For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયા 10 રોગોથી છુટકારો અપાવે છે લીંબુ પાણી...

By Desk
|
Google Oneindia Gujarati News

જો તમે રોજ એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરો છો તો તમે નાની મોટી બિમારીઓથી દુર રહેશો. લીંબુના ઘણા ગુણકારી લાભ હોઈ છે જેના વિશે આપણે બધાને જ ખબર હોઈ છે. મહિલાઓ લીંબુ પાણીને વજન ઘટાડવા માટે રામબાણ માને છે.

લીંબુમાં વિટામીન સી હોઈ છે. જે શરીરને રોગમુક્ત રાખવામાં મદદ કરે છે. સાથે સાથે લીંબુમાં શક્તિશાળી ફોટોકેમિકલ હોઈ છે જે શરીરને લાંબા સમય સુધી હેલ્થી બનાવી રાખે છે.

તો આઓ જાણીએ કે કયા કયા રોગોથી બચવા માટે લીંબુનું સેવન કરવું જોઈએ...

ખીલ

ખીલ

જે લોકોને ખીલની સમસ્યા હોઈ તેમને રોજ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં ખીલ પેદા કરવાવાળા બેક્ટેરિયા મરી જશે અને ત્વચા ચમકદાર બની જશે.

ભૂખ વધારવા માટે

ભૂખ વધારવા માટે

લીંબુ પાણી પીવાથી ભૂખ ખુબ જ લાગે છે. એટલે જેને ભૂખ ના લાગવાની સમસ્યા હોઈ તેના માટે લીંબુ પાણી ફાયદાકારક સાબિત થાય છે.

કીડની સ્ટોન

કીડની સ્ટોન

કીડનીમાં સ્ટોન ખુબ જ દર્દનાક હોઈ છે. જો આ સમસ્યા શરૂઆતના ચરણમાં હોઈ તો લીંબુ પાણીથી દુર થઇ શકે છે.

ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવે છે

ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવે છે

જે લોકોની ઈમ્યુન સીસ્ટમ નબળી હોઈ છે તેમને પ્રતિદિન લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી તેની પ્રતિરક્ષા પ્રણાલી ખુબ જ મુજ્બુત બનશે.

શરદી અને ફ્લુ

શરદી અને ફ્લુ

જે લોકોને શરદી અને ફ્લુ થયો હોઈ તેઓએ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીર પણ સારું રહેશે.

સુજન અને શ્વાસ સાથે જોડાયેલા રોગો

સુજન અને શ્વાસ સાથે જોડાયેલા રોગો

કોઈ અસ્થમાંનો દર્દી હોઈ તો તેના માટે લીંબુ પાણી ઉપયોગી સાબિત થઇ શકે છે.

હેંગઓવર

હેંગઓવર

જે લોકોને આલ્કોહોલની આદત હોઈ છે તેમના માટે હેંગઓવર ઉતારવા માટે લીંબુ પાણી ફાયદાકારક હોઈ છે.

હાડકાઓમાં દર્દ

હાડકાઓમાં દર્દ

લીંબુ પાણી હાડકાઓના દર્દમાં પણ રાહત આપે છે.

ફૂડ પોઈઝનીંગ

ફૂડ પોઈઝનીંગ

ફૂડ પોઈઝનીંગમાં લીંબુ પાણીનું સેવન ફાયદાકારક હોઈ છે.

પેટ સંબંધી વિકાર

પેટ સંબંધી વિકાર

કોઈ પણ વ્યક્તિને પેટ સંબંધી વિકાર હોઈ તો લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.

English summary
Drink lemon water if you have any of these 10 problems! Regular use of lemon can cure you from many diseases. Here are some common issues that can be cured just by drinking lemon water daily.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X