• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આટલું કરશો તો તમારો પ્રેમી તમને કરશે કોલ

By Kumar Dushyant
|

જો આ દુનિયામાં કોઇ એવી વાત છે જેને સાંભળીને તમને પોતાનું લાગે, વિશ્વાસ આવે, તે તમારી કોઇ સ્પેશિયલ વ્યક્તિ સાથે વાત કરવી, જ્યારે પણ તમને કોઇ પ્રેમથી કોલ કરે અને કહે કે હેલો, શું કરો છો? તો સારું લાગે છે. આપણને ઘણીવાર એવું લાગે છે કે આપણે જેને પણ પ્રેમ કરીએ, તે હંમેશા કોલ કરે, વાત કરે. પરંતુ દરેક વાર એવું થતું નથી અને આપણને ખરાબ મહેસુસ થાય છે.

કોઇપણ સંબંધ શરૂ થતાં પહેલાં, આપણે પરસ્પર દર વખતે વાત કરીએ છીએ, ટચમાં રહીએ છીએ. પરંતુ જેમ સંબંધ આગળ વધે છે, આપણી વાતો ઓછી થતી જાય છે, એકબીજા માટે ટાઇમ મળવો મુશ્કેલ થઇ જાય છે અને 24 કલાક ચાલનાર વાતો 10 મિનિટમાં ખતમ થવા લાગે છે. જો કે તમે ઇચ્છો તો પ્રેમમાં આટલી ઉંડાઇ બનાવી રાખો છો, જેટલી શરૂઆતમાં હતી અને તે તમને કોલ પણ કરશે જેટલા પહેલાં કરતાં હતા. પરંતુ આમ કરવા માટે તમારે પણ કેટલીક વાતો પર ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમે તેમને હંમેશા પોતાની નજીક અને એકદમ નજીક રાખી શકો.

કોઇપણ પુરૂષને હંમેશા પોતાનો બનાવી રાખવા માટે તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે જેમ કે તે શું ઇચ્છે છે, તેમની જરૂરિયાત શું છે, શું તે તમને ખરેખર પ્રેમ કરે છે વગેરે. કોઇપણ પુરૂષને એક જ મહિલા સાથે વાત કરવી ક્યારેય-ક્યારેક ભારરૂપ લાગે છે, તેમના એક જેવા પ્રશ્નો, લડાઇ, ઝખડા અને કેટલીક વાતો. એટલા માટે કોઇપણ સાથે લાંબા સમય સુધી સંબધ જાળવી રાખવા માટે તમારે સરપ્રાઇઝથી ભરપુર બનવું પડશે. જેથી તે હંમેશા તમને દિલમાં વસાવીને રાખે તમને કોલ કરતા રહે.

ક્યારેક-ક્યારેક મળો અને વાતો કરો

ક્યારેક-ક્યારેક મળો અને વાતો કરો

કોઇપણ સાથે લાંબા સમય સુધી રિલેશન બનાવી રાખવા માટે હંમેશા ચિપકેલા ન રહો, ક્યારેક-ક્યારેક મળો અને દિવસમાં ઓછામાં ઓછી એકવાર વાત કરો. આમ કરવું મુશ્કેલ હોય છે પરંતુ સાચું માનવીએ તો આવું કરવું તમારા માટે ફાયદાકારક જ છે. તમારી કિંમત જળવાઇ રહેશે. તમારા વિશે સમયાંતરે બતાવવું અને તેમના વિશે જાણવું કોઇ ખોટી વાત નથી.

ધૈર્ય

ધૈર્ય

તેમની સાથે વાત કરવામાં ધૈર્ય રાખો. ખભરાશો નહી અને ઉતાવળ કરશો નહી. તેમની સાથે ડેટ પર ગયા પછી પણ તેમના કોલની રાહ જુઓ. પોતાને વ્યસ્ત રાખો, આનાથી તમે તેમને વારંવાર પરેશાન કરશો નહી અને તેમને પણ તમારી સાથે વાત કરવા માટે રાહ જોવી પડશે.

