For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ચૂએ લોન્ચ કર્યો 4,08,804 રૂપિયાનો સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

વૈભવી સ્માર્ટફોન બનાવનારી કંપની વર્ચુએ નવા એન્ડ્રોઇડ જેલીબીન સ્માર્ટફોન વર્ચુ કાંસટલેશનને બજારમાં ઉતાર્યો છે. વર્ચુએ નવા વૈભવી સ્માર્ટફોન કાંસટલેશનની કિંમત 4,08,804 રૂપિયા રાખી છે. અમે તમને જણાવી દઇએ કે, વર્ચુ યુકે સ્થિત મેન્યુફેક્ચરર છે, જે સોના, હીરા અને પ્લેટિનમના સ્માર્ટફોન બનાવે છે. વર્ચુનો નવો અલ્ટ્રા લક્ઝરી સ્માર્ટફોન કાંસટલેશનમાં આપવામાં આવેલા ફીચરની વાત કરવામાં આવે તો, કાંસટલેશનમાં 4.3 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે જે 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે 342 પિક્સલ પર ઇંચ સપોર્ટ કરે છે.

સ્ક્રીન 5.1 ઇન્ચના 100 કેરેટ સફાયર ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યો છે, જે ફોનની સ્ક્રીનને સ્ક્રેચ પ્રૂફ બનાવે છે. કાંસટલેશનમાં એન્ડ્રોઇડની જેલીબીન 4.2 ઓએસ આપવામાં આવી છે, જે ભવિષ્યમાં અપગ્રેડ થઇ શકે છે. સાથે જ હેન્ડસેટમાં ક્વોલકમ સ્નૈપડ્રેગન MSM8260 એસ 4 પ્રો ડ્યુએલ કોર કેટ 1.7 ગીગાહર્ટ્ઝ સીપીયુ પણ આપવામાં આવ્યું છે. વર્ચુના નવા કાંસટલેશનમાં 13 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે ડ્યુએલ લીડ ફ્લેશ આપવામાં આવી છે, જે 1080 પિક્સલની ક્ષમતાની સાથે વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.

ફોનમાં સેકન્ડરી કેમેરા 1.3 મેગા પિક્સલ છે. હેન્ડસેટમાં 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે, તેમજ કનેક્ટિવિટી ફીચર પર નજર ફેરવીએ તો 3જી, વાઇફાઇ, બ્લુટુથની સાથે એનએફસી સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

ડિસપ્લે

ડિસપ્લે

ફોનમાં 4.3 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે જે 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે 342 પિક્સલ પર ઇંચ સપોર્ટ કરે છે.

પ્રોસેસર અને ઓએસ

પ્રોસેસર અને ઓએસ

કાંસટલેશનમાં એન્ડ્રોઇડની જેલીબીન 4.2 ઓએસ આપવામાં આવી છે, જે ભવિષ્યમાં અપગ્રેડ થઇ શકે છે. સાથે જ હેન્ડસેટમાં ક્વોલકમ સ્નૈપડ્રેગન MSM8260 એસ 4 પ્રો ડ્યુએલ કોર કેટ 1.7 ગીગાહર્ટ્ઝ સીપીયુ પણ આપવામાં આવ્યું છે.

કેમેરા

કેમેરા

વર્ચુના નવા કાંસટલેશનમાં 13 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે ડ્યુએલ લીડ ફ્લેશ આપવામાં આવી છે, જે 1080 પિક્સલની ક્ષમતાની સાથે વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે. વીડિયો ચેટિંગ માટે ફોનમાં સેકન્ડરી કેમેરા 1.3 મેગા પિક્સલ છે.

સ્ટોરેજ

સ્ટોરેજ

હેન્ડસેટમાં 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે.

કેનક્ટીવિટી

કેનક્ટીવિટી

કનેક્ટિવિટી ફીચર પર નજર ફેરવીએ તો 3જી, વાઇફાઇ, બ્લુટુથની સાથે એનએફસી સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

બેટરી

બેટરી

વર્ચુ કાંસટલેશનમાં શ્રેષ્ઠ પાવર માટે 1800 એમએએચની બેટરી આપવામાં આવી છે.

વેરિએન્ટ

વેરિએન્ટ

હેન્ડસેટ તમને અલગ-અલગ વેરિએન્ટ ઓપ્શન સાથે મળશે. જેમાં બ્લેક, ઓરેન્જ, મોકા, રસબેરી, કેપેચિનો કલરના વેરિએન્ટ આપવામા આવ્યા છે.

English summary
vertu constellation ultra luxury android jelly bean handset
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X