For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : પાન ખાવાનો શોખીન છે આ હાથી, રોજ શું કરે છે કંઇક આમ!

પાન ખાવાનો જબરો શોખ કદી કોઇ હાથીમાં તમે જોયા છે ના જોયો હોય તો જોઇ લો આ હાથી જેને છે પાનનો રસિયો...

|
Google Oneindia Gujarati News

પાન રસિકો તો તમે દુનિયામાં અનેક જોયા હશે પણ પાન ખાવાના શોખીન હાથી વિષે તમે ભાગ્યેજ સાંભળ્યું. આવો જ કંઇક અજબ ગજબ શોખ રાખતો એક હાથી મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક તેવો હાથી જે પોતાના પાન ખાવાના શોખના કારણે જાણીતો છે. અને ગજરાજ પાન ખાધા વગર પોતાના દિવસની શરૂઆત પણ નથી કરતા.

elephant

હાથીના મહાવત જામીલ ખાનના કહેવા મુજબ અનેક લોકો તેમના આ હાથીને ખુબ જ પસંદ કરે છે. જ્યારે પણ તેમનો હાથી રસ્તા પરથી પસાર થાય છે લોકો તેને કંઇકને કંઇક ખાવા માટે આપે છે. શહેરના કેટલાક પાનના દુકાનદારો તેને પાન પણ આપે છે. અને હાથી પણ આ પાન ખુબ જ પસંદ છે. માટે હાથી રોજ આ પાન ખાવા માટે પહોંચી જાય છે. તો સામે પક્ષે પાનના દુકાનદારો પણ પાનના રસિયા હાથીને તેનું મનપસંદ પાન ખવડાવવામાં કોઇ કસર નથી છોડતા. અને તે હાથી માટે ખાસ મીઠું પાન તૈયાર કરીને રાખે છે. અને પોતાના હાથથી આ હાથીને પાન ખવડાવે છે.

ત્યારે રોજ સવારે તૈયાર થઇને હાથી કેવી રીતે પાન વાળાને ત્યાં પાન ખાવા પહોંચી જાય છે તેનો જુઓ આ વીડિયો....

English summary
WATCH: An elephant in MPs Sagar is fond of eating paan (betel leaf). Elephant walks to shops everyday to have specially prepared paans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X