શારીરિક સંબંધ જલદી ન બનાવો

શારીરિક સંબંધ જલદી ન બનાવો

જો તમે ખરેખર કોઇની સાથે લાંબા ગાળા સુધી સંબંધ રાખવા માંગો છો તો તેમની સાથે એક અથવા બે ડેટ બાદ જ શારીરિક સંબધ ન બનાવો. આનાથી તમને જ નુકશાન થશે. શારીરિક સંબંધથી તમે એકબીજાની નજીક આવી જાવ છો પરંતુ પ્રેમમાં ગ્રેસ રહી જતો નથી જે પહેલાં જ હોય છે. તે ગ્રેસને જાળવી રાખવા માટે શારીરિક સંબંધથી અંતર બનાવો.

વિચારધારા

વિચારધારા

જો તમે ઇચ્છો છો કે તે તમને હંમેશા કોલ કરે, તો તેમની વાતોને સારી રીતે સાંભળે અને તેમની વિચારધારા અનુસાર જ વાત કરે, આનાથી તેમને પોતાનુંપણું લાગશે. જો કોઇપણ માણસને એકવાર કોઇ પોતાનું લાગવા લાગે છે તો તે તેની સાથે હંમેશા વાત કરવા માંગશે. આ પ્રકારની રૂચિ, તમારામાં ઓછી નહી થાય.

ભાવનાત્મક લગાવ બનાવી રાખો

ભાવનાત્મક લગાવ બનાવી રાખો

જો કોઇ માણસ કોઇ દિવસ પરેશાન થાય છે તો તે હંમેશ તેને કોલ કરે છે જેની સાથે તે ભાવનાત્મક રીતે જોડાયેલ હોય. જો તમે કોઇની સાથે લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખવા માંગો છો તો જરૂરી છે કે તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહો. આમ કરવાથી તે પરેશાન થશે તો તમને કોલ કરશે, ખુશ થશે તો પણ તમને કોલ કરશે અને તમે વધુમાં વધુ તેમની સાથે વાત કરી શકશો.

તેમને કંટાળો ન અપાવશો

તેમને કંટાળો ન અપાવશો

દુનિયામાં લોકો તેને જ પસંદ કરે છે જે કંટાળો અપાવતા નથી. જો તેમને ક્યારેય પણ સંબંધમાં અહેસાસ થયો કે તમે કંટાળાજનક છો તો તેમના માટે તમારે દરેક પળ જોડાયેલ રહેવું મુશ્કેલ બની જશે. એવામાં તમે ફની વાતો કરી શકશો નહી પરંતુ કંટાળાજનક વાતો ક્યારેય ન કરો. તેનાથી તે હંમેશા જોડાયેલ રહેવા માંગશે.

સંબંધનો અર્થ હોય

સંબંધનો અર્થ હોય

તમે કોઇની સાથે પણ રસ્તે જતા વાત ન કરતા. એવું જ કંઇક સંબંધ રાખવામાં પણ થાય છે. જો કોઇની સાથે સારા સંબંધ રાખવા હોય તો આવું ક્યારેય ન કરશો, આવા સંબંધોનો કોઇ અર્થ નથી. કોઇ પણ સંબંધને યોગ્ય દિશામાં આગળ વધારવો સારું છે. તેમની સાથે એવી વાતો કરો જે જેથી તમારું મહત્વ સમજે અને તમને હંમેશા યાદ કરે. કોલ કરે. આ બધી પદ્ધતિથી તમે એક સંબંધને લાંબા સમય સુધી જાળવી રાખશો અને તે હંમેશા તમને જ કોલ કરશે.

English summary
No man desires a glossy empty shell. So you have to be a box of surprise that is consistently making him desire you. Here are several ways to make him call you.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more