મેરી ક્રિસમસ: આ અઠવાડીયાની ટોપ 10 બેસ્ટ ડીલ
મિત્રો ક્રિસમસ આવી અને ગઇ આપણે ઘણી તૈયારીઓ કરી હશે, અને ખીદીઓ પણ કરી હશે. આપે ક્રિસમસ પહેલા ભલે ખરીદારીની ધૂમ મચાવી હશે, પરંતુ ક્રિસમસ બાદ પણ ઓનલાઇન શોપિંગમાં સેલની ધૂમ તો ચાલું જ છે.
ઓનલાઇન શોપિંગ પોર્ટલ જબાંગ ડોટ કોમ પર 50 હજારથી વધારે પ્રોડક્ટ છે, જેની પર ડિસ્કાઉંટ ચાલી રહ્યું છે, આ ડિસ્કાઉંટનો લાભ ઉઠાવવો હોય તો, વનઇન્ડિયાની કૂપનથી તુરંત ઉઠાવો. પછી ભલે કપડા હોય કે કંમ્પ્યુટર એસેસરીઝ અથવા મોબાઇલ, ટેબલેટ વગેરે, દરેક વસ્તુ પર મેળવો ડિસ્કાઉંટ.

અમે આપને જણાવવા માંગીશું કે વનઇન્ડિયાના કૂપનના માધ્યમથી આપ ડબલ ફાયદો ઉઠાવી શકો છો. પહેલું ડિસ્કાઉંટ જે જબાંગ ડોટ કોમ આપી રહ્યું છે. બીજું ડિસ્કાઉંટ જે આપને તેની પર કૂપન કોડ ફીડ કર્યા બાદ મળશે.
જાણો આ અઠવાડીયાની ટોપ 10 બેસ્ટ ડીલ્સ...
1) 999 રૂપિયાના ઓર્ડર પર મેળવો 30 ટકાની સામાન્ય છૂટ+ ઉપરથી 30 ટકાની વધારાની છૂટ
2) 999 રૂપિયા અથવા તેનાથી વધારેના ઓર્ડર પર મેળવો 80 ટકાની છૂટ + ઉપરથી 30 ટકાની વધારાની છૂટ
3) 2499 રૂપિયા અથવા તેનાથી વધારેના ઓર્ડર પર સીધા 750 રૂપિયાની છૂટ
4) 1699 રૂપિયા અથવા તેનાથી વધારે પર 500 રૂપિયાની સીધી છૂટ
5) ટોપ નેશનલ ઇંટરનેશલ ફેશન બ્રાંડ પર 40 ટકાની છૂટ
6) પુરુષોના કપડા પર 40 ટકાની સીધી છૂટ
7) મહિલાઓના કપડાઓની ખરીદી પર મેળવો 50 ટકાની છૂટ
8) તમામ લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર મેળવો 40 ટકાની છૂટ
9) પ્યૂમાની પ્રોડક્ટસ પર 30 ટકાની છૂટ
10) કપડાની તમામ બ્રાંડો પર મેળવો 40 ટકાની છૂટ












Click it and Unblock the Notifications
