For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must see: આ તસવીરોને જોઇને તમને થઇ જશે પ્રકૃતિ સાથે પ્રેમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: તસવીરો સંબંધિત એક વાક્ય ખૂબ ચર્ચિત છે કે 'એક તસવીર હજાર શબ્દોના બરાબર છે.' ગઇકાલે 'વર્લ્ડ ફોટો ડે' હતો. દુનિયાભરના ફોટોગ્રાફરર્સ માટે આ એકદમ મહત્વપૂર્ણ છે કારણ કે 175 વર્ષ પહેલાં આજના દિવસે પ્રથમ કાયમી ફોટોગ્રાફિક પ્રોસેસને રિલીજ કરવામાં આવી હતી. આ વર્ષે 'વર્લ્ડ ફોટો ડે' દુનિયાભરના બિઝનેસ, સંગઠનો અને સોશિયલ ગ્રુપ પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સાથે જ તસવીરોના પ્રભાવ પણ ભાર મુકવામાં આવી રહ્યો છે.

આજના જમાનામાં ફોટોગ્રાફી લોકો માટે ફક્ત પેશન જ નહી, પરંતુ પ્રોફેશન પણ છે. ફોટોગ્રાફીને કેટલાક લોકો એક કલા તરીકે ગણે છે, તો કેટલાક ફક્ત શોખ ગણે છે. તો આવો 'વર્લ્ડ ફોટો ડે'ના અવસર અમે તમારા માટ પ્રકૃતિ સાથે જાડાયેલી કેટલીક સુંદર તસવીરો લઇને આવ્યા છીએ.

તો સ્લાઇડર આગળ વધારો અને જુઓ કેટલીક સુંદર તસવીરોને.

શું હળીમળીને ખાઇએ

શું હળીમળીને ખાઇએ

આ તસવીરમાં ખિસકોલીઓની માસૂમિયત જોવી બને છે.

આસમાનને અડકવાની ચાહત

આસમાનને અડકવાની ચાહત

આસમાનમાં ફેલાયેલ ઇંદ્રધનુષની સાથે માસૂમ બાળકીની એક સુંદર તસવીર.

હમ સાથ સાથ હૈ

હમ સાથ સાથ હૈ

કુતરા અને વાંદરાની આ તસવીર ઘણું બધુ કહી જાય છે.

પ્રકૃતિની ખૂબસૂરતી

પ્રકૃતિની ખૂબસૂરતી

પ્રકૃતિની ખૂબસૂરતી ફોટોગ્રાફરર્સની પહેલી પસંદ હોય છે.

ઢળતી સાંજ

ઢળતી સાંજ

એવી સુંદર સાંજ જે કદાચ દરેક જણ વિતાવવા માંગશે.

પતંગિયાની રંગીન દુનિયા

પતંગિયાની રંગીન દુનિયા

ફૂલ અને પતંગિયાની જોડી હંમેશા જ ખૂબ આકર્ષક હોય છે.

ફૂલોનો બગીચો

ફૂલોનો બગીચો

આ રંગીન ફૂલોના બગીચનો નજારો અતિ સુંદર જોવા મળી રહી રહ્યો છે.

ઢળતી સાંજનો નજારો

ઢળતી સાંજનો નજારો

આકાશ, સૂરજ અને પર્વતનું મિલન કંઇક આ પ્રકારે પણ થઇ શકે છે.

જ્યાં આકાશ અને નદી મળે છે

જ્યાં આકાશ અને નદી મળે છે

આકાશ અને નદીનો નજારો તેનાથી સુંદર શું હોઇ શકે. તમે પણ કોઇ સાંજે આવી જગ્યાએ જવા ઇચ્છશો.

નાદાન પરિંદે

નાદાન પરિંદે

સુંદર રંગ માટે આ ઉડતાં પક્ષીઓની તસવીર ખેંચવી કંઇ આસાન વાત નથી.

અહીં રજા ગાળવા માંગશો તમે?

અહીં રજા ગાળવા માંગશો તમે?

આ આકર્ષક સમુદ્ર તટ પર તમે તમારી રજા જરૂર વિતાવવા માંગશો.

ટપકતી બૂંદોનો સાથ

ટપકતી બૂંદોનો સાથ

ફૂલો પરથી ટપકતી પાણીની બૂંદો એકદમ સુંદર લાગી રહી છે.

શાંત અને સુંદર

શાંત અને સુંદર

નિશ્વિતપને આ સમુદ્ર કિનારો એકદમ શાંત અને સુંદર લાગી રહ્યો છે.

હું જમવાનું લઇને આવ્યો છું

હું જમવાનું લઇને આવ્યો છું

ચકલીના માળાની એક સુંદર તસવીર.

ખેતરોનો રંગીન નજારો

ખેતરોનો રંગીન નજારો

સામાન્ય રીતે ખેતરોનો નજારો આટલો રંગીન હોતો નથી. પરંતુ આ તસવીરમાં ખેતર અને તેની રખેવાળી કરતા પહાડો ખૂબ જ દિલચસ્પ છે.

તમારી છત પરથી દેખાય છે આ નજારો?

તમારી છત પરથી દેખાય છે આ નજારો?

ઉંચી બિલ્ડિંગો વચ્ચેથી લેવામાં આવેલો આ નજારો એકદમ સુંદર છે.

કોની હાઇટ સૌથી ઉંચી

કોની હાઇટ સૌથી ઉંચી

પેંગ્વિન કેટલાક દિલચસ્પ પ્રાણીમાંનું એક છે. તેને જોવું હંમેશા બધાને ગમે છે.

તેજ જીંદગી

તેજ જીંદગી

આપણી ભાગતી જીંદગીને આ તસવીરથી સારી રીતે દર્શાવી ન શકાય.

English summary
World Photo Day 2014, to be held on August 19th marks a special anniversary for photographers across the globe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X