For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુહાગરાતનો રૂમ ગુલાબના ફૂલોથી કેમ શણગારાય છે?

ઘણીવાર તમે જોયું હશે કે લગ્નમાં દરેક જગ્યાએ ગુલાબ જોવા મળે છે. એટલું જ નહીં, હનીમૂન પર પણ કપલના રૂમને ગુલાબના ફૂલોથી સજાવવામા આવે છે. તેની પાછળ ઘણા કારણો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઘણીવાર તમે જોયું હશે કે લગ્નમાં દરેક જગ્યાએ ગુલાબ જોવા મળે છે. એટલું જ નહીં, હનીમૂન પર પણ કપલના રૂમને ગુલાબના ફૂલોથી સજાવવામા આવે છે. તેની પાછળ ઘણા કારણો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુગંધનો મૂડ સાથે ઘણો સંબંધ છે. વાસ્તવમાં ગુલાબને સમગ્ર વિશ્વમાં પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે તેમજ તે કુદરતી કામવાસના વધારનારી સુગંધ ધરાવે છે. આ સિવાય પણ ઘણા અન્ય પણ કારણો છે. તો ચાલો આજે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ.

મગજ પર સુગંધની અસર

મગજ પર સુગંધની અસર

આયુર્વેદ અનુસાર, ગુલાબ કુદરતી કામોત્તેજક છે. તેના પાન શરીરના દોષોને દૂર કરે છે. જેના કારણે વ્યક્તિ સેક્સ્યુઅલી એક્ટિવ પણ અનુભવે છે.

આયુર્વેદમાં સેક્સલાઇફને સુધારવા માટે ગુલાબ ધોયા બાદ કેટલાક ગુલાબના પાંદડા ખાવાની સલાહ આપવામાં આવે છે. જો કે, સુગંધ તમારા મગજ પર પણ અસર કરે છે, જે તમારામૂડને સુધારે છે.

ગુલાબ તણાવ ઘટાડે છે

ગુલાબ તણાવ ઘટાડે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુલાબ જળને એન્ટી-ડિપ્રેસન્ટ માનવામાં આવે છે. 2011ના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, ગુલાબના પાનથી ઉંદરોની સેન્ટ્રલનર્વસ સિસ્ટમ હળવી થાય છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે.

એટલે કે જો તમારો મૂડ સારો ન હોય, સ્ટ્રેસ હોય તો તમે ગુલાબને તમારી પાસે રાખીને ગુલાબનીસુગંધ મેળવી શકો છો. આ તમારા મૂડને તરત જ સુધારશે.

ગુલાબના ફાયદા

ગુલાબના ફાયદા

આ સિવાય ગુલાબનો ઉપયોગ પણ ઘણી રીતે કરવામાં આવે છે. ગુલાબ જળનો ઉપયોગ સુંદરતાના ઉત્પાદન તરીકે લાંબા સમયથી કરવામાં આવે છે.

ચંદનનામાસ્કમાં ગુલાબ જળ ઉમેરવાથી તમારી ત્વચામાંથી સનબર્ન મટાડવામાં મદદ મળે છે.

English summary
Why is the honeymoon room decorated with roses? Finally got the answer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X