For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાન રહેવા માટે અપનાવો આ 10 વસ્તુઓ

|
Google Oneindia Gujarati News

યુવાન રહેવું કોને ના ગમે? મહિલા હોય કે પુરુષ યુવાન રહેવાના અખતરા ક્યારેક ને ક્યારેક દરેક કે કર્યા જ હોય છે.

અને તે જ તો કારણ કે બજારમાં પણ એન્ટી એજીંગ અને એન્ટી રિંકલના અનેક કોસ્મેટિક મોટી માત્રામાં વેચાણ છે. પણ તે તો થઇ બાહ્ય સુંદરતાની વાત. પણ શું તમને ખબર છે કે કેટલાક ખાદ્ય પદાર્થો પણ તમને ચીર યૌવન આપી શકે છે.

તો ચલો આજે કેટલાક તેવા ખોરાકો વિષે હું તમને જણાવું જે તમને યુવાન રહેવામાં મદદરૂપ થઇ શકશે. તો કોસ્મેટિકના બદલે આવા ખાદ્ય પદાર્થોને જીવનશૈલીમાં આવરો અને રહો યંગ અને બ્યૂટિફૂલ...

ગ્રીન ટી

ગ્રીન ટી

ગ્રીન ટી તમને સ્લીમ અને ટ્રીમ પણ રાખશે અને યંગ પણ. આવી હર્બલ ટીમાં અનેક મિનરલ અને ન્યૂટ્રિશન હોય છે. જે તમને ફ્લોલેસ સ્ક્રીન આપશે.

એવોકેડો

એવોકેડો

એવોકેડોમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. વળી તે તમારી ત્વચાનું રક્ષણ પણ કરે છે અને તેને ડ્રાય થતી પણ રોકે છે. વળી તે શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ

કોકોમાં પ્રોટિન અને વિટામિન બી હોય છે. જે તમારા વાળનું સૌદર્ય આપે છે. વળી તે તમને પતળા રાખવામાં પણ મદદરૂપ થાય છે.

બ્લુ બેરી

બ્લુ બેરી

બ્લુ બેરીમાં વિટામીન સારી માત્રામાં હોય છે ભારતમાં તો આ તેટલી સરળતાથી નથી મળતી પણ તમે તેના બદલે કાળી કે લીલી દાક્ષ ખાઇ શકો છો.

લાલ દ્રાક્ષ

લાલ દ્રાક્ષ

લાલ દ્રાક્ષનો ઉપયોગ વર્ષોથી શરીરને સુંદર અને યુવાન બનાવા માટે થાય છે. વળી તે સ્વાસ્થય માટે પણ ખૂબ જ લાભકારી છે.

ડાર્ક ગ્રીન શાકભાજી

ડાર્ક ગ્રીન શાકભાજી

બ્રોકલી, પાલક જેવા ધેરા લીલા રંગના શાકભાજી ફાયબર, વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે જે તમને પતળું રાખે છે અને તમારા હદયને યુવાન.

જવ, ધઉં

જવ, ધઉં

જવ અને અન્ય ધઉંના પદાર્થોમાં તેવા અનેક મિનરલ અને વિટામીન હોય છે જે તમારા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. જેની અસર તમારી ચામડી પર થવાની જ.

બ્રાઝિલ નટ્સ

બ્રાઝિલ નટ્સ

ચામડીમાં પડતી કરચલીઓને સેલેનિયમ રોકે છે. અને આ સેલેનિયમ તમને બ્રાઝિલ નટ્સમાં ભરપૂર માત્રામાં મળશે.

આલુબુખારા

આલુબુખારા

અંગ્રેજીમાં સૂકાયેલા આલુબુખારાને પ્રુને કહેવાય છે. આ આલુબુખારામાં અનેક એન્ટી એજીંગ તત્વો આવેલા છે જે તમારા શરીરને અંદરની યંગ રાખવામાં મદદરૂપ થશે. તો આવા ખોરાક ખાતા રહો અને યુવાન રહો.

English summary
There is no magic dose to give you an ageless body and skin. Instead, it is only a few set of foods that keep you young forever. Every person aspires to be young and ageless at any cost and if this target can be achieved by just a few foods that keep you young, then there is nothing better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X