For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 'છોટા નરેન્દ્ર મોદી'ની રુંવાડા ઉભા કરતી સ્પિચ સાંભળવી જ રહી!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 સપ્ટેમ્બર : મિત્રો આપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્યારેકને ક્યારેક સાંભળ્યા જ હશે. નરેન્દ્ર મોદીની બોલવાની છટા અને લોકોને વિશ્વાસમાં લેવાની કળા તેમને દરેક નેતાઓથી જુદા તારવે છે. જ્યારે પણ તેઓ ભાષણ કરવાના હોય તો તેમને સાંભળવા માટે હજારોની ભીડ ઉમટી પડે છે. અને ટેલિવઝન પર પણ તેમનું સંબોધન ચાલતું હોય તો લોકો તેમના એક એક શબ્દો ધ્યાનથી સાંભળે છે. એક શબ્દમાં કહીએ તો લોકો મોદીમય બની જાય છે. યુવાનોમાં મોદી આજે સૌથી લોકપ્રિય નેતા છે. અહીં સુધી બાળકો પણ તેમના વક્તવ્યોથી પ્રભાવિત છે. મિત્રો અહીં વાત કરવાની છે મણિનગરના 'છોટા નરેન્દ્ર મોદી'ની...

અમદાવાદના મણિનગરમાં રહેતા 4 વર્ષના આરવ નાયકનું સપનું હતું કે તે નરેન્દ્ર મોદી બને અને તે નરેન્દ્ર મોદીની જેમ જ સ્ટેજ પરથી વિકાસની વાતો કરે અને ભાષણ આપે. આરવ 3 વર્ષનો હતો ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હતો, અને ટીવી પર દિવસ રાત નરેન્દ્ર મોદીના ભાષણો સાંભળવા મળતા હતા. ત્યારથી જ આરવ નરેન્દ્ર મોદી બનીને તેમની છટાથી ભાષણો કરે છે. માત્ર ચાર વર્ષના આરવને મોદીની જેમ દિલધડક ભાષણ કરતા સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જાય છે.

આરવ નાયક હાલમાં નેલસન અંગ્રેજી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. પરંતું છેલ્લા એક વર્ષથી તેમણે નરેન્દ્ર મોદી બનીને સ્ટેજ પરથી ઘણી વખત ભાષણો આપ્યા છે, અને તેણે અત્યાર સુધી 5 જેટલા જુદા જુદા પુરસ્કારો પણ મેળવ્યા છે. 15 મી ઑગસ્ટના રોજ જનજાગૃતિ ટ્રસ્ટ દ્વારા તેને મોદીના ભાષણ બદલ પ્રમાણપત્ર પણ એનાયાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત સર્કલ હેડ ઓફ રિલાયંસ કમ્યુનિકેશન દ્વારા પણ સમ્માનવામાં આવ્યો હતો.
જેના કારણે હવે સૌ તેને છોટા નરેન્દ્ર મોદી તરીકે જ ઓળખવા લાગ્યા છે. મણિનગરના એલ.જી ગ્રાઉન્ડમાં યોજાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ત્રણ હજારની ભીડ સામે તેણે ભાષણ આપ્યું હતું, જેના બદલ તેને પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. શાંતિ જુનિયર સ્કૂલમાં પબ્લીક સ્પિકિંગ ડે પર પણ તેને દમદાર ભાષણ આપવા બદ સમ્માન મળ્યું હતું. એટલું જ નહી અમદાવાદના મેયર અસીત વોરાને પણ તેણે નરેન્દ્ર મોદી બનીને પોતાની સ્પીચ સંભળાવી હતી.

આરવના પિતા પંકજ નાયક રિલાયંસ કમ્યુનિકેશનમાં કસ્ટમર કેરમાં નોકરી કરે છે. જ્યારે આરવની માતા ઘરે ટીફિન સર્વિસ ચલાવે છે. આરવના માતા-પિતાને તેની પર ગૌરવ છે કે તે આટલી નાની ઉંમરમાં આટલું સરસ અને ભયમુક્ત વક્તવ્ય આપી શકે છે, તે ભવિષ્યમાં મોટું નામ કમાય તેવા અમારા આશિર્વાદ છે. આરવના પિતાએ જણાવ્યું કે 'યુટ્યૂબ પર તેને વીડિયો અપલોડ કર્યા પછી તેમને ખૂબ બધા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા છે. લોકોએ આરવની પ્રતિભાના ખૂબ વખાણ કર્યા છે, અને જણાવ્યું કે તે આગળ જઇને ચોક્કસ કંઇક બનીને બતાવશે.'

