For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસલ્સ બિલ્ડિંગ માટે જરૂરી છે આ વિટામિન

|
Google Oneindia Gujarati News

પુરુષો માટે મસલ્સ ઘણું મહત્વ ધરાવે છે. જોવા જઇએ તો આપણા શરીરમાં સૌતી મહત્વપૂર્ણ અને મહત્વનો ભાગ છે. એક પેક ઉપાડવાથી લઇને કોમ્પ્યુટર પર ટાઇપિંગ કરવું, દોડવું, ફરવા જવું વિગેરેમાં મસલ્સની જરૂર રહે છે. તેમાં તમારા કાર્ડિયોવેસ્કૂલર સિસ્ટમ સારી સ્થિતિમાં રહે છે, જો તમે દોડવા અને બીજી ગતિવિધિઓમાં તમારા મસલ્સનો ઉપયોગ નહીં કરો તો તમારુ દિલ મજબૂત અને સ્વસ્થ નહીં રહી શકે.

જો તમે પર્યાપ્ત એક્સરસાઇઝ કરશો તો તેનાથી ઓવરવેટની પણ સમસ્યા નહીં રહે. એ સંપૂર્ણપણે તમારી મહેનત પર નિર્ભર કરે છે કે તમે તમારા મસલ્સને કેટલા સારા બનાવી શકો છો. જ્યારે તમે તમારી બોડીના મસલ્સનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા તો તેને નુક્સાન પહોંચે છે. મસલ્સ બનાવવા માટે તમારે જરૂરી માત્રામાં પ્રોટીન અને વિટામિન લેવીની જરૂર રહે છે. સંતુલિત આહારની સાથે ફિજિકલ એક્ટિવિટી અને નિયમિત એક્સરસાઇઝ પણ ઘણી જ મહત્વની છે. ફિજિકલ ફિટનેસને કોઇપણ રીતે નજરઅંદાજ કરો તો તેની સીધી અસર મસલ્સ પર પડે છે અને શરીર નબળું પડે છે.

ખાણીપીણીની વાત કરવામાં આવે તો પ્રોટીન અને વિટામિ મસલ્સ બનાવવામાં ઘણા જ મહત્વપૂર્ણ હોય છે. વિટામિનની વાત કરીએ તો વિટામિન બી1, બી2, બી3 અને વિટામિન સીનું વિશેષ મહત્વ છે. મસલ્સ બનાવવા માટે શરીરના પ્રોટીનને તોડવાની જરૂર હોય છે. વિટામિન મસલ્સ બિલ્ડિંગને વધારે છે. મોટાભાગે વિટામિન આપણને ફળ, શાકભાજી, માંસમાંથી મળે છે. તેથી તેના આહાર લેવા જરૂરી છે, જે આ વિટામિનોથી ભરેલા છે.

તો ચાલો તસવીરો થકી જાણીએ મસલ્સ બિલ્ડિંગ માટે જરૂરી કેટલાક વિટામિનો અંગે.

વિટામિન બી1

વિટામિન બી1

મસલ્સ બનાવવા માટે વિટામિન બી1નો મોટો હાથ હોય છે. જે તમારા દ્વારા લેવામાં આવેલા કાર્બોહાઇડ્રેટ અને બીજા પોસ્ટિક તત્વોને એનર્જીમાં બદલે છે. સનફ્લાવરના બીચ વિટામિન બી1થી પ્રચૂર હોય છે.

વિટામિન બી2

વિટામિન બી2

આ એક વધુ મહત્વનું વિટામિ છે. આ રિબોફ્લાવિનના નામથી જાણીતું છે. આ ત્રણ માઇક્રોન્યૂટ્રીઅંટ પ્રોટીન, કાર્બ અને ફૈટ તોડવામાં શરીરને મદદ કરે છે. મસલ્સ બનાવવામાં આ ત્રણનું વિશેષ મહત્વ હોય છે. દૂધમાં રિબોફ્લાવિનની મોટી માત્રા હોય છે.

વિટામિન બી3

વિટામિન બી3

એનર્જી પ્રોડક્શન અને નર્વસ સિસ્ટમને બનાવી રાખવામાં વિટામિન બી3 ખાસ મહત્વના હોય છે. આ ઉપરાંત આ પાચન પ્રક્રિયાને પણ સારી બનાવે છે. ચિકટ બ્રેસ્ટ મીટ વિટામિન બી3નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વિટામિન સી

વિટામિન સી

વિટામિન સી શરીરમાં કનેક્ટિવ ટીશૂની દેખભાળ કરે છે. આ એંટીઓક્સીડેંટ ગુણોથી ભરપૂર હોય છે. જેનાથી આપણા ઇમ્યૂન સિસ્ટમ પણ સુરક્ષિત રહે છે. બંદગોભી, બ્રોકલી, લાલ શિમલા મિર્ચ અને પપીત વિટામિન સીના સૌતી મોટા સ્ત્રોત છે.

બાયોટીન

બાયોટીન

બાયોટીનથી આપણું શરીર લીધેલા પોષ્ટિક તત્વોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં સક્ષમ હોય છે. સાથે જ રેડ બ્લડ સેલ્સને પણ વધારે છે. કારણ કે શરીરમાં ઓક્સિજન પહોંચાડવા માટે રેડ બ્લડ સેલ્સની જરૂર હોય છે. તેવામાં એ તેના માટે ખાસ પ્રકારે ફાયદાકારક હોય છે, જે નિયમિત રીતે ફિઝીકલ એક્ટિવિટી કરે છે.

ફોલિક એસિડ

ફોલિક એસિડ

ફોલિક એસિડ શરીરમાં નવા સેલ્સનું નિર્માણ કરે છે અને એનિમિયાથી બચાવે છે. એક કપ મસૂર દાળથી આપણને દરરોજ જરૂરી ફોલિક એસિડનો અંદાજે 90 ટકા ભાગ મળી જાય છે.

વિટામિન એ

વિટામિન એ

વિટામિન એને રેટિનલના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું પ્રમુખ કામ આંખોની રોશનીનું સ્વાસ્થ્ય રાખે છે. સાથે જ આ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. ગાજર, પાલક, મીઠું, બટાકા, ઠંડીનું સ્કવાશ અને શલજમ વિટામિન એનું શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વિટામિન ડી

વિટામિન ડી

વિટામિન ડીને સનસાઇન વિટામિન પણ કહે છે. જ્યારે શરીરનું પર્યાપ્ત સૂરજની રોશની મળે છે, તે શરીરમાં તે જાતે જ બની જાય છે. દુધ, સામન, ઝીંગા અને ઇન્ડામાંથી વિટામિન ડી પ્રચૂર માત્રામાં મળી જાય છે.

English summary
Most of these vitamins are present in fruits, vegetables and meat. Hence it is important to balance your diet that is rich in all of these vitamins that help in building muscles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X