મહિલાઓની સુરક્ષા કરશે Ziman એપ્લિકેશન
ઝાયકોમ ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી સિસ્ટમ લિમિટેડે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઝિમન નામની નવી એપ લોંચ કરી છે. આ પ્રસંગે ઝાયકોમના મેનેજિંગ ડાયરેક્ટર પ્રમોદ રાવે જણાવ્યું કે જાયકોમ ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી સિસ્ટમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી નવી એપ્લીકેશન 24x7 સર્વિસ આપશે.
આનાથી યૂઝર્સ પોતાના પરિવારના સંપર્કમાં જ નહીં પરંતુ સ્માર્ટફોનમાં માત્ર એક બટન દબાવવા પર 5 મિનિટની અંદર જિમેન એપ એક્ટિવ થઇ જશે. જો આપ ખતરો અનુભવો તો ફોનના એક ખાસ બટનને 5 વાર દબાવવાથી તેની જાણકારી એપમાં સેવ નંબરો પર પહોંચી જશે.
















Click it and Unblock the Notifications
