For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Facts: કેટલા Megapixelની હોય છે, આંખો? આંસુની તાકાત શું?

|
Google Oneindia Gujarati News

મનુષ્યના શરીરની રચના કેટલી જટીલ હોય છે, તેનો તમને અંદાજ પણ નહીં હોય. તમે સવારે ઉઠો છો, અને નાસ્તો કર્યા બાદ કામ પર નિકળી જાવ છો. દિવસભરના થાક બાદ સૂઇ જાવ છો. પરંતુ તમારા શરીર સાથે જોડાયેલા એવા રહસ્યો છે, જેને આપ નથી જાણતા. ચાલો એક નજર કરીએ શરીર સાથે જોડાયેલા 20 રહસ્યો પર

સ્લાઇડરમાં તસવીરોની નીચે લખેલા રહસ્યો જાણીને તમને સમજાશે કે જો તમારી આંખોને ડિજીટલ કેમેરો બનાવી દેવામાં આવે તો તે કેટલા મેગાપીક્સલની હોઇ શકે છે? અને હા, તમારા આંસુની કેટલી તાકાત છે, તે પણ તમે આજે જાણી જશો.

તો ચાલો આગળ જાણીએ શરીર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો......

 1450 સપના

1450 સપના

એક સાધારણ માણસ વર્ષ દરમ્યાન એવરેજ 1450 સપના જુએ છે. એક રાતમાં 4 સપના.

છીંકતી વખતે હવાની ગતિ

છીંકતી વખતે હવાની ગતિ

જ્યારે તમે છીંકો છો ત્યારે મોં અને નાકમાંથી નીકળતી હવાની ગતિ 166 કિમી પ્રતિ કલાક હોય છે.

ઉધરસ ખાતી વખતે હવાની ગતિ

ઉધરસ ખાતી વખતે હવાની ગતિ

જ્યારે તમને ઉધરસ આવે છે, ત્યારે હવાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની ગતિએ હોય છે.

 પ્રતિ દિવસ 50 કરોડ શુક્રાણુ

પ્રતિ દિવસ 50 કરોડ શુક્રાણુ

એક સ્વસ્થ્ય પુરૂષમાં દરેક દિવસે લગભગ 50 કરોડ સ્પર્મ એટલે કે શુક્રાણુ બને છે.

વધુ જમી લીધા બાદ શું થાય છે

વધુ જમી લીધા બાદ શું થાય છે

વધુ જમી લીધા બાદ માણસની સાંભળવાની શક્તિ ઓછી થઇ જાય છે.

 તમે 60, 566 લીટર પાણી પીવો છો

તમે 60, 566 લીટર પાણી પીવો છો

જીવન પર્યપ્ત એક સ્વસ્થ્ય માણસ લગભગ 60, 566 લીટર પાણી પીવે છે.

ભોજન વગર કેટલા દિવસ જીવી શકાય?

ભોજન વગર કેટલા દિવસ જીવી શકાય?

ભોજન કર્યા વગર એક મનુષ્ય એક મહિનો જીવીત રહી શકે છે. અને પાણી વગર એક અઠવાડિયા સુધી.

 બાળક પર ધ્યાન ન આપ્યુ તો?

બાળક પર ધ્યાન ન આપ્યુ તો?

જો તમે બાળક પર ધ્યાન નહીં આપો તો સ્વસ્થ્ય બાળકની તુલનામાં તેના મગજની સાઇઝ નાની હશે.

મહિલાઓનું હ્રદય

મહિલાઓનું હ્રદય

મહિલાઓનું હ્રદય પુરૂષોની તુલનામાં વધુ ઝડપથી ધડકે છે.

આંસુ બેક્ટેરીયાને મારી શકે છે

આંસુ બેક્ટેરીયાને મારી શકે છે

આંસુ અને થૂંકમાં લાઇસોજાઇમ નામનું તત્વ હોય છે. જે બેક્ટેરિયાને મારવા માટે હથિયારની જેમ કામ કરે છે.

અંતરિક્ષમાં વાછુટ નથી છોડી શકાતી

અંતરિક્ષમાં વાછુટ નથી છોડી શકાતી

અંતરિક્ષમાં જતા એસ્ટ્રોનેટ ત્યાં વાછુટ નથી છોડી શક્તા. કારણ કે ત્યાં ગુરૂત્વાકર્ષણ નહીં હોવાના કારણે પેટમાં પડેલા ખોરાકને ગેસથી અલગ નથી કરી શકાતો.

થૂંકથી સ્વિમીંગ પુલ ભરી શકાય

થૂંકથી સ્વિમીંગ પુલ ભરી શકાય

જીવનભર એક સામાન્ય માણસના મોંઢામાં એક સ્વિમીંગ પુલ ભરી શકાય તેટલુ થૂંક બને છે.

નવજાત શીશુ કલર બ્લાઇન્ડ હોય છે

નવજાત શીશુ કલર બ્લાઇન્ડ હોય છે

નવજાત શીશુ કલર બ્લાઇન્ડ હોય છે. નવજાત માત્ર કાળુ કે સફેદ જ જોઇ શકે છે. ધીમે ધીમે તે રંગ ઓળખવાનું શરૂ કરે છે.

સ્વસ્થ્ય વાળમાંથી અવાજ આવે છે

સ્વસ્થ્ય વાળમાંથી અવાજ આવે છે

વૈજ્ઞાનિકોનું માનીએ તો માણસના સ્વસ્થ્ય વાળમાંથી અવાજ આવે છે.

પુરૂષ અને નાના અક્ષર

પુરૂષ અને નાના અક્ષર

મહિલાઓની તુલનામાં પુરૂષો નાના અક્ષર સરળતાથી વાંચી શકે છે.

 હ્રદયમાં ઉર્જા

હ્રદયમાં ઉર્જા

દરરોજ હ્રદયમાં એટલી ઉર્જા બને છે, જેટલી એક ટ્રકને 20 માઇલનું અંતર કાપવામાં જરૂર પડે છે.

મનુષ્ય અને ડૉલ્ફિન

મનુષ્ય અને ડૉલ્ફિન

માત્ર મનુષ્ય અને ડૉલ્ફિન જ એવા છેકે જે મગજની સંતુષ્ટી માટે સેક્સ કરે છે.

 પુરૂષો પોતાના ડાબા મગજથી સાંભળે છે

પુરૂષો પોતાના ડાબા મગજથી સાંભળે છે

પુરૂષો સાંભળતી વખતે માત્ર ડાબા મગજનો ઉપયોગ કરે છે. જ્યારે મહિલાઓ ડાબા અને જમણા બંને મગજનો ઉપયોગ કરે છે.

લિંગ

લિંગ

પુરૂષોમાં દરેક કલાકે લિંગ કડક થાય છે. જ્યારે સૂતી વખતે દરેક અડધા કલાકે.

મગજનું જાળ

મગજનું જાળ

સામાન્ય મનુષ્યના દિમાગમાં ફેલાયેલા જાળાને 1,000,000,000,000,000 કનેક્શન હોય છે.

આંખોના મેગાપીક્સલ

આંખોના મેગાપીક્સલ

જો તમારી આંખ ડિઝીટલ કેમેરા તરીકે કામ કરે તો 576 મેગાપીક્સલનો કેમેરો થઇ શકે છે.

 દિમાગની બત્તી ખોલો

દિમાગની બત્તી ખોલો

પોતાના મિત્રો સાથે શેર કરો અને દિમાગની બત્તી ખોલો.

English summary
Read amazing facts about your body. Know about body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X