For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે કોઇને ના આપવી જોઇએ રિલેશનશિપ એડવાઇસ!

|
Google Oneindia Gujarati News

જ્યારે આપ પોતાના લગ્નજીવનમાં સારી રીતે જઇ રહ્યા હોવ, ત્યારે આસ-પાસના લોકો આપને એક એક્સપર્ટના રૂપમાં જોવા લાગે છે અને તેમના લગ્નજીવનની સમસ્યાઓને હલ કરવા માટે તમારી પાસે આશા રાખે છે. હવે આપ, સૌનું એટલું ધ્યાન અને સમ્માન મેળવીને એટલા અભિભૂત થઇ જાવ છો કે તેમને સલાહ લીધા વગર જવા નથી દેતા.

બની શકે છે કે આપને બીજાને સલાહ આપવી સારી લાગતી હોય પરંતુ આપ વિચારતા હોવ કે આપનું લગ્નજીવન સારું ચાલી રહ્યું છે તો આપના દ્વારા આપવામાં આવેલી સલાહ અન્ય કપલના લગ્નજીવનની સમસ્યાઓને પણ દૂર કરી દેશે તો તમારી એ માન્યતા ખોટી છે.

આપે એ સમજવાની જરૂર છે કે કોઇને પણ ગમે ત્યારે મેરેજ લાઇફ અંગેની સલાહ આપવી આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેટલું બની શકે જેટલું બની શકે તેટલું લોકોને ઓછી એડવાઇસ આપો, નહીં તો આપની પોતાની મેરેજ લાઇફ મુશ્કેલીમાં પડી શકે છે. આવો જાણીએ કેવી રીતે...

શા માટે કોઇને ના આપવી જોઇએ રિલેશનશિપ એડવાઇસ:

દરેક સંબંધ અલગ હોય છે

દરેક સંબંધ અલગ હોય છે

દરેક કપલ્સનો સંબંધ અને લાગણી અલગ હોય છે, જેનાથી તેમની રિલેશનશિપ સમસ્યાઓ પણ અલગ હોય છે. આપે પોતાની મેરેજ લાઇફમાં હજી સુધી જે કઇ પણ શીખ્યા છો, જરૂરી નથી કે તે અન્યોની પણ મેરેજ લાઇફની સમસ્યાઓ સુલજાવી શકે. માટે આપની સલાહ બીજાના લગ્ન જીવનને સમાપ્ત કરી શકે છે.

બની શકે કે આપની સલાહ કામ ના કરે

બની શકે કે આપની સલાહ કામ ના કરે

બની શકે છે કે તમે આપેલી સલાહ કામ ના કરે અને તે ઉંધી અસર કરી દે. તો આવામાં લોકો આપને પણ તેમની ખરાબ મેરેજ લાઇફ માટે જવાબદાર ઠેરવે.

માત્ર એક તરફની કહાણી હોય છે

માત્ર એક તરફની કહાણી હોય છે

જ્યારે તમારી પાસે કોઇ પોતાની સમસ્યા લઇને આવે છે, તો તે માત્ર પોતાને સાચો અને પોતાના પાર્ટનરને ખોટો ઠહેરાવે છે. આ દરમિયાન આપ તેની જ કહાણી સાંભળો છો અને તેની પર જ પોતાનો નિર્ણય આપો છો.

તેમને પ્રોફેશનલ એડવાઇસની જરૂરીયાત છે

તેમને પ્રોફેશનલ એડવાઇસની જરૂરીયાત છે

જે કપલ્સનું લગ્ન જીવન સારુ નથી ચાલી રહ્યું તેમના માટે પ્રોફેશનલ હેલ્પ ઉપલબ્ધ હોય છે. આ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ માટે કાઉન્સિલર હોય છે, તો આવામાં આપ શા માટે તેમની વચ્ચે પડીને તેમની જિંદગી સાથે રમત કરી રહ્યા છો.

1. દરેક સંબંધ અલગ હોય છે
દરેક કપલ્સનો સંબંધ અને લાગણી અલગ હોય છે, જેનાથી તેમની રિલેશનશિપ સમસ્યાઓ પણ અલગ હોય છે. આપે પોતાની મેરેજ લાઇફમાં હજી સુધી જે કઇ પણ શીખ્યા છો, જરૂરી નથી કે તે અન્યોની પણ મેરેજ લાઇફની સમસ્યાઓ સુલજાવી શકે. માટે આપની સલાહ બીજાના લગ્ન જીવનને સમાપ્ત કરી શકે છે.

2. બની શકે કે આપની સલાહ કામ ના કરે
બની શકે છે કે તમે આપેલી સલાહ કામ ના કરે અને તે ઉંધી અસર કરી દે. તો આવામાં લોકો આપને પણ તેમની ખરાબ મેરેજ લાઇફ માટે જવાબદાર ઠેરવે.

3. માત્ર એક તરફની કહાણી હોય છે
જ્યારે તમારી પાસે કોઇ પોતાની સમસ્યા લઇને આવે છે, તો તે માત્ર પોતાને સાચો અને પોતાના પાર્ટનરને ખોટો ઠહેરાવે છે. આ દરમિયાન આપ તેની જ કહાણી સાંભળો છો અને તેની પર જ પોતાનો નિર્ણય આપો છો.

4. તેમને પ્રોફેશનલ એડવાઇસની જરૂરીયાત છે
જે કપલ્સનું લગ્ન જીવન સારુ નથી ચાલી રહ્યું તેમના માટે પ્રોફેશનલ હેલ્પ ઉપલબ્ધ હોય છે. આ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ માટે કાઉન્સિલર હોય છે, તો આવામાં આપ શા માટે તેમની વચ્ચે પડીને તેમની જિંદગી સાથે રમત કરી રહ્યા છો.

English summary
If you are in a successful relationship, people start regarding you as some kind of an expert. And thus many people come to you seeking relationship advice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X