
ટોપ 9 સ્માર્ટવોચ જે તમને બનાવી દેશે કોલેજનો હીરો
ફોનની સાથોસાથ હવે ઘડિયાળો પણ સ્માર્ટ થઇ ચૂકી છે. ગુગલે પોતાની આઇઓ કોંફ્રેસ દરમિયાન એલજી અને સેમસંગ સ્માર્ટવોચ રજૂ કરી દે ગુગલ પ્લે પર આપવામાં આવી છે, જોકે હજુ ગુગલે તેને ખરીદવાનું ઓપ્શન આપ્યું નથી.
તમે વિચારી રહ્યાં હશો કે સ્માર્ટવોચનો અર્થ શું, મિત્રો સ્માર્ટવોચ એટલે એવી ઘડિયાળ જેને તમે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો, પોતાના ફોનના કોલ રિસિવ કરી શકો છો, મેસેજ વાંચી શકો છો, સાથે જ બીજા નોટિફિકેશન ગમે તે સમયે જોઇ શકો છો, આ માટે તમારે પોકેટમાંથી વાંરવાર ફોન બહાર કાઢવાની જરૂર નથી રહેતી. તો ચાલો તસવીરો થકી 10 સ્માર્ટફોન પર નજર ફેરવીએ.

એલજી વોચ
કિંમતઃ- 14,999 રૂપિયા
1.65 ઇંચની સ્ક્રીન, 280x280 પિક્સલ,
આઇપીએસ એલસીડી સ્ક્રીન
એન્ડ્રોઇડ
1200 મેગાહર્ટ પ્રોસેસર
4 જીબી ઇન્ટરનલ મેમરી
512 એમબી રેમ
400 એમએએચ લાઇપોલિમર બેટરી

સેમસંગ ગિયર 2 નિયો
કિંમતઃ- 15,450 રૂપિયા
1.63 ઇંચની સ્ક્રીન, 320x320 પિક્સલ ડિસપ્લે ,સુપર એમોલેડ સ્ક્રીન
ટાઇઝેન ડ્યૂલ કોર 1000 મેગાહર્ટ પ્રોસેસર
4 જીબી ઇન્ટરનલ મેમરી
512 એમબી રેમ
300 એમએએચ લિયોન બેટરી

સોની સ્માર્ટવોચ
કિંમતઃ- 13,491 રૂપિયા
1.6 ઇંચની એલસીડી સ્ક્રીન, 176x220 રિઝોલ્યુશન સપોર્ટ
ડસ્ટપ્રૂફ, વોટરપ્રૂફ
એન્ડ્રોઇડ
4.0 આઇસક્રીમ સેન્ડવીચ ઓએસ
એનએફસી 3.5 એમએમ રેડિયો જેક

સેમસંગ ગિયર 2
કિંમતઃ- 21,550 રૂપિયા
1.63 ઇંચની સ્ક્રીન, 320x320 પિક્સલ ડિસપ્લે, સુપર એમલેડ સ્ક્રીન
ટાઇઝેન ઓએસ ડ્યૂલ કોર 1000 મેગાહર્ટ પ્રોસેસર
2 મેગાપિક્લ પ્રાઇમરી કેમેરા
4 જીબી ઇન્ટરનલ મેમરી
512 એમબી રેમ
300 એમએએચ લિયોન બેટરી

સોની એમએન 2 સ્માર્ટવોચ
કિંમતઃ- 6,305 રૂપિયા
1.3 ઇંચની ઓલિડ ડિસપ્લે
એન્ડ્રોઇડ ઓએસ
ડે અને ડેટ ડિસ્પલે
ચાર્જિંગ પોટ
26 ગ્રામ વજન
યુએસબી ચાર્જિંગ
10 મીટર સુધી બ્લૂટૂથ કનેક્ટિવિટી
બેટરી પાવર વોચ

સેમસંગ ગેલેક્સી ગિયર-V7000
કિંમતઃ- 19,990 રૂપિયા
1.63 ઇંચની સ્ક્રીન, 320x320 પિક્સલ ડિસપ્લે, સુપર એમોલેડ
એન્ડ્રોઇડ 4.3 જેલીબી ઓએસ
800 મેગાહર્ટ પ્રોસેસર
1.9 મેગાપિસ્કલ પ્રાઇમરી કેમેરા
એનએફસી
4 જીબી ઇન્ટરનલ મેમરી
512 એમબી રેમ
315 એમએએચ લિયોન બેટરી

સેમસંગ ગિયર ફિટ
કિંમતઃ- 13,390 રૂપિયા
1.84 ઇંચની સ્ક્રીન, 128x432 પિક્સલ ડિસપ્લે, સુપર એમોલેડ સ્ક્રીન
ડસ્ટપ્રૂફ, વોટરપ્રૂફ
4.0 પ્રોક્સિમિટ મોનિટર
210 એમએએચ લિયોન બેટરી

જેડીજીપૈક્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોન
કિંમતઃ- 15,599 રૂપિયા
1.54 ઇંચની ટચ સ્ક્રીન
એન્ડ્રોઇડ
સ્માર્ટવોચ
2 મેગાપિક્સલ કેમેરા
ડ્યૂલ કોર 1 ગીગાહર્ટ
4 જીબી મેમરી
સિમકાર્ડ સ્લોટ
વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ

3જી સ્માર્ટવોચ ફોન
કિંમતઃ- 19,900 રૂપિયા
એન્ડ્રોઇડ ઓએસ
વાઇફાઇ
ડ્યૂલકોર 1 ગીગાહર્ટ
સીપીયુ
3 મેગા પિક્સલ કેમેરા
બ્લૂટૂથ, જીપીએસ
600 એમએએચ બેટરી