10 હજાર રૂપિયામાં ખરીદો નવા 5 ઇન્ચ સ્ક્રિનના સ્માર્ટફોન

સ્માર્ટફોન માર્કેટમાં મોટી સંખ્યામાં કેમેરા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, હવે એ તમારા બજેટ પર નિર્ભર કરે છે કે, તમારે કેટલો સારો કમેરા સ્માર્ટફોન જોઇએ છે. કેટલાક લોકોને કેમેરા માત્ર એક ફીચર તરીકે જોઇએ છીએ તો કેટલાકને ફોનમાં હાઇ મેગા પિક્સલ કેમેરા જોઇએ છે.

જો તમારું ખીસ્સું ભરેલું છે તો માર્કેટમાં એકથી એક ચઢિયાતા કેમેરા સ્માર્ટફોન તમને મળી જશે, પરંતુ તમારું બજેટ 10 હજાર રૂપિયાની અંદર છે તો બની શકે છે કે તમને સારો કેમેરા સ્માર્ટફોન સિલેક્ટ કરવામાં થોડી મુશ્કેલી થઇ શકે છે.

પરંતુ તમારી આ મુશ્કેલીને અમે ઓછી કરી દઇએ છીએ. આજે અમે તમારા માટે 10 એવા કેમેરા સ્માર્ટફોન લાવ્યા છે. જેની કિંમત 10 હજાર રૂપિયાની અંદર છે. આ સ્માર્ટફોનમાંથી તમે તમારી પસંદનો કોઇપણ સ્માર્ટફોન પસંદ કરી શકો છો.

માઇક્રોમેક્સ કેનવાસ 2 એ 1

માઇક્રોમેક્સ કેનવાસ 2 એ 1

સ્ક્રિનઃ- 5 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.0.4 આઇસ ક્રમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 9735 રૂપિયા

 કાર્બન ટાઇટેનિયમ એસ 5

કાર્બન ટાઇટેનિયમ એસ 5

સ્ક્રિનઃ- 5 ઇન્ચ આઇપીએસ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએેએચ
કિંમતઃ- 10399 રૂપિયા

 કાર્બન એ 30

કાર્બન એ 30

સ્ક્રિનઃ- 5.9 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.0.4 આઇસ ક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગાપિસ્કલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2500 એમએએચ
કિંમતઃ- 7599 રૂપિયા

સેલકોન એ 119 સિગ્નેચર એચડી

સેલકોન એ 119 સિગ્નેચર એચડી

સ્ક્રિનઃ- 5.0 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી
કેમેરાઃ- 12 મેગા પિક્સલ રિયર કેમેરા, 3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ
કિંમતઃ- 8921 રૂપિયા

લાવા આઇરિસ 501

લાવા આઇરિસ 501

સ્ક્રિનઃ- 5 ઇન્ચ ડબલ્યુવીજીએ ડિસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી મેમરી કાર્ડ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ
કિંમતઃ- 7899 રૂપિયા

ઝોલો એ 800

ઝોલો એ 800

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

 લિનોવો લીફોન એસ 880

લિનોવો લીફોન એસ 880

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ- 4.0 પ્રી ઇન્સટોલ્ડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ મીડિયાટેક પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા, 3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2250 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ એ 115 કેનવાસ 3ડી

માઇક્રોમેક્સ એ 115 કેનવાસ 3ડી

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રીન
ઓએસઃ- 4.1.2 જેલીબીન એન્ડ્રોઇડ ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

 ઇન્ટેક્સ એક્વા 5.0

ઇન્ટેક્સ એક્વા 5.0

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 2 જીબી ઇનબીલ્ટ મેમરી
કેમેરાઃ- 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

જિયોની જીપૈડ જી 1

જિયોની જીપૈડ જી 1

સ્ક્રિનઃ- 5 ઇન્ચ એલસીડી ટચ સ્ક્રિન
ઓએસઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રોએસડી કાર્ડ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા, 0.3 મેગા પિક્સલ વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X