For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિમકાર્ડ વગર ફોનમાં કેવી રીતે ઇંસ્ટોલ કરશો વોટ્સએપ?

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] સ્માર્ટફોનનો દૌર શરૂ થઇ ગયો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે પણ હવે સ્માર્ટ આવી ગયા છે. આ જનરેશનને સ્માર્ટ જનરેશન કહેવામાં આવે છે. તેઓ આંગળીના ટેરવે વાત કરી લે છે, સંદેશાઓની આપલે કરી લે છે અને વોઇસ-વીડિયો મેસેજ પણ મોકલે છે. આ બધાની માટે જરૂરી છે સ્માર્ટફોનમાં સ્માર્ટ એપની. તેમાંથી એકનું નામ લઇએ તો વોટ્સએપનું નામ આપણા મોઢે પહેલા આવે.

હવે વાત કરીએ સિમકાર્ડ વગર વોટ્સએપને સ્માર્ટફોનમાં ઇંસ્ટોલ કરવાની તો શું એ સંભવ છે? એટલે કે કોઇ નંબર વગર તેને પોતાના ફોનમાં ઇંસ્ટોલ કરવું એમ નહીં. પરંતુ તમારા ફોન નંબર વગર વોટ્સએપ ફોનમાં ચલાવી શકો છો. એટલે કે ફેક નંબર પર વોટ્સએપ રન કરશે. આનાથી આપ આપના પર્સનલ નંબરથી અન્ય નંબર પર વોટ્સએપ પ્રયોગ કરી શકો છો.

સિમકાર્ડ વગર કેવી રીતે કરશો વોટ્સએપ ઇંસ્ટોલ...

સ્ટેપ 1

સ્ટેપ 1

સૌથી પહેલા આપના ફોનમાં ઇંસ્ટોલ એપને અનઇંસ્ટોલ કરો.

સ્ટેપ 2

સ્ટેપ 2

હવે ફોનમાં ફરીથી ગૂગલ પ્લેમાં જઇને વોટ્સએપ ફરીથી ઇંસ્ટોલ કરો.

સ્ટેપ 3

સ્ટેપ 3

વોટ્સએપ ઇંસ્ટોલ થઇ ગયા બાદ તેને એક્ટિવેટ ના કરો, તે પહેલા આપના ફોનની મેસેજિંગ સર્વિસને બંદ કરી દો. તેના માટે ફોનને ફ્લાઇટ મોડમાં મૂકી દો.

સ્ટેપ 4

સ્ટેપ 4

એવું કર્યા બાદ ફોનમાં આપનો નંબર વેરિફાઇ કરવા માટે આપે અલટરનેટ રીત અપનાવવી પડશે.

સ્ટેપ 5

સ્ટેપ 5

આના માટે ચેક થ્રૂ એસએમએસનો ઓપ્શન પસંદ કરો અને આપનું મેઇલ આઇડી તેમાં એડ કરો.

સ્ટેપ 6

સ્ટેપ 6

હવે ક્લિક બટનને દબાવ્યા બાદ તુરંત તેને કેન્સલ પણ કરી દો, તેનાથી ઓથોરાઇજેશનની પ્રોસેસ કેન્સલ થઇ જશે.

સ્ટેપ 7

સ્ટેપ 7

જ્યારે આપના ફોનમાં ગૂગલ પ્લેમાંથી સ્પૂફ મેસેજ એપ ઇંસ્ટોલ કરો.

સ્ટેપ 8

સ્ટેપ 8

હવે એપ્લિકેશનના આઉટબોક્સમાં જઇને મેસેજની ડિટેલ કોપી કરો અને +447900347295 પર મોકલી દો. મેસેજમાં કંટ્રી કોડ, આપનો મોબાઇલ નંબર પણ લખો.

સ્ટેપ 9

સ્ટેપ 9

આ મેસેજ બાદ આપની પાસે એક ફેક નંબર આવી જશે, જેના દ્વારા વોટ્સએપમાં નાખીને આપ અન્ય નંબર પર પ્રયોગ કરી શકો છો.

English summary
If you own an android smart phone then you are definitely using Whatsapp messenger. Whatsapp is a free messaging app for android with which you can send text messages and media files like images, audio files and video files."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X