For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અઠવાડિયાના ટોપ 10 સ્માર્ટફોન જેમાં આપને મળશે બેસ્ટ બેટરી બેકપ

|
Google Oneindia Gujarati News

2014નું વર્ષ હવે પુરું થવા આવ્યું છે. આ વર્ષે ઘણા એવા સ્માર્ટફોન બજારમાં આવ્યા જેમાં કેમેરા અને બેટરીના મામલે ગયા વર્ષના મુકાબલે ખૂબ જ નવી ટેકનોલોજી જોવા મળી. સિંગલ કેમેરાથી બે પગલા આગળ વધતા ઘણા ડ્યુઅલ કેમેરા અને ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન બજારમાં લોંચ થયા.

જ્યારે ઘણા સ્માર્ટફોનમાં પહેલાની તુલનાએ ઘણી વધારે બેટરી બેકપ આપવાની ક્ષમતા જોવા મળી. સામાન્ય રીતે જોવામાં આવે તો એવરેજ યૂઝ પર મોટાભાગે સ્માર્ટફોન 10 કલાકનો બેટરી બેકપ આપે છે. પરંતુ માર્કેટમાં એવા પણ ઘણા સ્માર્ટફોન મળી જશે જે બે દિવસ સુધી બેટરી બેકપ આપવાનો દાવો કરે છે.

આવો એક નજર કરીએ આ અઠવાડીયાના 10 એવા સ્માર્ટફોન જે સૌથી વધારે બેટરી બેકપ આપે છે...

Acer Liquid E700

Acer Liquid E700

5 ઇંચની એચડી આઇપીએસ સ્ક્રીન
એંડ્રોઇડ 4.4.2 કિટકેટ
ઓએસ 1.3 ગીગા હર્ટ એમબી 6582
ક્વૉડ કોર પ્રોસેસર
2 જીબી રેમ ટ્રિપલ સિમ

Intex Aqua Power

Intex Aqua Power

4.5 ઇંચની આઇપીએસ સ્ક્રીન
1.3 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસર
1 જીબી રેમ
ડ્યુઅલ સીમ સ્લોટ
8 મેગાપિક્સલ રિયર કેમેરા
2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
3જી, વાઇફાઇ, બ્લ્યૂટૂથ
3000 એમએએચ બેટરી

spice steller 518

spice steller 518

5ઇંચની આઇપીએસ ટચ સ્ક્રીન એંડ્રોઇડ
4.4 કિટકેટ ઓએસ
1.3 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસર
1 જીબી રેમ
ડ્યુઅલ સિમ
8 મેગાપિક્સલ રિયર કેમેરા
1.3 ફ્રંટ કેમેરા
4000 એમએએચ બેટરી

Lenovo S860

Lenovo S860

5.3 ઇંચની એચસી આઇપીએસ સ્ક્રીન
એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
1.3 ગીગાહર્ટ
MT658 ક્વાડ કોર પ્રોસેસર
8 મેગાપિક્સલ રિયર કેમેરો
1.6 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો
3જી, વાઇફાઇ, બ્લૂટૂથ
16 જીબી ઇંટરનલ મેમરી
4000 એમએએચ બેટરી

Gionee M2

Gionee M2

5 ઇંચની ટચ સ્ક્રીન
એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
1જીબી રેમ
ડ્યુ
અલ સિમ સપોર્ટ
8 મેગાપિક્સલ રિયર કેમેરો
2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
3જી,વાઇફાઇ, બ્લૂટૂથ
4200 એમએચ બેટરી

Micromax canvas power

Micromax canvas power

5 ઇંચની એફડબ્લૂ
વીજીએ ટચ સ્ક્રીન
એંડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ
1.3 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસર
ડ્યુલ સિમ
5 મેગાપિક્સલ રિયર કેમેરા વિથ લિડ લાઇટ
3જી, વાઇફાઇ બ્લૂટૂથ એફએમ રેડિયો
4000 એમએએચ બેટરી

Xolo Q3000

Xolo Q3000

5.7 ઇંચની આઇપીએસ ટચ સ્ક્રીન
1.5 ગીગાહર્ટ એમટીકે 6589 ટર્બો ક્વાડ પ્રોસેસર
2જીબી રેમ
ડ્યુઅલ સિમ 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
5 મેગાપિક્સલ બીએસઆઇ સેંસર
3જી, વાઇફાઇ, 4000 એમએએચ બેટરી

Oppo N1

Oppo N1

5.9 ઇંચની આઇપીએસ ટચ સ્ક્રીન
એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ 2 જીબી રેમ
13 મેગાપિક્સલ રોટેટિંગ કેમેરા વિથ ફ્લેશ લાઇટ
3જી, વાઇફાઇ, યૂએસબી ઓટીજી બ્યૂટૂથ
બ્યૂટૂથ રિમોટ
3610 એમએએચ બેટરી

Gieonee Marathon M3

Gieonee Marathon M3

5 ઇંચની એચડી સ્ક્રીન
એંડ્રોઇડ 4.4 જેલીબીન ઓએસ
1 જીબી રેમ 8 જીબી ઇંટરનલ મેમરી
32 જીબી ઇંટરનલ મેમરી
8 મેગાપિક્સલ ઓટો ફોકસ કેમેરા
3જી, વાઇફાઇ, બ્લૂટૂથ

Asus Zenfone 6

Asus Zenfone 6

6 ઇંચની મલ્ટીટચ સ્ક્રીન,
ગોરીલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
1.6 ગીગાહર્ટ ડ્યુઅલકોર ઇંટલ એટમ Z2560
પ્રોસેસર
ડ્યુઅલ સિમ
એંડ્રોઇડ 4.3 જેલીબીન ઓએસ
2 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરા
2જીબી રેમ
16 જીબી ઇંટરનલ મેમરી
3જી, વાઇફાઇ,બ્લૂટૂથ
3300 એમએએચ બેટરી

English summary
Top 10 best smartphone with battery backup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X