OMG! ભરી સભામાં છોકરીઓ પર છોડવામાં આવે છે યૂરીન સ્પ્રે

ન્યૂ મેક્સિકો યૂનિવર્સિટીની ફૂટબોલ ટીમની છોકરીઓ માટે હવે રમવું ભારે પડી રહ્યું છે. કારણ કે આ અંગે જાણીને તમેપણ આશ્વર્યચકિત રહી જશો. આ યૂનિવર્સિટીની ઘણી છોકરી છોકરીઓએ આરોપ લગાવ્યો છે કે તેમની સીનીયર ખેલાદી છોકરીઓ ફક્ત તેમને હેરાન જ નથી કરતી, પરંતુ શારીરિક રીતે પણ શોષિત કરે છે. એટલું જ નહી સીનિયર્સ પર આરોપ છે કે ભરી સભામાં તેમણે જૂનિયર્સ પર યૂરીન સ્પ્રે કરે છે.

આ અજીબોગરીબ યૂનિવર્સિટીનું કહેવું છે કે તેમની સીનિયર્સ તેમને બળજબરીપૂર્વક દારૂ પિવડાવે છે અને એટલું જ નહી, તે છોકરીઓના કપડાં ઉતારવાની તેમના પર પેશાબ છાંટે છે. સીનિયર્સની મનમાનીનો મંજર તમે તેના પરથી જ વિચારી શકો છો કે અહીં ફૂટબોલ રમનાર એક છોકરીને હોસ્પિટલમાં ભરતી પણ કરાવવી પડી.

ઘટના એવી હતી કે યૂનિવર્સિટીમાં એક ફ્રેંડલી ફૂટબોલ મેચ રમવામાં આવી હતી. જે દરમિયાન સીનિયર છોકરીઓએ એકદમ ઘમંડ બતાવ્યો. નીચે આપવામાં આવેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઇ શકશો કે હારની નજીક પહોંચતાં બીજી ટીમની છોકરીઓ કયા પ્રકારે ઉદ્ધતાઈથી બીજી છોકરીઓને મારી રહી છે. ક્યાંક તેમને ચોટી ખેંચીને પછાડી રહી છે, તો ક્યાંક જોરદાર ખુણી મારવામાં આવી રહી છે.

યૂનિવર્સિટીની ઉપાધ્યક્ષનું કહેવું છે આ મુદ્દે ગંભીરરૂપથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બધી મહિલા ખેલાડીઓ સાથે વાત કરી આ મુદ્દે બધી તપાસ કરવામાં આવશે. સાથે તાજેતરમાં યોજાનારી બધી રમતોને રદ કરવામાં આવી છે.

અત્યારે, નીચે આપવામાં આવેલા આ વીડિયોમાં તમે પણ છોકરીઓની દબંગાઇ જોઇને દંગ રહી જશો.

ભરી સભામાં છોકરીઓ પર છોડવામાં આવે છે યૂરીન સ્પ્રે

ભરી સભામાં છોકરીઓ પર છોડવામાં આવે છે યૂરીન સ્પ્રે

આ અજીબોગરીબ યૂનિવર્સિટીનું કહેવું છે કે તેમની સીનિયર્સ તેમને બળજબરીપૂર્વક દારૂ પિવડાવે છે અને એટલું જ નહી, તે છોકરીઓના કપડાં ઉતારવાની તેમના પર પેશાબ છાંટે છે. સીનિયર્સની મનમાનીનો મંજર તમે તેના પરથી જ વિચારી શકો છો કે અહીં ફૂટબોલ રમનાર એક છોકરીને હોસ્પિટલમાં ભરતી પણ કરાવવી પડી.

સિનિયર્સની દાદાગીરી

સિનિયર્સની દાદાગીરી

ઘટના એવી હતી કે યૂનિવર્સિટીમાં એક ફ્રેંડલી ફૂટબોલ મેચ રમવામાં આવી હતી. જે દરમિયાન સીનિયર છોકરીઓએ એકદમ ઘમંડ બતાવ્યો. નીચે આપવામાં આવેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઇ શકશો કે હારની નજીક પહોંચતાં બીજી ટીમની છોકરીઓ કયા પ્રકારે ઉદ્ધતાઈથી બીજી છોકરીઓને મારી રહી છે. ક્યાંક તેમને ચોટી ખેંચીને પછાડી રહી છે, તો ક્યાંક જોરદાર ખુણી મારવામાં આવી રહી છે.

ખૂણી મારતી સિનિયર

ખૂણી મારતી સિનિયર

યૂનિવર્સિટીમાં એક ફ્રેંડલી ફૂટબોલ મેચ દરમિયાન સિનિયર ખેલાડી ખૂણી મારી રહી છે.

આંટી મારતી સિનિયર ખેલાડી

આંટી મારતી સિનિયર ખેલાડી

યૂનિવર્સિટીમાં એક ફ્રેંડલી ફૂટબોલ મેચ દરમિના મહિલા ખેલાડીને આંટી મારતી સિનિયર ખેલાડી.

 ઉદ્ધતાઈપૂર્વક વર્તન

ઉદ્ધતાઈપૂર્વક વર્તન

યૂનિવર્સિટીમાં એક ફ્રેંડલી ફૂટબોલ મેચ દરમિયાન હારની નજીક પહોંચતા બીજી ટીમની છોકરીઓ કયા પ્રકારે ઉદ્ધતાઈથી બીજી છોકરીઓને મારી રહી છે. ક્યાંક તેમને ચોટી ખેંચીને પછાડી રહી છે, તો ક્યાંક જોરદાર ખુણી મારવામાં આવી રહી છે.

OMG! ભરી સભામાં છોકરીઓ પર છોડવામાં આવે છે યૂરીન સ્પ્રે

OMG! ભરી સભામાં છોકરીઓ પર છોડવામાં આવે છે યૂરીન સ્પ્રે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X