For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોની લંબાઈ વધારવા માટે અપનાવો આ સામાન્ય ટીપ્સ...

By Desk
|
Google Oneindia Gujarati News

બાળપણ એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી સારામાં સારો સમય હોઈ છે. બાળપણમાં કોઈ જ ચિંતા હોતી નથી બસ મિત્રો સાથે રમતા રહો અને ખુબ જ મોજ મસ્તી કરતા રહો. આવા સમયમાં માં-બાપ ની પણ જવાબદારી બને છે કે તેઓ બાળકોને આગળ વધવામાં અને તેમને ભરપુર પોષણ મળે તેનું ધ્યાન રાખે.

સામાન્ય રીતે બાળકોનો વિકાસ 2 વર્ષની ઉમરથી જ શરુ થઇ જાય છે. સામાન્ય રીતે દરેક બાળકની લંબાઈ દર વર્ષે લગભગ 2.5 ઇંચ જેટલી વધે છે. અમુક ઉમર પછી તેની લંબાઈ વધવાની બંધ થઇ જાય છે. છોકરાઓની 20 વર્ષ અને છોકરીઓની 14 વર્ષ પછી લંબાઈ વધાવીની બંધ થઇ જાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા બાળકની લંબાઈ સારી રીતે વધે તો તેના માટે તમારે કેટલાક ઘરેલું ટીપ્સ અપનાવવી પડશે. તેમાં મોટા ભાગની ટીપ્સમાં બાળકની સારી રીતે ખાવાનું ખવડાવવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે તેની લંબાઈ પણ વધે અને શરીરનો વિકાસ પણ થઇ શકે.

ડેરી ઉત્પાદન

ડેરી ઉત્પાદન

તમારા બાળકને ડેરી ઉત્પાદનની વસ્તુઓ જેવી કે દૂધ, માખણ, ચીઝ, દહીં, પનીર જેવી વસ્તુઓ ચોક્કસ આપો કારણકે તેમાં પ્રોટીન અને કેલ્શિયમ હોઈ છે.

ઈંડા

ઈંડા

ઈંડામાં પ્રોટીન, વિટામીન ડી, વિટામીન બી12 જેવા તત્વો હોઈ છે. જે બાળકોના હાડકા મજબુત કરવામાં મદદ કરે છે.

ચીકન

ચીકન

ચીકનમાં પ્રોટીન ભરપુર માત્રમાં હોઈ છે. જેના કારણે હાડકા મજબુત થાય છે. ચિકનના નિયમિત સેવનથી યુવાવસ્થામાં પણ લંબાઈ વધી શકે છે.

કેળા

કેળા

કેળા પણ લંબાઈ વધારામાં સારી એવી મદદ કરી શકે છે.

ઔટમિલ

ઔટમિલ

ઔટમિલથી પણ બાળકોની લંબાઈ વધે છે તેમાં પ્રોટીન વધારે માત્રામાં હોઈ છે.

English summary
Follow these simple tips help your kid grow taller
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X