કેવી રીતે ઘરે બનાવશો એર કૂલર? બસ ફોલો કરો આ સ્ટેપ્સ!

ગરમીઓના આ દિવસોમાં કોઇને પણ થાય કે કૂલરની ઠંડી ઠંડી હવા ખાવા મળે તો સારું. પણ કૂલર વસાવવું દરેક માટે એટલું સરળ નથી હોતું. ખાસ કરીને ગામડાના લોકો માટે. ત્યારે આજે અમે તમને એક તેવી ટિપ્સ આપવાના છીએ જેના કારણે તમે પોતે કૂલર બનાવી શકો.

તો ગરમીની આ ગરમ હવાઓને ઠંડી બનાવવા માટે આજે અમે તમને આ સરળ ટિપ્સ કહેવાના છીએ. જે માટે તમારે મોટો ખર્ચો કરવાની પણ જરૂર નથી. અને સરળતાથી પોતાનું એસી બનાવી શકો છો. તો શીખો ઘરે એસી બનાવતા આ રીતે...

થર્મોકોલ શીટ

થર્મોકોલ શીટ

સૌથી પહેલા આપેલા સાઇઝ મુજબ થર્મોકોલ શીટ્સ લો અને તેને બે બે ભાગ બનાવો. માપ મુજબ.

ફેનનો આકાર કાપો

ફેનનો આકાર કાપો

હવે બનાયેલા ફેનના આકારને કટ કરો. અને તેને ગોળ આકારમાં કાપો.

બાકી શેપની કટિંગ

બાકી શેપની કટિંગ

હવે બાકી શેપની પણ કટિંગ કરી લો. તમારે બાકી આકાર ચોરસ આકારમાં કટ કરવાનો રહેશે.

કૂલરની આકૃતિ

કૂલરની આકૃતિ

હવે કપાયેલા કટિંગથી કૂલરની આ રીતે આકૃતિ બનાવો. અને તેને ગુંદરથી જોડી દો.

કૂલરની સાઇડ

કૂલરની સાઇડ

કૂસરની સાઇડની વિન્ડોને કરવ કંઇ આ રીતે કરો. વાંચની અને ધાસની પટ્ટીઓની મદદથી.

વોટર પંપ

વોટર પંપ

વોટર પંપ બનાવવા માટે તમે વપરાયેલા સ્કેચ પેન કે માર્કરનો ઉપયોગ કરી શકો છો.

માર્કર

માર્કર

હવે આ માર્કરને પાઇપ સાથે જોડી સાઇડમાં ફીટ કરો.

સાઇડ્સ ચેક કરો

સાઇડ્સ ચેક કરો

તમામ સાઇડના માર્કરને ઠીકથી જોડો અને ચેક કરો.

કૂલર ને કવર કરો

કૂલર ને કવર કરો

પછી કૂલરને ઉપરથી કવર કરો.

તૈયાર છે કૂલર

તૈયાર છે કૂલર

બસ હવે કૂલર ઓન કરો અને ઠંડી ઠંડી હવાનો આનંદ લો.

એર કૂલર

બસ ફોલો કરો આ સ્ટેપ્સ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X