For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે બેઠા-બેઠા મહિલાઓ કરી શકે છે આ આસન-વ્યાયામ

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] આજકાલ આખી દુનિયા ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકોની પાસે જિમ જવા અથવા સવારે પાર્કમાં જઇને દોડવાનો સમય નથી હોતો. મહિલાઓ તેમાંથી જે ઘરનું કામ કરવાના કારણે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન નથી આપી શકતી. જો આપ મહિલા છો અને આપ પણ મેદસ્વીપણાથી પરેશાન હોવ તો અમે આપને કેટલાંક પ્રભાવશાળી વ્યાયામ બતાવીશું જે આપ ઘરે આરામથી કરી શકો છો.

આ વ્યાયામ આપે સતત રૂટિનમાં સામેલ કરવા પડશે, ત્યારે જ આપને તેનો ફાયદો થશે. આ વ્યાયામથી આપ પોતાના શરીરના એ ભાગો પર ફોકસ કરી શકો છો, જ્યાં ચરબી કંઇક વધારે છે.

તો આવો જાણીએ આ 10 વ્યાયામ અંગે જેને આપ ઘરે કરી શકો છો...

સાઇડ પ્લેંક

સાઇડ પ્લેંક

સૂડોળ શરીર બનાવવા માટે સાઇડ પ્લેંક એક્સરસાઇઝ પ્રભાવી હોય છે. આ વ્યાયામથી શરીરના અલગ અલગ ભાગો પર પ્રભાવ પડે છે સાથે જ તેનાથી ફેટ બર્ન થાય છે. સાઇડ પ્લેંકને ખભા, છાતી અને પેડૂની માસપેશિયો મજબૂત કરવા અને ચરબી બાળવા કરવામાં આવે છે.

પુશ અપ

પુશ અપ

પુશ અપ કરવાથી મહિલાઓના સ્તન આકારમાં આવે છે, અને તેમના ખભા મજબૂત બને છે.

પ્લાઇ

પ્લાઇ

આ વ્યાયામ સ્ક્વૈટ્સ એક્સરસાઇઝની જેમ છે. આ વ્યાયામથી જાંઘો અને નિતંબના ભાગો બર્ન થાય છે.

એક્સરસાઇઝ બોલ

એક્સરસાઇઝ બોલ

આનાથી શરીરને ટોન કરવામાં મદદ મળે છે. એવા ઘણા બધા વ્યાયામ છે જે આ એક્સરસાઇઝ બોલ પર સરળતાથી કરી શકાય છે.

સ્વિમિંગ

સ્વિમિંગ

સ્વિમિંગ શરીરના આખા અંગ માટે સારુ માનવામાં આવે છે. તેનાથી આપણા હાડકાં મજબૂત બને છે.

ઝડપી દોડવુ

ઝડપી દોડવુ

આ એક્સરસાઇઝ કરવાની યોગ્ય રીત છે કે આપ પહેલા 100 મીટર દોડ લગાવો અને 25 મીટર ચાલો. એવું આપને 6-7 વાર કરવું પડશે. તેનાથી આપને સારો ફાયદો થશે.

બર્પી

બર્પી

બર્પીથી આપ ખૂબ જ ઝલદી વજન ઘટાડી શકે છે.

નૌકાસન

નૌકાસન

આ વ્યાયામ બેસીને કરી શકાય છે. આને કરીને આપ પેટની આજુબાજુની, જાંગ, અને નિતંબની ફેટને બર્ન કરી શકો છો.

ક્રંચ

ક્રંચ

જો આપે પેટની ચર્બી ઓછી કરવી હોય, તો દિવસમાં ઓછામાં ઓછા 40 ક્રંચ જરૂર કરો.

એરોબિક્સ

એરોબિક્સ

મહિલાઓ માટે એરોબિક્સ સૌથી સરસ વ્યાયામ માનવામાં આવે છે.

English summary
Her are 10 best exercises for the perfect body. It must be noted that most of these “best exercises for women” can be done at home itself.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X