સુતી વખતે અંડરવિયર પહેરવું સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ?

રાત્રે સુતી વખતે અંડરવિયર પહેરવું સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ તેવા સવાલો ઘણા લોકોના મનમાં પેદા થતા હોઈ છે. જો રાત્રે તમે અંદર કોઈ પણ જાતના કપડા પહેર્યા વગર સુવો છો તો બેક્ટેરિયા જેવા તત્વો પેદા થાય છે.

જે લોકોને યોની કે પેનીસમાં સંક્રમણ જેવી સમસ્યા થાય છે તે લોકોને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક અભ્યાસ દરમિયાન એક મહિલાને રાત્રે અંડરગાર્મેન્ટ્સ સાથે અને બીજી મહિલાને અંડરગાર્મેન્ટ્સ વગર સુવા નું કહ્યું.

જે મહિલાએ અંડરગાર્મેન્ટ્સ પહેર્યા હતા તેને કોઈ જ સમસ્યા ના થઇ અને જે મહિલાને અંડરગાર્મેન્ટ્સ પહેર્યા ના હતા તેને બેડશીટ થી પોતાના અંગોને રગડી રગડી ને સંક્રમણ થઇ ગયું.

આ એક સામાન્ય સમસ્યા છે. કેટલાક લોકોને બેડશીટ ક્યાં તો પછી તકિયાથી પણ સંક્રમણ થઇ જાય છે. જેને ખાલી ને ખાલી અંડરગાર્મેન્ટ્સ પહેરીને જ બચાવી શકાઈ છે. અંડરગાર્મેન્ટ્સ ને રાત્રે પહેરવાથી બીજા પણ ઘણા ફાયદા છે જે નીચે મુજબ છે.

નિજી અંગોને સુરક્ષિત બચાવી શકાઈ છે

નિજી અંગોને સુરક્ષિત બચાવી શકાઈ છે

અંડરગાર્મેન્ટ્સ પહેરીને રાત્રે સુવું એ પ્રાઈવેટ પાર્ટ ની સુરક્ષાની નજરે ખુબ જ સારું છે. જેનાથી તેને કોઈ જ ચોટ પણ નથી લાગતી.

ડ્રાયનેસ નથી થતી

ડ્રાયનેસ નથી થતી

રાત્રે અંડરગાર્મેન્ટ્સ પહેરીને સુવાથી ડ્રાયનેસ નથી થતી. જેના કારણે બેક્ટેરિયા ઇન્ફેકશન પણ નથી થતું.

સહજ બનાવી રાખે છે

સહજ બનાવી રાખે છે

અંડરગાર્મેન્ટ્સ પહેરીને સુવાથી સહજતા રહે છે અને તમને કમ્ફર્ટ પણ મળી રહે છે.

સ્વચ્છ રાખે છે

સ્વચ્છ રાખે છે

અંડરગાર્મેન્ટ્સ પહેરીને સુવું સ્વચ્છતાની નજરે ખુબ જ સારું છે. તેના કારણે પ્રાઈવેટ પાર્ટ કવર રહે છે અને તેમાં કોઈ પણ જાતનું સંક્રમણ નથી થતું.

સંક્રમણ રોકે છે

સંક્રમણ રોકે છે

સાફ અંડરગાર્મેન્ટ્સ હમેશા પહેરી રાખવા જોઈએ જેનાથી કોઈ પણ પ્રકારનું સંક્રમણ રોકી શકાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X