For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કાળા બીજને દૂધમાં મિક્સ કરીને પીવો, બની જશો લાંબી રેસના ઘોડા

હળદરને દૂધમાં અથવા અનેક પ્રકારના બીજ સાથે મિક્ષ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. તેમનાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આમાંની એક ફાયદાકારક વસ્તુ છે કલોંજી. કલોંજીનું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હળદરને દૂધમાં અથવા અનેક પ્રકારના બીજ સાથે મિક્ષ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. તેમનાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આમાંની એક ફાયદાકારક વસ્તુ છે કલોંજી. કલોંજીનું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ કાળા રંગના બીજ એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે.

કલોંજી દૂધના ફાયદા

કલોંજી દૂધના ફાયદા

1. પુરુષોની 'તાકાત' વધશે

કલોંજીનું દૂધ પરિણીત પુરુષોની પુરૂષવાચી નબળાઈને દૂર કરે છે અને પ્રજનન ક્ષમતા વધારવામાં મદદરૂપ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સેક્સ લાઈફને સુધારેછે.

2. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે

2. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે

કલોંજીનું દૂધ તમારી સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને પીવાથી એનર્જી મળે છે. આ સાથે કલોંજીના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોનેકારણે, તે મોસમી રોગો સામે પણ રક્ષણ આપે છે.

3. વજન ઘટાડવા માટે ફાયદાકારક

3. વજન ઘટાડવા માટે ફાયદાકારક

કલોંજીનું દૂધ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે મેટાબોલિઝમ વધારે છે અને તે પાચનમાં પણ મદદ કરે છે. જો તમને કબજિયાતનીસમસ્યા છે, તો તે પણ કલોંજીવાળી દુધ પીવાથી દૂર થઈ જશે.

4. સગર્ભા સ્ત્રીઓ માટે પણ છે ફાયદાકારક

4. સગર્ભા સ્ત્રીઓ માટે પણ છે ફાયદાકારક

સગર્ભા સ્ત્રીઓને પણ કલોંજીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે મહિલાઓમાં લોહીની કમી થતી નથી. તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકનાહાડકાના વિકાસમાં પણ મદદ કરે છે.

English summary
Mix this black seed in milk and drink it, you will become a long race horse at night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X