For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકિયાએ લોન્ચ કર્યા આશા સીરિઝના બે નવા ફીચર ફોન

|
Google Oneindia Gujarati News

એન્ડ્રોઇડ ફોન ઉપરાંત નોકિયાએ પોતાની આશા શ્રેણી હેઠળ 220 અને 230 ફીચર ફોન પણ લોન્ચ કર્યા છે. બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયાએ આશા 220, આશા 220 ડ્યુઅલ, આશા 230ને બે વર્ઝનમાં લોન્ચ કર્યા છે, પહેલો સિંગલ સિમ અને બીજો ડ્યુઅલ સિમ.

નોકિયા 220માં 2.4 ઇંચની ક્યૂવીજિએ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે સાથે સાથે 2 મેગાપિક્સલનો રિયર કેમેરો, 32 જીબી માઇક્રોએસડી કાર્ડ સ્પોટ, માઇક્રોયૂએસબી અને બ્લૂટૂથ જેવા ફીચર આપવામાં આવ્યા છે. નોકિયા 220માં 1100 એમએએચ બેટરી આપવામાં આવી છે, કંપની અનુસાર એકવાર ફુલ ચાર્જ કરવા પર ફોનમાં લગભગ 15 કલાક સુધીનો ટોક ટાઇમ અને 24 દિવસોનો સ્ટેંન્ડબાય ટાઇમ મળે છે.

નોકિયા 230

નોકિયા 230

નોકિયા 230માં ફુલ ટચ સ્ક્રીન આપવામાં આવી છે, સાથે સાથે 1.3 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

નોકિયા 230 મેમરી

નોકિયા 230 મેમરી

નોકિયા 230માં 4 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે, આના માટે ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સપોર્ટ આપવામાં આવ્યો છે.

નોકિયા 230

નોકિયા 230

આશા 230ને બ્રાઇટ રેડ, બ્રાઇટ ગ્રીન, શ્યાન, વ્હાઇટ અને યલો કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

નોકિયા 230

નોકિયા 230

નોકિયા આશા 230ને બે વર્ઝનોમાં લોન્ચ કરવામાં આવ્યું છે, પ્રથમ સિંગલ સિમ અને બીજું ડ્યુઅલ સિમ.

English summary
MWC 2014: Nokia Asha 230 and Nokia 220 Affordable Phones Launched.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X