For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇલેક્ટ્રોનિક સિગરેટ પીવાના કારણે ફેફસા પર પડે છે ખરાબ અસર

|
Google Oneindia Gujarati News

ઇલેક્ટ્રોનિક સિગરેટને ઇ-સિગરેટ પણ કહેવામાં આવે છે. જેની 2003માં ચીની ફાર્માસિસ્ટ હોન લિકે કરી હતી અને તેના બીજા વર્ષે તેને બજારમાં મુકવામાં આવી. ઇલેક્ટ્રોનિક સિગરેટ એક ઉપકરણ છે જે બેટરી દ્વારા ચાલે છે. જેમાં નિકોટિન અથવા નિકોટીન, ગ્લાઇકોલ તથા અન્ય રસાયણોના બાષ્પીકૃત થનારા લીક્વિડની શ્વાસ સાથે સેવન કરનાર એક દવા પ્રદાન કરે છે. આ બાષ્પ પીવામાં આવતા તમ્બાકુના ધૂમાળા જેવો સ્વાદ અને શારીરિક સંવેદન પણ તેમાં નાખવામાં આવે છે જ્યારે આ પ્રક્રિયામાં કોઇ ધૂમાળો નથી થતો.

ઇલેક્ટ્રોનિક સિગરેટ દેખાવે બિલકૂલ સિગરેટ જેવી જ હોય છે. સાથે સાથે આ કોઇ બોલપેન જેવી પણ દેખાય છે. ઇલેક્ટ્રોનિક સિગરેટ દ્વારા સ્વાસ્થ્ય પર પડનારા પ્રભાવ અંગે અધ્યયન ઘણા દેશોમાં ચાલી રહ્યા છે. ઘણા રિસર્ચમાં એ પણ વાત સામે આવી છે કે ઇલેક્ટ્રોનિક સિગરેટ પીવાથી પણ ફેફસા પર અસર પડે છે. આવો જાણીએ ઇલેક્ટ્રોનિક સિગરેટ પીવાથી આપના સ્વાસ્થ્ય પર શું શું ખરાબ અસર પડી શકે છે.

ઇ-સિગરેટ પીવાની આડઅસર:

1. ઇલેક્ટ્રોનિક સિગરેટના સેવનથી ફેફસા ખરાબ થઇ શકે છે. એવું એટલા માટે કારણ કે જે વ્યક્તિ તે ઇ સિગરેટ પીવે છે તે ધૂમાળાના સ્થાને વરાળને અંદર લે છે, જેના કારણે ફેફસા યોગ્ય રીતે કામ કરી નથી શકતા

2. એ જાણવું મુશ્કેલ છે કે ઇ સિગરેટમાં કેટલી માત્રામાં નિકોટીન ભેળવેલી છે. આ રીતે ઇ સિગરેટ પીનારાઓને બિલકૂલ પણ જાણ નથી થતી કે ઇ સિગરેટથી તેમને કેટલું નુકસાન થવાનું છે.

3. કહેવાય છે કે ઇ-સિગરેટથી આપને ક્યારેય કેન્સર ના થઇ શકે. પરંતુ ઇ- સિગરેટ તેના કરતા પણ વધારે ઘાતક હોઇ શકે છે. આના સેવનથી આપ હાર્ટ એટેક અને અન્ય બિમારીઓથી ઘેરાઇ શકો છો. એક્ષપર્ટનું માનવું છે કે જો ભૂલથી આ ઇ સિગરેટ તૂટી ગઇ તો તેના ખતરનાખ તત્વો તમને નુકસાન પહોંચાડી શકે છે.

4. ચોથો ખરાબ પ્રભાવ ઇ-સિગરેટનો એ છે કે આ સિગરેટમાં એન્ટી-ફ્રીઝ તત્વ હોય છે જેને ડાઇથાઇલીન ગ્લાઇકોલ કહેવાય છે. જેને શરીરમાં લેવામાં આવે તો, તે જીવલેણ સાબિત થઇ શકે છે.

5. ઇ-સિગરેટમાં ટેટ્રામિથાઇલપેરાજીન નામનું રસાયણ હોય છે. એવા લોકો જે ઘણા વર્ષોથી ઇ-સિગરેટનું સેવન કરી રહ્યા છે, તેમનું બ્રેઇન ડેમેજ થવાની સંભાવના વધી જાય છે.

smoking

ઇ-સિગરેટ પીવાની આડઅસર

ઇ-સિગરેટ પીવાની આડઅસર

ઇલેક્ટ્રોનિક સિગરેટના સેવનથી ફેફસા ખરાબ થઇ શકે છે. એવું એટલા માટે કારણ કે જે વ્યક્તિ તે ઇ સિગરેટ પીવે છે તે ધૂમાળાના સ્થાને વરાળને અંદર લે છે, જેના કારણે ફેફસા યોગ્ય રીતે કામ કરી નથી શકતા

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

એ જાણવું મુશ્કેલ છે કે ઇ સિગરેટમાં કેટલી માત્રામાં નિકોટીન ભેળવેલી છે. આ રીતે ઇ સિગરેટ પીનારાઓને બિલકૂલ પણ જાણ નથી થતી કે ઇ સિગરેટથી તેમને કેટલું નુકસાન થવાનું છે.

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

કહેવાય છે કે ઇ-સિગરેટથી આપને ક્યારેય કેન્સર ના થઇ શકે. પરંતુ ઇ- સિગરેટ તેના કરતા પણ વધારે ઘાતક હોઇ શકે છે. આના સેવનથી આપ હાર્ટ એટેક અને અન્ય બિમારીઓથી ઘેરાઇ શકો છો. એક્ષપર્ટનું માનવું છે કે જો ભૂલથી આ ઇ સિગરેટ તૂટી ગઇ તો તેના ખતરનાખ તત્વો તમને નુકસાન પહોંચાડી શકે છે.

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

ચોથો ખરાબ પ્રભાવ ઇ-સિગરેટનો એ છે કે આ સિગરેટમાં એન્ટી-ફ્રીઝ તત્વ હોય છે જેને ડાઇથાઇલીન ગ્લાઇકોલ કહેવાય છે. જેને શરીરમાં લેવામાં આવે તો, તે જીવલેણ સાબિત થઇ શકે છે.

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

ઇલેક્ટ્રોનિક સિગરેટથી સાવધાન

ઇ-સિગરેટમાં ટેટ્રામિથાઇલપેરાજીન નામનું રસાયણ હોય છે. એવા લોકો જે ઘણા વર્ષોથી ઇ-સિગરેટનું સેવન કરી રહ્યા છે, તેમનું બ્રેઇન ડેમેજ થવાની સંભાવના વધી જાય છે.

English summary
These electronic cigarettes which is seen by many as a healthy option of tobacco smoking, does have some side effects which is not healthy for the lungs. Lets take a look at some of the ill effects of electronic cigarette.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X