નિર્વસ્ત્ર મહિલા કર્યું યોગા, સોશ્યલ મીડિયા પર નાખી તસવીર
સામાન્ય રીતે ઇન્સટ્રાગામે નગ્નતા પર રોક લગાવીને રાખી છે. પણ હાલમાં જ ઇન્સટ્રાગામ પર સક્રિય થયેલી એક અજાણી મહિલાએ નિવસ્ત્ર થઇને યોગા કરેલી પોતાની તસવીરો ઇન્સટ્રાગ્રામ પર મૂકી છે. જેને ઇન્સટ્રાગ્રામ પણ હટાવી નથી શક્યું.કારણ કે આ તસવીરોમાં અશ્લીતા નહીં પણ ક્રિએટીવીટી છે.
તેણે તેવા યોગાની તસવીરો મૂકી છે જેને સરળતાથી કરવું શક્ય નથી. વળી આ તમામ તસવીરો બ્લેક એન્ડ વાઇટ છે. જો કે આ મહિલાએ પોતાની કોઇ ઓળખ નથી આપી તેને કહ્યું છે તેણે ખાલી તેટલું જ લખ્યું છે કે તે 25 વર્ષની છે અને છેલ્લા 10 વર્ષની યોગા કરી રહી છે.
હાલ તો આ તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પણ તેને જાહેર કરવા પાછળ મહિલાનો ખાલી એક જ આશય હતો કે યોગનો પ્રચાર પ્રસાર થાય. તો જુઓ આ અજાણી મહિલાની યુનિક યોગા કરતી તસવીરો અહીં....

નિર્વસ્ત્ર થઇ કરાયું ફોટોશૂટ
આ અજામી મહિલાએ નિર્વસ્ત્ર થઇને કરાવ્યું આ ફોટોશૂટ. જે તે અલગ અલગ યોગાસન કરતી જોવા મળી રહી છે.

યોગ પ્રતિ જાગરૂતતા
આ મહિલાએ પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો છે કે આ કરવા પાછળ તેનો એક જ ઉદ્દેશ છે કે લોકો યોગ પ્રત્યે જાગરૂત થાય.

બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટ
આ ફોટોશૂટ બ્લેક એન્ડ વાઇટ છે. જે તમને બિલકુલ પણ વલ્ગર નહીં લાગે. નોંધનીય છે કે આ તસવીરો હાલ સૌથી વધુ ઇન્ટનેટ પર દેખવામાં આવી રહી છે.

શારીરિક અને માનસિક રૂપે ફીટ
આ ફોટોશૂટ માત્ર એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો યોગા માટે પ્રેરિત થાય અને યોગા દ્વારા તે માનસિક અને શારીરિક રીતે ફીટ રહે.

10 વર્ષની કરે છે યોગા
આ અજાણી મહિલા પાછલા 10 વર્ષથી યોગ કરી રહી છે. જો કે તેણે પોતાની ઉંમર કહી છે કે તે 25 વર્ષની છે પણ પોતાની ઓળખ છતી નથી કરી.

ફોટો
ત્યારે આ મહિલા યોગ દ્વારા તેને કેવા અનુભવો થયા કેવા ફાયદા થયા તે વિષે આ ફોટોશૂટ સાથે બતાવ્યું છે. આ મહિલાના અન્ય ફોટો જોવા માટે ક્લિક કરો અહીં.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
