ટેકનોલોજી મામલે આ દેશો છે નંબર 1

દુનિયામાં દરેક વ્યક્તિની જેમ પોતાની એક આગવી ખાસિયત હોય છે તે જ રીતે દરેક દેશની પણ પોતાની એક ખાસિયત, એક આગવી ઓળખ હોય છે.

આજની સદી ટેકનોલોજીની સદી છે. જ્યાં જે દેશ પાસે જેટલી વધુ સારી અને ઝડપી ટેક્નોલોજી છે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે.

ત્યારે આજે વિશ્વના કેટલાક દેશો છે જેમણે ટેકનોલોજી મામલે નવા શિખર સર કર્યા છે અને વિશ્વમાં ટેકનોલોજી મામલે પોતાનું નામ અવ્વલ કર્યું છે. તો કયા દેશોનું નામ આ લિસ્ટમાં છે અને કયા દેશો છે ટેકનોલોજીમાં નંબર 1, તે જાણો આ ફોટોસ્લાઇડર...

ચીન

ચીન

વાત હોય હાઇસ્પીડ ટ્રેનની કે પછી રોબોટિક્સની. આ તમામ બાબતે ચીન નવીનતમ ટેકનોલોજી સાથે નવા આયામ કાયમ કરી રહ્યું છે.

નેંધરલેન્ડ

નેંધરલેન્ડ

ટેલિકૉમ ક્ષેત્રે નેંધરલેન્ડ છે નંબર 1. અહીં તમને કોમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સથી જોડાયેલા અનેક ઉદ્યોગ મળી જશે. તે સિવાય ડિસ્ક, આર્ટિફિશ્યલ કિડની બનાવા માટે પણ આ દેશ ઓળખાય છે.

સિંગાપુર

સિંગાપુર

ટેકનોલોજી મામલે તમે બિઝનેસ કરવા ઇચ્છો છો તો સિંગાપોર છે બેસ્ટ. અહીં તમને દુનિયાનું સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ મળશે. ઘરમાં પણ તમને 1 ગીગાબાઇટ પર સેકન્ડની સ્પીડ મળશે. સિંગાપોરમાં દરેક વ્યક્તિ પાસે પોતાનો એક સ્માર્ટફોન છે.

કેનેડા

કેનેડા

કેનેડામાં સરકાર ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. બાયોટેક્નોલોજી અને સ્પેસ એકપ્લોરેશન જેવા ક્ષેત્રે આ દેશે પ્રગતિ કરી છે.

યુકે

યુકે

હાઇડ્રોજન, જેટ એન્જિન, લોકોમોટિવ એન્જિન, વર્લ્ડ વાઇડ વેબ, ઇલેક્ટ્રિક મોટરનો આવિષ્કાર યુકેમાં થયો હતો. વધુ યુકે દુનિયાનો પહેલો એવો દેશ હતો જ્યાં ઇન્ડસ્ટ્રિલાઇજેશનની શરૂઆત થઇ હતી.

ફિનલેન્ડ

ફિનલેન્ડ

હાઇટેક પ્રોડક્ટ અને હેલ્થકેરમાં ફિનલેન્ડનો છે અવ્વલ નંબર. તે સિવાય નોકિયાનું જન્મ સ્થળ છે ફિનલેન્ડ.

રશિયા

રશિયા

હેવી મશિનરી અને ડિફેન્સ સિસ્ટમ માટે આજે પણ રશિયાની બોલબોલા છે. વધુમાં ધરતીથી હવામાં ઉડતી મિસાઇલને તોડી પાડવાની ટેકનોલોજી પણ રશિયા દ્વારા નિર્માણ પામી હતી.

જર્મની

જર્મની

કાર ક્ષેત્રે જર્મનીનું નામ દુનિયાભરમાં પ્રખ્યાત છે. મર્સડિઝ, બેંઝ, બીએમડબલ્યૂ, પોર્શે જેવી તમામ મોટી કાર કંપનીઓ અહીં આવેલી છે.

ઇઝરાયેલ

ઇઝરાયેલ

સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી મામલે ટોપ 5માં ઇઝરાયેલનું નામ આવે છે. વધુમાં ઇલેક્ટ્રિક કાર માટે પણ ઇઝરાયેલ વખણાય છે.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયા

સાઉથ કોરિયાને ટેકનોલોજીનું જન્મ સ્થાન કહેવાય છે. એલજી, સૈમસંગ જેવી બ્રાન્ડ સાઉથ કોરિયાની દેન છે. જેણે એપલ અને ટોયોટા જેવી મોટી બ્રાન્ડને માત આપી હતી.

USA

USA

સ્પેસ ટેકનોલોજીમાં સૌથી એડવાન્સ કોઇ દેશ હોય તો તે છે અમેરિકા. વધુમાં હાઇટેક મિલિટ્રિ ક્ષેત્રે પણ દુનિયામાં તેનું વિશેષ માન છે.

જાપાન

જાપાન

વાત હોય સાઇટિસ્ટ રિસર્ચની કે પછી વાત હોય ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, રોબોટિક્સની આ નાનકડો દેશ બધી બાબતે આગળ છે. આ દેશમાં 34 ટકા વિજળી ન્યૂક્લિયર પાવરથી જનરેટ થાય છે. વધુમાં અનેક જાપાની રિસર્ચરોને નોબેલ પુરસ્કારની પણ સન્માનવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X