આશ્ચર્યચકિત કરી દેશે જયપુરના આ રાજાની જીવનશૈલી, ફક્ત 20 વર્ષની વયે છે 20 હજાર કરોડનો વારસદાર

20 વર્ષની ઉંમરથી યુવાનો માટે તેમના કારકિર્દીના વિસ્તારને યોગ્ય રીતે પસંદ કરવું સરળ નથી. પરંતુ જો અમે તમને આવા વ્યક્તિ વિશે જણાવીએ તો, જે ફક્ત 20 વર્ષની ઉંમરમાં 20,000 કરોડની મિલકતનો મલિક છે.

20 વર્ષની ઉંમરથી યુવાનો માટે તેમના કારકિર્દીના વિસ્તારને યોગ્ય રીતે પસંદ કરવું સરળ નથી. પરંતુ જો અમે તમને આવા વ્યક્તિ વિશે જણાવીએ તો, જે ફક્ત 20 વર્ષની ઉંમરમાં 20,000 કરોડની મિલકતનો મલિક છે. જયપુરમાં રાજકુમારી દિયાકુમારી અને નરેન્દ્ર સિંહના પુત્ર પદ્મનાભ જયપુર નો સૌથી યુવાન રાજકુમાર છે. પદ્મનાભને તેમના દાદા સવાઈ માનસિંહના મૃત્યુ પછી ફક્ત 4 વર્ષની ઉંમરે જ રાજા બનાવી દીધો હતો.

આશ્ચર્યચકિત કરી દેશે રાજા પદ્મનાભની લાઇફસ્ટાઇલ

રામ નિવાસ નામના મહેલમાં પદ્મનાભ માટે ખાનગી એપાર્ટમેન્ટ છે. આ તે જગ્યા છે જ્યાં તેમના દાદા સવાઈ માનસિંહ રહેતા હતા. આમાં એક બેડરૂમ ઉપરાંત સાઇટ બાથરૂમ, ડ્રેસિંગ રૂમ, પ્રાઇવેટ ડાઇનિંગ રૂમ, પ્રાઇવેટ રસોડું, અને પૂલ છે.

મજબૂત છે રાજા પદ્મનાભનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ

ભારતનું ઇટોન કહેવાતું અજમેરની મેયો કોલેજથી અભ્યાસ કરી પદ્મનાભ, ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં જતા રહ્યા. આ પછી સપ્ટેમ્બર 2018 માં, તે એક ખાનગી યુનિવર્સિટીમાં આર્ટ્સનો અભ્યાસ કરવા રોમ ગયા.

વિશ્વ કપ પોલો ટીમમાં સૌથી યુવાન ખેલાડી છે પદ્મનાભ

રાજા પદ્મનાભ વિશ્વ કપ પોલો ટીમનો સૌથી યુવાન ખેલાડી છે અને ભારતીય ઓપન પોલો કપનો સૌથી યુવાન વિજેતા પણ છે. તેઓ 20 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં રમી રહેલી ભારતીય પોલો ટીમના કેપ્ટન બન્યા.

મોડેલિંગ અને ફરવામાં છે પદ્મનાભને રસ

પદ્મનાભ જે મોડેલિંગમાં ખાસ રસ ધરાવે છે, તેણે ડોલ્સ અને ગબાના માટે રેમ્પ વોક કરી ચુક્યા છે. અને બીજો તેમને ફરવાનો શોખ તેમના ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. તેઓએ અત્યાર સુધી ઇટાલી, સ્પેન, દક્ષિણ આફ્રિકા, પેરુ, કોલમ્બિયા અને પોર્ટુગલ જેવા ઘણા દેશોમાં પ્રવાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X