શ્વેત રંગનો ઝભ્ભો-લેંગો અને ખભે કેસરીઓ ભાજપી ખેસ નાખીને જ્યારે છોટા નરેન્દ્ર મોદી ભારત માતા કી જય બોલાવે છે ત્યાં જ સૌનું ધ્યાનાકર્ષિત કરી લે છે. તે પોતાના ભાષણમાં અદ્દલ નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના વિકાસની વાત કરે છે અને જણાવે છે કે 'ભાઇઓ અને બહેનો આપના ગુજરાતનો વિકાસ કરવાનો છે, ઘરે ઘરે નર્મદાના પાણી પહોંચાડવાના છે.. V for Vikas.. V for Vishwas.. V for Vijay.. એક મત ગુજરાત બને ભાજપ સરકાર. મારી વાત ધ્યાનથી સાંભળી લેજો આ નરેન્દ્ર નરેન્દ્ર મોદી કોઇનો પૈસો ખાતો નથી અને ખાવા દેતો નથી... મારી દિલ્હીની બહેનો તમે ચિંતા ના કરતા તમારા રક્ષણ માટે તમારો ભાઇ આવી રહ્યો છે... તમારો ભાઇ આવી રહ્યો છે....'

રુંવાડા ઉભા કરતા 'છોટા નરેન્દ્ર મોદી'ને સાંભળવો જ રહ્યો.. જુઓ વીડિયો...

'છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બીજેપી તરફથી વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરાયા બાદ શ્યામલ ચાર રસ્તા ખાતે ગણપતિ મહોત્સવમાં આરવ નાયકે આપલું ભાષણ.

'છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

આરવ નાયકે 15મી ઓગસ્ટના રોજ ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે મોદીની સ્પિચ આપી હતી.

'છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

આરવ નાયક હાલમાં નેલસન અંગ્રેજી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. પરંતું છેલ્લા એક વર્ષથી તેમણે નરેન્દ્ર મોદી બનીને સ્ટેજ પરથી ઘણી વખત ભાષણો આપ્યા છે, અને તેણે અત્યાર સુધી 5 જેટલા જુદા જુદા પુરસ્કારો પણ મેળવ્યા છે.

'છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

'છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

15 મી ઑગસ્ટના રોજ જનજાગૃતિ ટ્રસ્ટ દ્વારા તેને મોદીના ભાષણ બદલ પ્રમાણપત્ર પણ એનાયાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત સર્કલ હેડ ઓફ રિલાયંસ કમ્યુનિકેશન દ્વારા પણ સમ્માનવામાં આવ્યો હતો.

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્યારેકને ક્યારેક સાંભળ્યા જ હશે. નરેન્દ્ર મોદીની બોલવાની છટા અને લોકોને વિશ્વાસમાં લેવાની કળા તેમને દરેક નેતાઓથી જુદા તારવે છે. જ્યારે પણ તેઓ ભાષણ કરવાના હોય તો તેમને સાંભળવા માટે હજારોની ભીડ ઉમટી પડે છે. અને ટેલિવઝન પર પણ તેમનું સંબોધન ચાલતું હોય તો લોકો તેમના એક એક શબ્દો ધ્યાનથી સાંભળે છે.

