Realme C51 Price : 7000 કરતા પણ ઓછી કિંમતમાં મળશે 8 GB રેમવાળો સ્માર્ટફોન, આ રીતે કરો આર્ડર
Realme C51 Price : જો તમને પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારુ બજેટ ઓછું છે, તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. Realme C51 સ્માર્ટફોન ઘણી ઓછી કિંમત સાથે સાથે ઘણા દમદાર ફીચર્સ આપે છે. Realme C51 સ્માર્ટફોન તમે ઓનલાઇન 7000 કરતા પણ ઓછી કિંમતે મેળવી શકો છે.
સ્માર્ટફોનમાં તમને 4 GB રેમ સાથે 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ સિવાય આ ફોન પર ઘણી બેંક ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ફોનમાં તમને 50 MPનો કેમેરો જોવા મળશે.

Realme C51 ફોન પર ડિસ્કાઉન્ટ
Realme C51 ફોન ભારતમાં ગયા મહિને લોન્ચ થયો હતો. કિંમતની વાત કરીએ તો 4GB રેમ અને 64GB સ્ટોરેજની કિંમત 10,999 રૂપિયા છે. આ ફોનને ફ્લિપકાર્ટ પર 8,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.
ઓફર્સની વાત કરીએ, તો આ ફોન પર તમને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે HDFC અથવા SBI ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે, તો તમે આ ફોન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Realme C51 ફોન પર એક્સચેન્જ ઓફર
જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરીને આ ફોનની કિંમત વધુ ઘટાડી શકો છો. ફ્લિપકાર્ટ પર લિસ્ટેડ આ સ્માર્ટફોન પર 7,450 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે, જો તમારી પાસે જૂનો ફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરીને આ નવા ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Realme C51 ફોનના ફીચર્સ
ડિસ્પ્લે : 6.7 ઇંચ IPS LCD ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ રેટ
પ્રોસેસર : ઓક્ટા-કોર UNISOC T612 12nm પ્રોસેસર, Mali-G57 GPU
રેમ + સ્ટોરેજ : 4 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
સોફ્ટવેર : રિયલમી યુએસ એન્ડ્રોઇડ 13
રીઅર-ફેસિંગ કેમેરા : 50MP પ્રાથમિક કેમેરા + ડેપ્થ સેન્સર, LED ફ્લેશ
સેલ્ફી કેમેરા : 5MP
અન્ય સુવિધાઓ : સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, બોટમ-ફાયરિંગ સ્પીકર
યુએસબી ટાઇપ - સી પોર્ટ
બેટરી : 5,000mAh, 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
કલર ઓપ્શન : મિન્ટ ગ્રીન અને કાર્બન બ્લેક કલર
નોંધ : Realme C51 સ્માર્ટફોન પર ઉલ્લેખિત ઓફર આ અહેવાલ લખતા સમયે જોવા મળી રહી છે. ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર સ્માર્ટફોન પર ઉપલબ્ધ ઓફર્સ સતત બદલાતી રહે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પોતાની જવાબદારી અને સમજણના આધારે ખરીદી કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
