આ કંપનીઓમાં નોકરી મેળવી એ નથી જેવા-તેવાનું કામ

વિશ્વની સૌથી મોટી ઓનલાઇન જોબ સાઇટ્સમાં સામેલ ગ્લાસડોરે તાજેતરમાં જ 25 એવી કંપનીઓની એક યાદી તૈયાર કરી છે, જેમાં નોકરી મેળવવી એ બધાના બસની વાત નથી, કપરો ઇન્ટરવ્યું આપવો પડે છે. આ કંપનીઓના ઇન્ટરવ્યું ઘણા જ મુશ્કેલ હોય છે. ગ્લાસડોરમાં ઇન્ટરવ્યુંના આધારે કંપનીઓને રેટિંગ પણ આપવામાં આવ્યા છે. જેમ કે અત્યંત કપરા ઇન્ટરવ્યુ માટે 5, એવરેજ ઇન્ટરવ્યુ માટે 3 અને સહેલા ઇન્ટરવ્યુ માટે 1 રેટિંગ આપવામાં આવી છે.

આ ઉપરાંત ફેસબુક અને ગાઇડવાયરમાં કામ કરનારા સૌથી સંતુષ્ઠ કર્મચારી છે, જેમાં ફેસબુકને 4.8 અને ગાઇડવાયરને 4.6 રેટિંગ આપવામાં આવ્યું છે. ગુગલ અને હબ સ્પોટ બે એવી કંપનીઓ છે, જેમાં નોકરી કરવા માટે સૌથી કપરા ઇન્ટરવ્યું આપવા પડે છે. ગ્લાસડોરનો આ નવો અહેવાલ જુલાઇ 2012 અને 2013 વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ એવી કંપનીઓ જેને ઇન્ટરવ્યુંના આધારે રેટિંગ આપવામાં આવ્યાં છે.

અમેજોન

અમેજોન

Interview difficulty rating: 3.3

ફેસબુક

ફેસબુક

Interview difficulty rating: 3.3

હેડસ્ટ્રોંગ

હેડસ્ટ્રોંગ

Interview difficulty rating: 3.3

પ્રોગ્રેસિવ

પ્રોગ્રેસિવ

Interview difficulty rating: 3.3

રોલ્સ રોયલ

રોલ્સ રોયલ

Interview difficulty rating: 3.6

જેએસ એસોસિએટ

જેએસ એસોસિએટ

Interview difficulty rating: 3.6

ગુગલ

ગુગલ

Interview difficulty rating: 3.6

સ્ટ્રાયકર

સ્ટ્રાયકર

Interview difficulty rating: 3.5

હબસ્પોટ

હબસ્પોટ

Interview difficulty rating: 3.5

પેકોમ

પેકોમ

Interview difficulty rating: 3.5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X