World Blood Donor Day 2023 : OneIndia માની રહ્યું છે રક્તદાતાઓનો આભાર, જુઓ રક્તાદાનની તસવીરો
World Blood Donor Day : દેશ અને દુનિયામાં કોઇને કોઇ કારણે દરેક સમયે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું જરૂરી છે. કેમ કે, લોહી ફેક્ટરીમાં બનાવી શકાતું નથી.
જે કારણે રક્તદાન કરવા માટે લોકોને 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે સમગ્ર દુનિયામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દાન તો ગુજરાતીઓના લોહીમાં છે તો લોહીનું દાન કેમ નહીં?
આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા એવા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેમણે રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલ્યા છે, અમે તેમનો અમારા પોર્ટલ પર તેમને કરેલી ઉમદા કામગીરી માટે જાહેરમાં આભાર માનીએ છીએ.
આ સાથે આ પહેલમાં વધુને વધુ લોકો જોડાય અને રક્તદાન કરી સમાજના ઉમદા કાર્યમાં સહભાગી બને તેવી આશા રાખીએ છીએ.

નામ - આરીફ ફિદાઇ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 99
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - ઝાલા રાકેશકુમાર ધનજી ભાઇ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 26
ગામ કે શહેરનું નામ - કરણગઢ, સુરેન્દ્રનગર

નામ - હિરેન ઠક્કર
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 78
ગામ કે શહેરનું નામ - અમદાવાદ

નામ - હરદેવ રાઠોડ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 32
ગામ કે શહેરનું નામ - સુરેન્દ્રનગર

નામ - મકવાણા જયેશ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 3
ગામ કે શહેરનું નામ - ભાવનગર

નામ - મકવાણા યશ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 2
ગામ કે શહેરનું નામ - ભાવનગર

નામ - અનિલ જે. શિહોરી
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 6
ગામ કે શહેરનું નામ - સુરેન્દ્રનગર

નામ - રાકેશ વાણિયા
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 5
ગામ કે શહેરનું નામ - સુરત

નામ - પાર્થ વાઘેલા
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 3
ગામ કે શહેરનું નામ - અમદાવાદ

નામ - આલ નાગજી
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 3
ગામ કે શહેરનું નામ - સુરેન્દ્રનગર

નામ - નિતેશ પ્રજાપતિ (નિહર્ષ)
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 9
ગામ કે શહેરનું નામ - રાજકોટ

નામ - રાજેન્દ્રભાઇ સોનગ્રા
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 3
ગામ કે શહેરનું નામ - ચરાડવા, મોરબી

નામ - રાઠોડ જગદીશ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 7
ગામ કે શહેરનું નામ - સુરેન્દ્રનગર

નામ - રાહુલ આરીફ ફિદાઇ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 2
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - સંદિપ પટેલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 6
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - નેહલ કે પટેલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 4
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - હની પટેલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 1
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - આરીઝ સુરાની
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 1
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - સતિષ એસ પટેલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 10
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - જિજ્ઞેશ સતિષ પટેલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 3
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - ભાવેશ સતિષ પટેલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 5
ગામ કે શહેરનું નામ - નાની દમણ

નામ - ભાર્ગવ પંચાલ
કેટલી વાર રક્તદાન કર્યું છે? - 5
ગામ કે શહેરનું નામ - નાની દમણ












Click it and Unblock the Notifications
