For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકમાં છૂપાયેલા છે આ 10 ફીચર

|
Google Oneindia Gujarati News

ફેસબુક, નામથી કોઇપણ અજાણ નહીં, હોય બાળકોથી માંડીને કોલેજીયન, ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને વડીલો પણ ફેસબુકનો સારો એવો ઉપયોગ કરે છે, જેના કારણે આજે ફેસબુક વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ બની ગઇ છે, ફેસબુકના યુઝર્સ દરરોજ તેમાં કંઇકને કંઇક માહિતી, તસવીરો અને સમાજને બદલી શકે તેવા વિચારો અન્ય લોકો સાથે શેર કરતા હોય છે.

વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકમાં અનેક એવી ફીચર આપવામાં આવ્યા છે, જેમના અંગે આપણામાના અનેક એવા લોકો હશે કે જેમને માહિતી નહીં હોય, આ ફીચર્સની મદદથી તમે ફેસબુકને વધુ સારી રીતે ઉપયોગમાં લઇ શકો છો. જેમ કે ફેસબુકમાં સેવ તમામ ડેટને ડાઉનલોડ કરવા, મોબાઇલમાં ફેસબુક નોટીફિકેશનને બદલવુ, ફેસબુકની ભાષા બદલવી આવા અનેક ફીચર છે, જે ફેસબુકમાં આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ફેસબુકમાં આપવામાં આવેલા આવા જ કેટલાક ફીચર્સ અંગે.

પોતાની પસંદનું લિસ્ટ ક્રિએટ કરો

પોતાની પસંદનું લિસ્ટ ક્રિએટ કરો

ફેસબુકમાં ઇંટ્રેસ્ટ લિસ્ટ બનાવવું ઘણું સહેલું છે, તેનાતી તમે તમારી પસંદગીના લોકો સાથે કનેક્ટ રહી શકો છો, જેમકે જો તમે ખાવાની કોઇ યાદી બનાવી છે, તો તેમાં તમામ રેસિપી સાઇટ અને શેફ મેંબરને એડ કરી શકો છો, તેમના તમામ અપડેટ તમને આ યાદીમાં જ મળી જશે. લિસ્ટ બનાવવા માટે https://www.facebook.com/bookmarks/interests જઇને Add Interests' button બટન પર ક્લિક કરઓ અને જે પેજ અથવા જેને તમે લિસ્ટમાં જોડવા ઇચ્છો છો, તેને જોડો, તમે ઇચ્છો તો પ્રાઇવસી સેટિંગમાં જઇને લિસ્ટને પબ્લિક અથવા તો પર્સનલ પણ કરી શકો છો.

પોતાની મિત્રોની હિસ્ટ્રી જુઓ

પોતાની મિત્રોની હિસ્ટ્રી જુઓ

શું તમે તમારા ફેસબુકમાં છેલ્લે કરવામાં આવેલા તમામ અપડેટ જોવા માગો છો, અથવા તો તમારા મિત્રો દ્વારા તમારી પ્રોફાઇલમાં કરવામાં આવેલા અપડેટ જોવા માગો છો, આ માટે પ્રોફાઇલ પેજમાં સૌથી ઉપર જઇ 'See Friendship' ઓપ્શન સિલેક્ટ કરો, તમારા તમામ અપડેટ જોવા મળી જશે, આ ઉપરાંત તમે બે મિત્રોના પેજ એક સાથે જોઇ શકો છો.

બીજા મેસેજ ચેક કરો

બીજા મેસેજ ચેક કરો

ન્યુઝ ફીડમાં ફેસબુક સ્ટોરી ઉપરાંત તમે તમારા મિત્રોના મેસેજ અલગથી ચેક કરી શકો છો. આ માટે રાઇટમાં આપવામાં આવેલા એક્ટિવિટી લોગમાં આવનારા મેસેજમાં તમે તમારા મિત્રોના મેસેજ અલગ ફોલ્ડરમાં ચેક કરી શકો છો.

પોતાની તસવીર જુઓ

પોતાની તસવીર જુઓ

જો તમે તમારી પ્રોફાઇલમાં સેવ ફોટોને બીજી રીતે જોવા ઇચ્છો છો તો પ્રોફાઇલમાં સેવ ફોટોને ઓપન કરીને તમારા પીસી કીબોર્ડમાં F5 બટન પ્રસે કરો.

