For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રી ઇન્ટરનેટ સિક્યોરિટી આપશે મેકેફી..

|
Google Oneindia Gujarati News

જો આપ આપના સ્માર્ટફોનમાં બેંક અને ઓફિસ સાથે સંકળાયેલા કાર્યો કરતા હોવ તો તેના માટે આપનો ફોન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવો જોઇએ. ફોનની આંતરીક સુરક્ષા માટે એક સારુ એન્ટીવાયરસ હોવું જરૂરી છે. જે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે આપના ફોનને વાયરસ, બગથી સુરક્ષિત રાખે. પરંતુ ફોનમાં એન્ટિવાયરસ નાખવા માટે આપે રૂપિયા ખર્ચ કરવાની કોઇ જરૂરત નથી કારણ કે સોફ્ટવેર કંપની મેકેફી ભારતમાં પોતાના ઉપભોક્તાઓને ફ્રી મોબાઇલ સિક્યોરિટી પ્રોવાઇડ કરશે.

મેકેફી અનુસાર મોબાઇલ, ટેબલેટ અને પીસીમાં પહેલાના મુકાબલે હવે વધારે વાયરસ અને બગનો હુમલો થાય છે જે આપણા પ્રાઇવેટ ડેટા માટે સૌથી મોટો ખતરો છે. મેકેફી ફ્રી મોબાઇલ એન્ટીવાયરસમાં કોલ અને એસએમએસ ફિલ્ટર કરવાની સુવિધા પણ યૂઝર્સને મળશે સાથે જ તેમાં ઘણા એક્સ્ટ્રા સિક્યોરિટી ફીચર પણ આપવામાં આવ્યા છે. ભારતીય ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન(IAMAI)ની માનીએ તો ભારતમાં જૂન 2014 સુધી લગભગ 185 મિલિયન મોબાઇલ યુઝર્સ થઇ ગયા છે.

એક સર્વે અનુસાર ભારતમાં મોટાભાગના મોબાઇલ યૂઝર્સ ફોનનો ઉપયોગ તસવીર ખેંચવા માટે કરે છે જ્યારે 66 ટકા લોકો મોબાઇલ દ્વારા પોતાનું કંટેન શેર કરે છે. એટલે કે ભારતમાં લોકોની ડિજીટલ સુરક્ષા માટે ગંભીર ખતરા છે.

Avast! PDA Edition

Avast! PDA Edition

જો આપ પામ ઓએસ સ્માર્ટફોન અથવા તો વિંડો સીઇ બેસ વિંડો ફોનનો પ્રયોગ કરી રહ્યા હોવ તો અવાસ્ત પીડીએ એડીશન એંટીવાયરસ ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. અવાસ્તના નવા એન્ટીવાયરસ

Avira AntiVir Mobile

Avira AntiVir Mobile

અવીરા એંટીવર મોબાઇલ એક પ્રોફેશનલ એંટીવાયરસ છે, જો આપ પોતાના ફોનમાં રોજ ઘણા બધા મેલ અથવા ઇન્ટરનેટ સાથે જોડાયેલ કામ કરો છો તો અવીરા આપના મોબાઇલને સંપૂર્ણ સુરક્ષા આપશે. અવીરાને પોકેટ પીસી અને સ્માર્ટફોન બંનેમાં ડાઉનલોડ કરી શકાય છે. અવીરા ઇન્ટરનેટ પર બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. પહેલું પેબલ વર્ઝન છે જેના માટે આપે કેટલીંક એમાઉન્ટ પે કરવી પડશે અને બીજું ફ્રી વર્ઝન જેને 30 દિવસ સુધીમાં ફ્રીમાં પ્રયોગ કરવામાં આવી શકે છે.

Kaspersky Mobile Security

Kaspersky Mobile Security

કેસપરસ્કાઇ મોબાઇલ સિક્યોરિટી સ્માર્ટફોન માટે એક કમ્પલીટ પેકેજ છે. આમાં એંટી થેફ્ટ પ્રોટેક્શનની સાથે વાયરસ પ્રોટેક્શન, ફાયરવોલ પ્રોટેક્શન અને એસએસએસ, ઇએમએસ અને એસએસએસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

Norton Smartphone Security

Norton Smartphone Security

નારટન સ્માર્ટફોન સિક્યોરિટી ઇંટરનેટ માર્કેટમાં જાણીતું એન્ટીવાયરસ છે. નારટનના સંપૂર્ણ પેકેમાં એંટી સ્પામ, ફાયરવાલ ઉપરાંત સિમેંટેક પેકેજ પણ આપવામાં આવ્યું છે જે આપના સ્માર્ટફોનને વાયરસના હુમલાથી બચાવશે.

ESET Mobile Antivirus

ESET Mobile Antivirus

ઇસેટમાં ફલ ઇંટ્રીગેટ રિયલ ટાઇમ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે જે કોઇ પણ પ્રકારના માલવેયર એટલે વાયરસથી આપના ફોનને પ્રોટેક્ટ કરશે. ઇસેટ આપના ફોનની મેમરીને સ્કેન કરવાના ઘણા ઓપ્શન આપે છે જેમ કે ફુલ સ્કેન, ઇન્ટરનલ મેમોરી સ્કેન, જો આપ માત્ર એક ફોલ્ડરને સ્કેન કરવા માગતા હોવ તો તે પણ ઓપ્શન તેમાં આપવામાં આવ્યું છે. ઇસેટ આપના ફોનને વાઇફાઇ અને બ્લૂટૂથ પ્રોટેક્શન પણ આપે છે.

English summary
McAfee, the Intel-owned IT security company, has announced that its McAfee Antivirus & Security app (known as McAfee Security app on iOS) will be free on Android and iOS platforms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X