Mens Health : પુરૂષોને વધી જશે સ્ટેમિના, રાત થઇ જશે લાંબી, અપનાવો આ ઘરેલુ ઉપચાર

Mens Health : ઘણા લોકો એવા હોય છે, જેમને દેખાવમાં તંદુરસ્ત અને તાકાતવાળા લાગતા હોય છે, પરંતું તેમને અંતરંગ પળો માણવામાં ઘણા નબળા હોય છે. જેની અસર તેમના લગ્ન જીવન પર પણ પડે છે.

Mens Health : ઘણા લોકો એવા હોય છે, જેમને દેખાવમાં તંદુરસ્ત અને તાકાતવાળા લાગતા હોય છે, પરંતું તેમને અંતરંગ પળો માણવામાં ઘણા નબળા હોય છે. જેની અસર તેમના લગ્ન જીવન પર પણ પડે છે. ઘણી વાર આ સમસ્યાના કારણે વ્યક્તિના સુખી સંસાર પર આગ લાગી જાય છે, અને તેની પત્ની તેને છોડીને ચાલી જાય છે. તો આજે અમે તમને આ સમસ્યા આવે એ પહેલા જ ઉગારી લેવા માટે આ જણાવી રહ્યા છીએ.

Mens Health

આ સમસ્યા ન આવે એવા માટે તમારે આયુર્વેદિક ઉપચાર કરવો જોઇએ, જેની કોઇ આડઅસર હોતી નથી. આ સાથે આ ઉપાયએ હજારો લગ્ન જીવનનો અંત થતો અટકાવ્યો છે. આ ઉપાયથી તમારી પત્ની તમારાથી હંમેશા ખુશ રહેશે. તો આવો આપણે આ અહેવાલમાં આ ઉપાય વિશે વિસ્તારથી જાણીએ.

સફેદ મુસળીનું સેવન કરવાના ફાયદા

સફેદ મુસળીનું સેવન કરવાના ફાયદા

આયુર્વેદ નિષ્ણાતોના મતે સફેદ મુસળીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી જેવા કુદરતી ગુણો હોય છે. આ કારણે તેને સ્વાસ્થ્યમાટે ફાયદાકારક માનવામાં આવે છે.

સફેદ મુસળીના બીજ અને મૂળનો સૌથી વધુ ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. એવું કહેવાય છે કે,તેનું સેવન પુરુષોમાં નપુંસકતા દૂર કરવામાં ઘણી મદદ કરે છે. આ સાથે તે ડાયાબિટીસ, કેન્સર, સંધિવા અને શારીરિક નબળાઇને દૂરકરવામાં પણ અદ્ભુત અસર કરે છે.

પુરુષોનો વધારે છે સ્ટેમિના

પુરુષોનો વધારે છે સ્ટેમિના

નિષ્ણાતોનું માનવું છે કે, જો તમે અંગત ક્ષણોમાં સ્ટેમિનાની કમીથી પીડાતા હોવ, તો સફેદ મુસળીનું સેવન તમારી સમસ્યા દૂર કરી શકેછે. આ માટે તમારે સફેદ મુસળીનું દૂધમાં મિક્ષ કરીને સેવન કરવું જોઈએ. આમ કરવાથી પુરૂષોની યૌન સમસ્યાઓ દૂર થઈ જાય છે અનેતેમની ઈચ્છા પહેલા કરતા વધી જાય છે.

આ રીતે બનાવો દૂધ અને સફેદ મુસળીનું એનર્જી ડ્રિંક

આ રીતે બનાવો દૂધ અને સફેદ મુસળીનું એનર્જી ડ્રિંક

સફેદ મુસળી અને દૂધનું પીણું બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ દૂધ લો. આ પછી તે દૂધને એક નાના વાસણમાં ઉકાળો. જ્યારે દૂધબરાબર ગરમ થઈ જાય, ત્યારે તેને નીચે ઉતારી લો અને તેમાં એક ચમચી સફેદ મુસળીનો પાવડર ઉમેરો.

આ પછી બંનેને હલાવો અનેથોડી ઠંડી થવા માટે રાખો. જ્યારે તમને ઊંઘ આવવા લાગે, તો તેના થોડા સમય પહેલા આ પીણું પી લો. એવું કહેવાય છે કે, આ ઉપાયનેસતત એક અઠવાડિયા સુધી કરવાથી તમારા સ્ટેમિના અને ઉત્સાહમાં ધીરે ધીરે વધારો થવા લાગે છે.

પેશાબમાં બળતરા

પેશાબમાં બળતરા

સફેદ મુસળીના મૂળના ચૂર્ણને ઇલાયચી સાથે મેળવીને દૂધ સાથે ઉકાળીને દિવસમાં બે વાર પીવાથી પેશાબની બળતારામાં રાહત થાય છે.

નપુંસકતા

નપુંસકતા

નપુંસકતા માટે સફેદ મુસળી રામબાણ ઉપાય માનવામાં આવે છે. કારણ કે, તેનાથી સ્પર્મ કાઉન્ટ, વીર્યની માત્રા અને ગુણવત્તા વધે છે, જેનાથી નપુંસકા દૂર થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X