For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેશ્યલ રિવ્યૂ - બરાક ઓબામાની 'કેડિલેક'ના ફીચર્સ છે ખાસ

|
Google Oneindia Gujarati News

વિશ્વના દરેક દેશો પોતાના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજકારણમાં ઊંચા હોદ્દા પર બિરાજમાન લોકોની સુરક્ષા, સુવિધા સહિત તેમની દરેક બાબતોનું ધ્યાન રાખે છે. આવા સમયે દુનિયાના સૌથી વધારે શક્તિ સંપન્ન રાષ્ટ્રની કમાન પોતાના હાથમાં રાખનારા વ્યક્તિની વાત જ ન્યારી હોય છે. અમેરિકા જેવા દેશની કમાન બીજીવાર સંભાળનારા બરાક ઓબામા જેવી રીતે અમેરિકાના વિકાસ, સુવિધા અને સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે તેવી જ રીતે અમેરિકા પણ પોતાના રાષ્ટ્રપતિની સુવિધા અને જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છે.

આવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની દૈનિક રહેણી કરણી કેવી હશે., તેમની લાઇફસ્ટાઇલમાં કેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હશે, તેઓ મુસાફરી માટે કેવા પ્રકારની ગાડીનો ઉપયોગ કરતા હશે વગેરે જેવી અનેક બાબતો સામાન્ય વ્યક્તિના મનમાં ઉદભવતી હોય છે.

આવા અનેક પ્રશ્નોના ભાગ રૂપે આજે બરાક ઓબામા જેમાં સફર કરે છે, તેમની શાહી સવારી કેડિલેક ધ બિસ્ટની ખાસિયતો અંગે આજે જાણીએ. બ્લેક કેડિલેક અંગેની કેટલીક ખાસ અને રોચક બાબતો અહીં આપવામાં આવી છે જે અત્યાર સુધી બહાર આવી નથી...

1

1


પોતાની લક્ઝરી બસની અંદર બેઠેલા બરાક ઓબામા. બરાક ઓબામા પોતાની આ બસનો ઉપયોગ ઘરેલુ કામકાજ સમયે કરે છે. બસ આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા સાધનો અને હથિયારોથી સજ્જ છે.

2

2


આ બસની કિંમત અંદાજે 1.1 મીલિયન ડોલર છે. અમેરિકા પાસે આવી બે બસો છે. જેમાંથી એક પ્રેસિડેન્ડ બરાક ઓબામા માટે અને બીજી રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ માટે તૈયાર કરવામાં આવી છે.

3

3


આ તસવીરમાં બરાક ઓબામા પોતાના પ્લેન એર ફોર્સ વનમાંથી ઉતરે છે. પ્લેનની નજીકમાં જ તેમની બસ પણ ઉભેલી છે.

4

4


આ બસમાં પંક્ચર પ્રુફ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી કોઇ પણ સંજોગોમાં તેમાં પંક્ચર પડતું નથી. બસમાં બરાક ઓબામાના બેસવા, ઉંઘવા અને આરામ કરવા સંબંધિત તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.

5

5

બસમાં મિડનાઇટ ટિન્ટેડ વિન્ડોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે બહારથી કોઇ પણ વ્યક્તિ બસની અંદર શું છે તે જોઇ શકતી નથી. જો કે ઓબામા અંદરથી બહારની તમામ વસ્તુઓ જોઇ શકે છે.

6

6


બસને અત્યંત મજબૂત બૂલેટ પ્રુફ વિંડ શિલ્ડ ગ્લાસથી સુરક્ષિત કરવામાં આવી છે.

7

7


આ બસમાં કોમ્યુનિકેશન હબની સુવિધા પણ આપવામાં આવી છે. તેમાં જીપીએસ અને ઇન્ટરનેટની સુવિધા છે જે સતત રાષ્ટ્રપતિ ભવનના સંપર્કમાં રહે છે. આવી સ્થિતિમાં જો બરાક ઓબામાને કોઇ જાહેરાત કરવાની હોય તો તેઓ બસમાં બેઠા બેઠા જ કરી શકે છે.

8

8


આ બસમાં જ્યારે પણ બરાક ઓબામા સફર કરે છે ત્યારે સિક્રેટ એજન્ટ્સનું એક જૂથ તેની ચોતરફી સુરક્ષાનું ધ્યાન રાખે છે.

9

9


એરપોર્ટ પર ઉતર્યા બાદ શાહી બસમાં બેસતા બરાક ઓબામા

10

10


આ બસ સંપૂર્ણ રીતે આર્મ્ડ લેસ છે. તે ગ્રેનેડ પ્રુફ છે. તેમાં મનોરંજન કક્ષ, સ્નાનઘર, બેઠક કક્ષ, શયન કક્ષ અે ગોલ્ફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

11

11

બરાક ઓબામાની લક્ઝરી બસ કેડિલેક

12

12

બરાક ઓબામાની લક્ઝરી બસ કેડિલેક

13

13

બરાક ઓબામાની લક્ઝરી બસ કેડિલેક

14

14

બરાક ઓબામાની લક્ઝરી બસ કેડિલેક

15

15

બરાક ઓબામાની લક્ઝરી બસ કેડિલેક

16

16

બરાક ઓબામાની લક્ઝરી બસ કેડિલેક

English summary
US president Barack Obama's luxury bus special review
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X