For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શારિરીક સંબંધ ઓછા બનાવવાથી શરીર પર પડી શકે છે આ પ્રભાવ

By Desk
|
Google Oneindia Gujarati News

ધણીવાર જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આપણે નિયમિત સ્વરૂપે શારીરિક સંબંધ નથી બનાવી શકતા. ઘરની જવાબદારીઓ, માંદગી કે અન્ય વ્યક્તિગત કારણોના કારણે આપણે જીવનના આ મહત્વના પાસા તરફ ધ્યાન આપવાનું છોડી દઇએ છીએ. પણ શું તમને ખબર છે કે ઓછા શારિરીક સંબંધ બનાવવાથી શરીર પર તેનો દુષપ્રભાવ પડી શકે છે.

હાલમાં જ એક સર્વમાં બહાર આવ્યું છે કે મોર્ડન કપલ્સ તેમની સ્ટ્રેસ લાઇના કારણે અઠવાડિયામાં એક વાર કે પછી મહિનામાં એક વાર જ શારિરીક સંબંધ બનાવે છે. અને તેમની જવાબદારીઓ અને કામનું ભારણ તેમને શારિરીક સુખથી વિમુખ કરી દે છે. ત્યારે ડોક્ટરોનું પણ કહેવું છે જે નિયમિત સેક્સ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. ત્યારે લાંબો સમય સુધી સેક્સ ન કરવાથી શરીરમાં કેવી કેવી બિમારીઓ ઊભી થવાની શક્યતા રહે છે તે વિષે વધુ વાંચો આ આર્ટીકલમાં...

ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બિમારી

ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બિમારી

પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બિમારી ઉંમર સાથે વધતી જાય છે. જો કે નિયમિત યૌન સંબંધથી આ બિમારી થવાની શક્યતા ઓછી રહે છે.

ઇમ્યૂનિટ સિસ્ટમ

ઇમ્યૂનિટ સિસ્ટમ

કહેવાય છે કે યૌન ગતિવિધિઓથી ઇમ્યૂનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે.

કામેચ્છા

કામેચ્છા

કેટલાક જાણકારો જણાવે છે કે સેક્સ ના કરવાથી તેને કરવાની ઇચ્છા જાતે જ ઓછી થઇ જાય છે. શરીરના હોર્મોન પણ એ જ રીતે કામ કરે છે. અને જેના કારણે સેક્સ વખતે પણ તમે ઉત્તેજીત ફિલ નથી કરતા.

તનાવ વધુ

તનાવ વધુ

સેક્સ ન કરવાના કારણે સ્ટ્રેસ લેવલ પણ વધી જાય છે. અને તમે પણ વધુ પડતા તનાવપૂર્ણ રહો છો.

હાર્ટ એટક અને સ્ટ્રોક

હાર્ટ એટક અને સ્ટ્રોક

નિયમિત સેક્સ કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની આશંકા પણ અડધી થઇ જાય છે.

લુબ્રિકેટની જરૂર

લુબ્રિકેટની જરૂર

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સેક્સ કરવાથી શરીરના અંગોમાં તરળતા બની રહે છે. પણ તેમ ન કરવાથી કૃત્રિમ લુબ્રિકેટની જરૂર પડે છે.

વર્જાઇના ટાઇટ થવી

વર્જાઇના ટાઇટ થવી

જો કે કહેવાય છે શારીરિક સંબંધ ન બનાવવાથી વર્જાઇના ટાઇટ થઇ જાય છે. જો કે આ વાત ખોટી છે મહિલાઓની યોનીની માંસપેશિયો પ્રાકૃતિક રીતે લચીલી હોય છે જેનો આ વાતથી કોઇ સંબંધ નથી.

UTI અને STD

UTI અને STD

મૂત્ર માર્ગના સંક્રમણના રોગોથી તમને છૂટકારો મળી શકે છે. તો આ રીતે તમારી સેક્સ લાઇફ તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઇ શકે છે.

English summary
9 Things Happen To Your Body When You Stop Having Intercourse Here are nine things that happen to your body after you stop having intercourse. Most of them aren't great, but they also aren't going to kill you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X