લાંબી બેટરી ધરાવતા સેમસંગના 10 શાનદાર સ્માર્ટફોન

આજે ગેજેટ વિશ્વ અનેકગણુ આગળ વધી ગયુ છે. હવે તમારા હાથમાં રહેલો મોબાઇલ ફોન માત્ર વાર્તાલાપ કરવાનું સાધન માત્ર નથી રહ્યો પરંતુ તેનાથી પણ વિશેષ બની રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને જ્યારથી સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા છે, ત્યારથી ભારતીય હોય કે વિદેશી દરેકના હાથમાં આપણને સ્માર્ટફોન જોવા મળે છે. આ સ્માર્ટફોન સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી તમારા હાથમાં હોય છે. જેમાં વપરાશકર્તા પોતાના મેઇલ સહિતની અનેક સામગ્રીઓને ચેક કરતો રહે છે. જો કે આ સાથે જ તેની બેટરી પણ ઘણી વપરાતી હોય છે. જે આજે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે.

સ્માર્ટફોન અંગે વાત કરવામાં આવે તો સેમસંગ દ્વારા સમયાંતરે નવા નવા સ્માર્ટફોન માર્કેટમાં રજુ કરવામાં આવી રહ્યાં છે. જો કે સેમસંગમાં બેટરી બેક અપની સમસ્યા સતાવતી રહે છે. ત્યારે આજે અમે અહીં સેમસંગના એવા જ કેટલાક સ્માર્ટફોન લઇને આવ્યા છીએ, કે જે તેની બેટરી બેક અપ માટે પણ જાણીતા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સેમસંગના સારી બેટરી ધરાવતા સ્માર્ટફોન અંગે.

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ઝેડ

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ઝેડ

સ્ક્રીનઃ- 5 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી
કિંમતઃ- 18,299 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સ્ક્રીનઃ- 4.3 ઇંચ સુપર એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 1.5 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 16 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2330 એમએએચ બેટરી
કિંમતઃ- 26,900 રૂપિયા

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સ્ક્રીનઃ- 4.7 ઇંચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 ઓએસ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 15,290 રૂપિયા

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

સ્ક્રીનઃ- 5.7 ઇંચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી
કિંમતઃ- 45,899 રૂપિયા

સેમસંગ ગેલેક્સી મેગા 5.8 I9152

સેમસંગ ગેલેક્સી મેગા 5.8 I9152

સ્ક્રીનઃ- 5.8 ઇંચ, ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.4 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1.5 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી અને 64 જીબી એક્સપાન્ડેબલ
બેટરીઃ- 2600 એમએએચ બેટરી
કિંમતઃ- 22,175 રૂપિયા

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

સ્ક્રીનઃ- 6.3 ઇંચ ટીએફટી કેપેસિટિવ ડિસપ્લે
ઓએસઃ- 4.1.2 જેલી બીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1.5 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી
કિંમતઃ- 29,275 રૂપિયા

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ડ્યુએસ

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ડ્યુએસ

સ્ક્રીનઃ- 5 ઇંચ ટીએફટી એલસીડી ટચ સ્ક્રીન
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી
કિંમતઃ- 17,590 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 3

સેમસંગ ગેલેક્સી એસ 3

સ્ક્રીનઃ- 4.8 ઇંચ એચડી સુપર એમોલેડ ડિસ્પલે
ઓએસઃ- આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1.4 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કિંમતઃ- 24,700 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

સ્ક્રીનઃ- 4.3 ઇંચ સુપર એમોલેડ ડિસપ્લે, ગોરિલા ગ્લાસ 2
ઓએસઃ- 4.2. જેલીબીન ઓએસ
પ્રોસેસરઃ- 1.6 ગીગાહર્ટ્ઝ અને 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
મેમરીઃ-16 જીબી સ્ટોરેજ
બેટરીઃ- 2600 એમએએચ બેટરી
કિંમતઃ- 34,999 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 4 મિનિ

સેમસંગ ગેલેક્સી એસ 4 મિનિ

સ્ક્રીનઃ- 4.3 ઇંચ સુપર એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 ઓએસ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 1.5 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
મેમરીઃ- 8 જીબી ઇનબિલ્ટ અને 64 જીબી એક્સપાન્ડેબલ
બેટરીઃ- 2100 એમએએચ બેટરી
કિંમતઃ- 21,750 રૂપિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X