચની સ્ક્રીન
800 એમએએચ લિયોન બેટરી
840 કલાકનું બેટરી બેકઅપ
કેમરા સપોર્ટ નથી
70 ગ્રામનું વજન
એમએફ રેડિયો સપોર્ટ
ટોર્ચ લાઇટ સપોર્ટ

નોકિયા આશા 310
3 ઇન્ચની ડબલ્યુવીજીએ સ્ક્રેચ પ્રુફ કેપેસિટિવ ટચ સ્ક્રીન
480 x 240 પિક્સલ સ્ક્રીન રિજોલ્યુશન સપોર્ટ
1 ગીગાહર્ટ પ્રોસેસર
28 એમબી ઇન્ટરનેશનલ સ્ટોરેજ
માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સપોર્ટ
ડ્યુલ સીમ સપોર્ટ
એસ 40 સિમ્બેઇયન પ્લેટફોર્મ
1110 એમએએચ બેટરી
17 કલાકનું ટોક ટાઇમ, 25 દિવસનું સ્ટેડબાય ટાઇમ