જાણો તમારું પાલતું જાનવર ખાવાનું કેમ નથી ખાતું?
તમારું પાલતું જાનવર કુતરો કે બિલાડી કેટલાક સમય માટે ખાવાનું નથી ખાતું, તો બની શકે કે તે થોડા સમય પછી ખાઈ લેશે. પરંતુ 24 કલાક કરતા વધારે સમય આવું થાય તો સમસ્યા થઇ શકે છે. એવા જ જાણવું જરૂરી છે કે તે ખાવાનું કેમ નથી ખાતું.
ભૂખ ના લાગવાની આ બિમારી એનેરેક્સીયા નામથી ઓળખાઈ છે. આ બિમારી પર તરત ધ્યાન આપવું જરૂરી છે નહી તો તે મોટું રૂપ લઇ શકે છે. એનેરેક્સીયા ના કારણે ભૂખ ઘટી જાય છે જેને કારણે સ્વાસ્થ્ય પર અસર પડે છે. જો તમને ભૂખ ના લાગે તો કેટલીક વસ્તુઓ તમારે કરવી જોઈએ. તો એક નજર કરીએ કે એનેરેક્સીયા થાય ત્યારે આપણે શું શું કરી શકીએ.

પાલતું જાનવરને માણસોનું ખાવું ખવડાવતા ધ્યાન રાખો
આપણે જે પણ ખાઈએ છે તે જ આપણે આપણા પાલતું જાનવરને આપીએ છે આપણે વધેલું ઘટેલું ખાવાનું તેને આપીએ છે.

માણસોના ખાવાનાથી તેમના પેટમાં દર્દ થઇ શકે છે
માણસોનું ખાવાનું ખાવાથી તેમના પેટમાં દર્દ થઇ શકે છે. મસાલેદાર વધારે પડતું મીઠું ખાવાનું ખાવાથી તેમને ડાયેરિયા થઇ શકે છે.

દાંતોની સમસ્યા પણ ચેક કરવી જોઈએ
પાલતું જાનવર ખાવાનું ના ખાવા પાછળ તેમને દાંતોની તકલીફ પણ હોઈ શકે છે. તેમની ઓછી ભૂખ વખતે આપણે આ વાતને હંમેશા ભૂલી જઈએ છે.

દિનચર્યામાં બદલાવ
દિનચર્યામાં બદલાવ પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે.

વધતી ઉમર
પાલતું જાનવરની વધતી ઉમર પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે.

કીડાઓથી સમસ્યા
પાલતું જાનવરને કીડાઓથી સમસ્યા હોઈ શકે છે. તેમને હમેશા ચોખ્ખા વાતાવરણમાં રાખવા જોઈએ.












Click it and Unblock the Notifications