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

ટેલિવઝન પર પણ તેમનું સંબોધન ચાલતું હોય તો લોકો તેમના એક એક શબ્દો ધ્યાનથી સાંભળે છે. એક શબ્દમાં કહીએ તો લોકો મોદીમય બની જાય છે. યુવાનોમાં મોદી આજે સૌથી લોકપ્રિય નેતા છે. અહીં સુધી બાળકો પણ તેમના વક્તવ્યોથી પ્રભાવિત છે. મિત્રો અહીં વાત કરવાની છે મણિનગરના 'છોટા નરેન્દ્ર મોદી'ની...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

અમદાવાદના મણિનગરમાં રહેતા 4 વર્ષના આરવ નાયકનું સપનું હતું કે તે નરેન્દ્ર મોદી બને અને તે નરેન્દ્ર મોદીની જેમ જ સ્ટેજ પરથી વિકાસની વાતો કરે અને ભાષણ આપે. આરવ 3 વર્ષનો હતો ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હતો,

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

આરવ નરેન્દ્ર મોદી બનીને તેમની છટાથી ભાષણો કરે છે. માત્ર ચાર વર્ષના આરવને મોદીની જેમ દિલધડક ભાષણ કરતા સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જાય છે.

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

આરવ નાયક હાલમાં નેલસન અંગ્રેજી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. પરંતું છેલ્લા એક વર્ષથી તેમણે નરેન્દ્ર મોદી બનીને સ્ટેજ પરથી ઘણી વખત ભાષણો આપ્યા છે, અને તેણે અત્યાર સુધી 5 જેટલા જુદા જુદા પુરસ્કારો પણ મેળવ્યા છે. 15 મી ઑગસ્ટના રોજ જનજાગૃતિ ટ્રસ્ટ દ્વારા તેને મોદીના ભાષણ બદલ પ્રમાણપત્ર પણ એનાયાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત સર્કલ હેડ ઓફ રિલાયંસ કમ્યુનિકેશન દ્વારા પણ સમ્માનવામાં આવ્યો હતો.

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

જેના કારણે હવે સૌ તેને છોટા નરેન્દ્ર મોદી તરીકે જ ઓળખવા લાગ્યા છે. મણિનગરના એલ.જી ગ્રાઉન્ડમાં યોજાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ત્રણ હજારની ભીડ સામે તેણે ભાષણ આપ્યું હતું, જેના બદલ તેને પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. શાંતિ જુનિયર સ્કૂલમાં પબ્લીક સ્પિકિંગ ડે પર પણ તેને દમદાર ભાષણ આપવા બદ સમ્માન મળ્યું હતું. એટલું જ નહી અમદાવાદના મેયર અસીત વોરાને પણ તેણે નરેન્દ્ર મોદી બનીને પોતાની સ્પીચ સંભળાવી હતી.

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

આરવના પિતા પંકજ નાયક રિલાયંસ કમ્યુનિકેશનમાં કસ્ટમર કેરમાં નોકરી કરે છે. જ્યારે આરવની માતા ઘરે ટીફિન સર્વિસ ચલાવે છે. આરવના માતા-પિતાને તેની પર ગૌરવ છે કે તે આટલી નાની ઉંમરમાં આટલું સરસ અને ભયમુક્ત વક્તવ્ય આપી શકે છે, તે ભવિષ્યમાં મોટું નામ કમાય તેવા અમારા આશિર્વાદ છે. આરવના પિતાએ જણાવ્યું કે 'યુટ્યૂબ પર તેને વીડિયો અપલોડ કર્યા પછી તેમને ખૂબ બધા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા છે. લોકોએ આરવની પ્રતિભાના ખૂબ વખાણ કર્યા છે, અને જણાવ્યું કે તે આગળ જઇને ચોક્કસ કંઇક બનીને બતાવશે.'

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

છોટા નરેન્દ્ર મોદી'ની રૂવાંડા ઉભા કરતી સ્પિચ...

શ્વેત રંગનો ઝભ્ભો-લેંગો અને ખભે કેસરીઓ ભાજપી ખેસ નાખીને જ્યારે છોટા નરેન્દ્ર મોદી ભારત માતા કી જય બોલાવે છે ત્યાં જ સૌનું ધ્યાનાકર્ષિત કરી લે છે. તે પોતાના ભાષણમાં અદ્દલ નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના વિકાસની વાત કરે છે અને જણાવે છે કે 'ભાઇઓ અને બહેનો આપના ગુજરાતનો વિકાસ કરવાનો છે, ઘરે ઘરે નર્મદાના પાણી પહોંચાડવાના છે.. V for Vikas.. V for Vishwas.. V for Vijay..

English summary
There is Chhota Narendra Modi in Ahmedabad's Maninagar, who gives the Wonderful speech as well as Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X