For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકોએ ન ખાવું જોઇએ પપૈયું, લાભની જગ્યાએ થઈ જશે નુકસાન

પપૈયું એક એવું ફળ છે, જે ભારતમાં બહોળા પ્રમાણમાં ખાવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેના નિયમિત સેવનની ભલામણ કરે છે, પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.

|
Google Oneindia Gujarati News

પપૈયું એક એવું ફળ છે, જે ભારતમાં બહોળા પ્રમાણમાં ખાવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેના નિયમિત સેવનની ભલામણ કરે છે, પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. આવા સમયે, ચોક્કસ પ્રકારના લોકો અથવા રોગથી પીડિત લોકોએ આ ફળથી અંતર રાખવું જોઈએ. ભલે પપૈયામાં ફાઈબર, વિટામીન સી જેવા ભરપૂર પોષક તત્વો હોય છે, પરંતુ તેમ છતાં આ ફળ ઘણા લોકો માટે હાનિકારક છે, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

આ લોકોએ ન ખાવું જોઈએ પપૈયું

1. કિડની સ્ટોનના દર્દીઓ (પથરી)

1. કિડની સ્ટોનના દર્દીઓ (પથરી)

પપૈયા વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે. જો આ પોષક તત્વોને કેલ્શિયમ સાથે ભેળવવામાં આવે તો તે સમસ્યાનું કારણ બની શકે છે. જે લોકોકિડની સ્ટોનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમણે આ ફળ ન ખાવું જોઈએ.

2. આ પ્રકારની દવા લેતા લોકો

2. આ પ્રકારની દવા લેતા લોકો

જો તમે લોહીને પાતળું કરવાની દવા લઈ રહ્યા છો, તો આથેલા પપૈયા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણીવાર હૃદયનીબીમારીઓ સાથે સંકળાયેલા લોકો આ દવા લે છે, જેથી રક્ત પરિભ્રમણમાં કોઈ સમસ્યા ન થાય. જો આવા દર્દીઓ પપૈયુ ખાય તો ઈજા પરસરળતાથી લોહી વહેવા લાગે છે.

3. અસ્થમાના દર્દીઓ

3. અસ્થમાના દર્દીઓ

જો તમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હોય તો પપૈયાથી અંતર રાખો. આ ફળમાં રહેલા એન્ઝાઇમ્સ અસ્થમાના દર્દીઓ માટે હાનિકારકસાબિત થઈ શકે છે.

4. સગર્ભા સ્ત્રીઓ

4. સગર્ભા સ્ત્રીઓ

ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સગર્ભા સ્ત્રીઓએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ. કારણ કે, તે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

5. એલ5. એલર્જી ધરાવતા લોકોર્જી ધરાવતા લોકો

5. એલ5. એલર્જી ધરાવતા લોકોર્જી ધરાવતા લોકો

જો તમે એલર્જી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પપૈયું બિલકુલ ન ખાઓ, કારણ કે તેમાં રહેલા પપૈન તત્વો સમસ્યાને વધારી શકેછે અને તમને ત્વચામાં ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે.

English summary
These people should not eat papaya, it will do harm instead of good.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X