જુઓ ભારતીય નેતાઓની સુંદર પત્નીઓને તસવીરોમાં...
નવી દિલ્હી, 14 ઓગસ્ટ: આપે રાજનેતાઓના ભાષણ ઘણીવાર સાંભળ્યા હશે. તેમના સાર્વજનિક જીવનથી પણ રૂબરૂ થયા હશો. પરંતુ તેઓ હંમેશાથી પોતાના વ્યક્તિગત જીવનને લોકોથી છુપાવીને રાખે છે. જોકે એ સત્ય પણ છે, કારણ કે નેતાજી સાર્વજનિક જીવનમાં છે તો લોકોના મનમાં તેમના ખાનગી જીવનને જાણવાની જિજ્ઞાસા બની રહે છે.
આપને આજે અમે ભારતીય નેતાઓના ખાનગી જીવનના એ પાસાઓથી રૂબરૂ કરાવીશું, જે તેમના જીવનનો મહત્વનો ભાગ છે. હા, આજે અમે અમારા આ લેખમાં ભારતીય નેતાઓની પત્નીઓ અંગે વાત કરવાના જઇ રહ્યા છીએ. અહીં આપ તસવીરોમાં જોઇ શકશો ભારતીય રાજનેતાઓની ગ્લેમરસ અને સુંદર પત્નીઓને જેમણે સુંદરતાને કારણે ઘણું ફૂટેજ મેળવ્યું છે....

પ્રિયદર્શિની રાજે સિંધિયા
કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તેમની સુંદરતાના કારણે ફેમિનાએ તેમને દેશની 50 સૌથી સુંદર મહિલાઓની સૂચિમાં સ્થાન આપ્યું હતું.

ડિમ્પલ યાદવ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના અખિલેશ યાદવની પત્ની અને કન્નૌજથી સમાજવાદી પાર્ટી સાંસદ ડિમ્પલ યાદવ શાલીન અને સહજ સ્વભાવ માટે જાણીતા છે. તે જેટલા સુંદર છે તેટલા જ રાજનીતિમાં કુશળ છે. ખુબ જ ઝડપથી તેઓ રાજનીતિમાં વિકાસ કરી રહ્યા છે.

સારા પાયલટ
કોંગ્રેસ નેતા સચિન પાયલટની પત્ની સારા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાની દિકરી છે. સચિન પાયલટે સારા સાથે પ્રેમ-વિવાહ કર્યા હતા.

રાજલક્ષ્મી યાદવ
મૈનપુરી મતવિસ્તારથી લોકસભા સંસદ તેજ પ્રતાપ સિંહ યાદવ જે સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના પૌત્ર છે, તેમના લગ્ન બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની દીકરી રાજલક્ષ્મી યાદવ સાથે થઇ છે. આ લગ્ન બાદ રાજલક્ષ્મી યાદવની સુંદરતાના ચર્ચા સોશિયલ મીડિયા પર થવા લાગી હતી.

પૂજા શેટ્ટી દેવડા
કોંગ્રેસ પાર્ટી અને મહારાષ્ટ્રના યુવા નેતા મિલિંદ દેવડાની પત્ની પૂજા શેટ્ટી દેવડાના લગ્ન 2008માં થયા હતા.

શેફાલી ઠાકુર
ભારતીય જનતા પાર્ટીના જાણીતા નેતા અનુરાગ ઠાકુરની પત્ની છે શેફાલી ઠાકુર જે ફેશનના કારણે મીડિયામાં અવાર નવાર જોવા મળે છે.

મેઘના આરએલ રાણા
મેઘના આરએલ રાણા કલિકેશ નારાયણ સિંહ ડિયોની પત્ની છે. જે બીજૂ જનતા દળના લોકપ્રિય નેતા છે. બંનેએ 2008માં વિવાહ કર્યા. મેઘના ન્યૂયોર્કમાં ફેશન ડિઝાઇન સાથે જોડાયેલી છે.












Click it and Unblock the Notifications
