For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કયા-કયા સ્માર્ટફોનમાં તમને મળશે લેટેસ્ટ Android Os

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજે સ્પેનમાં ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ એટલે કે દુનિયાના સૌથી મોટા ગેજેટ મેળાનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધી એમડબ્લ્યૂસીમાં સેમસંગનો ગેલેક્સી એસ5 સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યો તો બીજી તરફ સોનીએ પોતાના સ્માર્ટફોનને સૌથી બેસ્ટ હાર્ડવેરની સાથે રજૂ કર્યો. જેમ કે કહેવામાં આવે છે નોકીયાએ પણ પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન બજારમાં ઉતારી દિધા.

અત્યાર સુધી જેટલા પણ સ્માર્ટફોન એમડબ્લ્યૂસી 2014 દરમિયાન લોન્ચ થયા છે તેમાં મોટાભાગે કિટકેટ ઓએસ અપગ્રેડ આપવામાં આવી છે. અમે તમારા માટે આજે કેટલાક એવા સ્માર્ટફોનની એક ઝલક લાવ્યા છીએ જેમાં તમને એન્ડ્રોઇડનું કિટ કેટ અપડેટ મળશે. તેમાં સેમસંગ ગેલેક્સી એસ5. સોની એક્સપીરિયા જી 2, એલજી જી 2 મિની, નોકીયા એક્સ એલ ઉપરાંત કેટલીક બીજી કંપનીઓના સ્માર્ટફોન સામેલ છે.

સેમસંગ ગેલેક્સી એસ5

સેમસંગ ગેલેક્સી એસ5

5.1 Inch, 1080x1920 px display, Super AMOLED
Android v4.4.2 (KitKat) OS
Quad core 2500 MHz processor
16 MP Primary Camera, 2.1 MP Secondary
3G, WiFi, NFC
16 GB Internal Memory, 128 GB Expandable
2 GB RAM
2800 mAh, Li-Ion battery

સોની એક્સપીરિયા ઝેડ 2

સોની એક્સપીરિયા ઝેડ 2

5.2 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 2300 MHz processor
20.7 MP Primary Camera, 2.2 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory, 64 GB Expandable
3 GB RAM
3200 mAh, Li-Ion battery

એલજી જી 2 મીની

એલજી જી 2 મીની

4.7 Inch, 540x960 px display, IPS LCD
Android v4.4.2 (KitKat) OS Quad core
1200 MHz processor
8 MP Primary Camera 1.3 MP Secondary
WiFi, DLNA
64 GB Expandable
1 GB RAM
2420 mAh, Li-Ion battery

નોકીયા એક્સએલ

નોકીયા એક્સએલ

5.0 Inch, 480x800 px display, IPS LCD
Android OS
Dual core 1000 MHz processor
5 MP Primary Camera 2 MP Secondary
3G, WiFi
4 GB Internal Memory, 32 GB Expandable
768 MB RAM
2000 mAh, Li-Ion battery

નોકીયા એક્સ પ્લસ

નોકીયા એક્સ પ્લસ

4.0 Inch, 480x800 px display, IPS LCD
Android OS
Dual core 1000 MHz processor
3 MP Primary Camera
3G, WiFi
4 GB Internal Memory 32 GB Expandable
768 MB RAM
1500 mAh, Li-Ion battery

એલજી પ્રો 2

એલજી પ્રો 2

5.9 Inch, 1080x1920 px display
True HD IPS Plus LCD
Android v4.4.2 (KitKat)
Quad core 2260 MHz processor
13 MP Primary Camera, 2.1 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory, 64 GB Expandable
3 GB RAM
3200 mAh, Li-Ion battery

એચટીસી ડિઝાઇયર 816

એચટીસી ડિઝાઇયર 816

5.5-inch display
1.6GHz quad-core processor
4G LTE connectivity and two powerful cameras
a 13MP rear-facing camera 5MP front-facing camera
2600 mAh Battery

એલજી એલ 70

એલજી એલ 70

4.5 Inch, 400x800 px display, IPS LCD
127.2x66.8x9.5 mm Dimensions
Android v4.4.2 (KitKat)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
4 GB Internal Memory 32 GB Expandable Memory
1 GB RAM
2100 mAh, Li-Ion battery

ઝેડટીઇ ગ્રાંડ મેમો II એલટીઇ

ઝેડટીઇ ગ્રાંડ મેમો II એલટીઇ

6.0 Inch, 720x1280 px display
IPS LCD
161.5x83x7.2 mm Dimensions
Android v4.4.2 (KitKat) Quad core
13 MP Primary Camera, 5 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory, 32 GB Expandable
2 GB RAM
3200 mAh, Li-Ion battery

એલજી એલ 40 ડ્યૂલ

એલજી એલ 40 ડ્યૂલ

3.5 Inch, 320x480 px display, IPS LCD
109.4x59.0x11.9 mm Dimensions
Android v4.4 (KitKat)
Dual core 1200 MHz processor
3 MP Primary Camera
3G, WiFi 4
GB Internal Memory 32 GB Expandable Memory
512 MB RAM
1540 mAh, Li-Ion battery

અલ્ટાટેલ વન ટચ પૉપ એસ 7

અલ્ટાટેલ વન ટચ પૉપ એસ 7

A 5 inch qHD IPS display
1.3 GHz Quad Core processor
5MP rear camera with flash VGA front camera
4G LTE Cat.4 connectivity
3000mAh battery
long browsing time and LTE streaming

English summary
It's the third day of Mobile World Congress (MWC) 2014. The first and second day of MWC saw slew of new announcements related to updated hardware. Undoubtedly, Samsung stole the show with its Galaxy S5 on Day 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X