Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kiss Day: જાણો કિસ કરતી વખતે શું શું વિચારે છે પુરુષ પાર્ટનર

આ લેખની મદદથી જાણો કે કિસ કરતી વખતે પુરુષના દિમાગમાં શું ચાલી રહ્યુ હોય છે અને તે શું શું વિચારે છે.

પ્રેમ એક અલગ જ અહેસાસ હોય છે. જે વ્યક્તિ પર આની અસર હોય છે તેને દુનિયાની કોઈ ચિંતા નથી રહેતી. કદાચ તે પળ તમને હજુ પણ યાદ હશે જ્યારે તમારા પાર્ટનરે તમને કિસ કરી હતી. કિસ કરવાથી મહિલા કે પુરુષ પોતાના પાર્ટનરને પોતાની નજીક અનુભવે છે. તમને એ માહિતી પણ હશે કે કિસ કરવાથી યુવક કે યુવતી માત્ર શારીરિક રીતે નહિ પરંતુ માનસિક રીતે પણ એકબીજાને નજીક અનુભવી શકે છે.

પુરુષના દિમાગમાં શું ચાલી રહ્યુ હોય છે

પુરુષના દિમાગમાં શું ચાલી રહ્યુ હોય છે

પરંતુ મહિલાઓના મનમાં એ ઉત્સુકતા તો હશે કે છેવટે કિસ કરવા દરમિયાન તેનો પાર્ટનરના મનમાં કયા પ્રકારના સવાલ આવે છે કે પછી તે વિચાર્યા વિના બસએ પળનો આનંદ લે છે. આ લેખની મદદથી જાણો કે કિસ કરતી વખતે પુરુષના દિમાગમાં શું ચાલી રહ્યુ હોય છે અને તે શું શું વિચારે છે.

ગર્લફ્રેન્ડ કે પત્નીનુ નસીબ કેટલુ સારુ છે

ગર્લફ્રેન્ડ કે પત્નીનુ નસીબ કેટલુ સારુ છે

પુરુષોને હંમેશા લાગે છે કે તે મહિલાઓની તુલનામાં વધુ સારી રીતે કિસ કરી શકે છે. તે એ દરમિયાન વિચારે છે કે તેની ગર્લફ્રેન્ડ કે પત્નીનુ નસીબ કેટલુ સારુ છે કે તે એને કિસ કરી રહ્યા છે.

ડોમિનેટ કરવા ઈચ્છે

ડોમિનેટ કરવા ઈચ્છે

ચુંબન કરવાની ઘણી રીતો હોઈ શકે છે. જ્યારે કોઈ પુરુષ એક વાર કિસ કરવાનુ શરૂ કરે તો તે એ બિલકુલ નથી વિચારતો કે તેની પાર્ટનર એ સ્થિતિ માટે સહજ છે કે નહિ. એ વખતે તે ડોમિનેટ કરવા ઈચ્છે છે.

દુનિયાની સૌથી સુંદર મહિલા

દુનિયાની સૌથી સુંદર મહિલા

કિસ કરવા દરમયાન પુરુષોના દિમાગમાં મહિલાની સુંદરતા વિશે ઘણા પ્રકારની વાતો ચાલી રહી હોય છે. આ જ કારણ છે કે તે પોતાના પ્રેમનો ઈઝહાર પાર્ટનરના અલગ અલગ અંગોને ચૂમીને કરે છે. એ પુરુષ માટે તે જ દુનિયાની સૌથી સુંદર મહિલા છે.

આગલા પડાવની ઉતાવળ

આગલા પડાવની ઉતાવળ

પુરુષ આગલા પડાવ પર પહોંચવાની જલ્દીમાં હોય છે. હા, મોટાભાગે પુરુષો જ્યારે મન ભરીને કિસ કરી લે ત્યારે તે ઈચ્છે છે કે હવે શારીરિક સંબંધ બનાવવા તરફ આગળ વધવામાં આવે. આ જ કારણ છે કે કિસ કરતી વખતે પોતાના પાર્ટનરની બૉડીને પંપાળે છે.

કિસ પર વધુ ફોકસ નહિ

કિસ પર વધુ ફોકસ નહિ

મોટાભાગના પુરુષોના દિમાગમાં એ રહે છે કે તે કિસ બાદ ઈન્ટિમેટ જરૂર થશે. ઘણી વાર તો તે માત્ર ઔપચારિકતા માટે કિસ કરે છે. આના કારણે પુરુષ વધુ સમય સુધી કિસ પર ફોકસ નથી કરી શકતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X