ટેગ પોસ્ટને અનડિસ્પલે કરો

ટેગ પોસ્ટને અનડિસ્પલે કરો

ફેસબુકમાં તમે જાતે ટેગ ફોટોને તમારા ટાઇમ લાઇનમાં એલાઉ કરી શકો છો, સાથે જ્યારે ઇચ્છો ત્યારે અનએપ્રુવ પણ કરી શકો છો. આ માટે સેટિંગમાં જઇને લેફ્ટ હેંડ્સ તરફ તમને ટાઇમલાઇન અને ટેગિંગનું ઓપ્શન જોવા મલશે, જેમાં તમે એ પોસ્ટને એપ્રુવ કરી શકો છો, જેને તમે તમારી ટાઇમલાઇનમાં શો કરવા ઇચ્છો છો.

ભાષા બદલો

ભાષા બદલો

થોડાક સમય પહેલા ફેસબુકમાં ભાષા બદલવા માટે એક નવુ ઓપ્શન રજુ કરવામાં આવ્યું હતું, જેને ઇંગ્લિશ અપસાઇટ ડાઉનના નામથી ઓળખવામાં આવે છે. આ ઓપ્શનની મદદથી તમે તમારી ફેસબુક પ્રોફાઇલની ભાષાને બદલી શકો છો, આ માટે પેજમાં સૌતી નીચે જ્યારે સૌથી અંતમાં ઇંગ્લિશ પર ક્લિક કરો તો તેમા English (upside) ઓપ્શન પર ક્લિક કરીને પછી જુઓ તમારી પ્રોફાઇલના તમામ શબ્દ ઉલટા થઇ જશે.

પોતાનો ફેસબુક ડેટા ડાઉનલોડ કરો

પોતાનો ફેસબુક ડેટા ડાઉનલોડ કરો

ફેસબુકના General Account Settingsમાં જઇને તમે તમારા ફેસબુકના તમામ ડેટાને ડાઉનલોડ કરી શકો છો. જેમાં તમારી ટાઇમલાઇનના તમામ પનોસ્અ, મેસેજ, ફોટો અને અન્ય ઘણું બધું.

એક્ટિવિટી લોગ

એક્ટિવિટી લોગ

ફેસબુકની એક્ટિવિટી લોગમાં તમને તમારી પોસ્ટ ઉપરાંત એક્ટિવિટી ડેટા મળી જશે. આ ઉપરાંત તમે એ તસવીરો પણ જોઇ શકો છો, જેમાં તમને ટેગ કરવામાં આવ્યા છે. આ માટે ફેસબુકના પેજમાં સૌથી ઉપર જઇને પ્રાઇવેસી સેટિંગમાં ક્લિક કરો અને તમારી પસંદના હિસાબથી સેટિંગ કરી દો.

પ્રાઇવેટ મેસેજ મેલ દ્વારા મોકલો

પ્રાઇવેટ મેસેજ મેલ દ્વારા મોકલો

જો તમે ફેસબુકમાં તમારા મિત્રોને મેલ દ્વારા કોઇ પ્રાઇવેટ મેસેજ આપવા ઇચ્છો છો તો આ માટે મેઇલમાં તેના નામ પછી @facebook.com લખીને મેઇલ કરી દો. તમારા દોસ્તના મેસેજ બોક્સમાં મેઇલ મળી જશે.

મોબાઇલમાં નોટિફિકેશન ઓફ કરો

મોબાઇલમાં નોટિફિકેશન ઓફ કરો

જો તમે તમારા મોબાઇલમાં ફેસબુકના નોટિફિકેશનને ઓન અથવા તો ઓફ કરવા ઇચ્છો છો તો તેના માટે પુશ નોટિફિકેશન ફીચરનો પ્રયોગ કરી શકો છો. પોતાના સ્માર્ટફોનની સેટિંગમાં જઇને Privacy Settings > Notifications > Mobile Push પર લાગેલા ટિક માર્કને હટાવી દો.

English summary
facebook top 10 hidden features news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X