• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  કોલેજના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે આ એન્ડ્રોઇડ ટેબલેટ

  By Kumar Dushyant
  |

  મોબાઇલ ફોન બાદ ટેબલેટ આવ્યા ત્યારે થોડા દિવસોમાં જ વોઇસ કોલિંગ ટેબલેટ પણ બજારમાં મળવા લાગ્યા, ત્યારે લોકો આટલી મોટી સ્ક્રીન સાઇઝવાળા ડિવાઇસથી કોલ કોણ કરશે પરંતુ ટેબલેટમાં વોઇસ કોલ કરનારાઓનો તર્ક અલગ હતો, કોલ માટે તે બ્લૂટૂથનો ઉપયોગ કરે છે, તેમનું કહેવું છે કે કોલ માટે અને નેટ સર્ફિંગ માટે અલગ ડિવાઇસ કેરી કરતાં સારું છે કે એક જ ડિવાઇસ લેવામાં આવે. મોબાઇલ ફોનની જેમ ભારતીય બજારમાં ટેબ પણ કોઇ કમી નથી. લિનોવો, માઇક્રોમેક્સ ઉપરાંત સેમસંગના ટેબલેટ પણ બજારમાં ઉપલબ્ધ છે.

  તમને જાણીને આશ્વર્ય થશે કે કોલેજોમાં તો ટેબલેટની મદદથી અભ્યાસ પણ થાય છે. એટલે કે જો તમે વિદ્યાર્થી છો તો ટેબલેટ તમારા માટે ઘણું ઉપયોગી બની શકે છે જેમ કે તેમાં ઘણી બધી ઇબુક સ્ટોર કરી વાંચી શકાય છે જે સ્માર્ટફોનમાં સંભવ નથી સાથે જ તેમાં ગેમ અને પજલ રમી શકો છો. આજે અમે તમારા માટે 10 એવા ટેબલેટ લાવ્યા છીએ જેની કિંમત તમારા બજેટમાં હશે.

  ગુગલ નેક્સસ 7

  ગુગલ નેક્સસ 7

  7.0- inch LED-backlit IPS LCD capacitive touchscreen
  Android 4.1(Jelly Bean) OS
  1.2 GHz quad-core Cortex A9 processor
  1GB of RAM
  1.2MP Front Camera
  16GB Internal Memory, Not expandable
  Wi-Fi, NFC, Bluetooth
  4325 mAh Battery

  Micromax Funbook Mini P410

  Micromax Funbook Mini P410

  કિંમત- 9,499
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  Dual SIM
  7 inch, 1024x600 pixels, multi touch display
  2MP camera, VGA front camera
  Android 4.1 Jelly Bean
  1Ghz Dual core processor, 1GB Ram
  4GB Storage, expandable
  3G, Bluetooth, GPRS, USB, GPS
  2800 mAH battery

  Karbonn Smart Tab 8 Velox

  Karbonn Smart Tab 8 Velox

  કિંમત- 5,949
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  8.0 inch Capacitive Touch Screen
  Android 4.1 Jelly Bean
  3MP rear camera, VGA Front camera
  1.5 GHz dual-core Cortex A9 Processor,
  1GB RAM
  1.51GB internal memory, expandable
  3G, WiFi, GPS
  4500mAh Battery

  IBall Slide 3G 7271 HD7

  IBall Slide 3G 7271 HD7

  કિંમત- 7,349
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  7-inch LCD display
  1.3GHz Dual core processor
  512MB RAM
  4GB internal memory expandable to 32GB
  Android v4.2 Jelly Bean OS
  2MP primary camera VGA secondary camera
  3G, Bluetooth, Wi-Fi, USB connectivity
  3000 mAH Battery

  Xolo Tab

  Xolo Tab

  કિંમત- 9,717
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  8 inch TFT capacitive touchscreen
  Android v4.1 OS (Jellybean) 1.2GHz Quad core MSM8225Q processor
  2MP primary camera, 0.3MP front camera
  External memory up to 32GB
  3G, Bluetooth, USB, Wi-Fi

  Simmtronics Xpad Turbo Tablet

  Simmtronics Xpad Turbo Tablet

  કિંમત- 7,999
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  Dual SIM (GSM+GSM)
  Android v4.2.2 (Jelly Bean) OS
  1.2 GHz Dual Core Processor
  Expandable Storage Capacity of 32 GB
  0.3 MP Secondary Camera
  FM radio
  Wi-Fi Enabled
  2 MP Primary Camera
  7-inch Capacitive Touchscreen

  લાવા ઇ ટેબ આઇવરી

  લાવા ઇ ટેબ આઇવરી

  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  7 inch TFT LCD display
  1.2GHz dual core processor, 1GB RAM
  Android 4.1 JellyBean OS
  2MP primary Camera, 0.3MP secondary camera
  4GB internal memory, expandable upto 32GB
  Dual Sim
  Bluetooth, Wi-Fi, 3G
  3000 mAH Battery

  Swipe Junior

  Swipe Junior

  કિંમત- 5 ,999
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  7 inches LCD screen
  1GHz single core processor, 512 MB RAM
  Android 4.1 Jelly Bean
  4GB internal storage expandable upto 32GB
  2MP rear camera, VGA front camera
  Wi-Fi, Bluetooth,GPS, USB
  3G with dongle connectivity
  3000 mAH battery

  HCL ME U1

  HCL ME U1

  કિંમત- 4,999
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  7-inch Capactive touchscreen
  Multi-touch input
  16:9 Aspect Ratio
  1Ghz CPU, 4GB storage
  Android OS 4.0 ICS
  WiFi, 3G via USB (WCDMA & EvDO)
  0.3MP front camera
  720p video recording & playback

  Karbonn Smart Tab 2

  Karbonn Smart Tab 2

  કિંમત- 4, 399
  ખરીદવા માટે અહીં ક્લિક કરો
  7 inch LCD display
  480 x 800 pixels, 133 ppi
  corning Gorilla glass
  1.2 GHz Vivante GC860 processor
  512 MB RAM, Mali 400 GPU
  Android 4.1 Jelly Bean
  2 megapixel camera, video recording
  1 GB internal storage, micro SD upto 32 GB
  Wi-Fi, Bluetooth 4.0, micro USB 2.0

  English summary
  After the big success of the tablet industry last year most of the companies are already heading towards tablets for kids which are oriented towards educational purpose.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more