Swiggy પર અત્યાર સુધી કેટલા ખર્ચ્યા? આ સહેલી ટ્રિકથી જાણો
ટેક્નોલોજીના આ જમાનામાં આપણે ઓનલાઈન વસ્તુઓ ખરીદતા થયા છીએ, હવે તો ત્રણ ટંકનું ભોજન પણ ઓનલાઈન મોબાઈલ એપથી મંગાવી શકીએ છીએ. જેને પગલે ઓનલાઈન ડલિવરીનો ઉપયોગ ખુબ તેજીથી વધી રહ્યો છે. કોવિડ મહામારી દરમિયાન ઓનલાઈન ફુડ ડિલિવરી
ટેક્નોલોજીના આ જમાનામાં આપણે ઓનલાઈન વસ્તુઓ ખરીદતા થયા છીએ, હવે તો ત્રણ ટંકનું ભોજન પણ ઓનલાઈન મોબાઈલ એપથી મંગાવી શકીએ છીએ. જેને પગલે ઓનલાઈન ડલિવરીનો ઉપયોગ ખુબ તેજીથી વધી રહ્યો છે. કોવિડ મહામારી દરમિયાન ઓનલાઈન ફુડ ડિલિવરી એપનો ખુબ ઉપયોગ વધ્યો હતો. Online Food Delivery App એ આપણા જીવનને સહેલું બનાવી દીધું છે. જમવા માટે ચાલીને કે ટેક્સી ભાડું ચૂકવીને હવે રેસ્ટોરાં સુધી નથી જવું પડતું.

આમ તો ભારતમાં કેટલીય ફૂડ ડિલિવરી એપ છે પરંતુ ટૉપ 2ની વાત કરીએ તો તેમાં સ્વિગી અને જોમેટોનું નામ આવે છે. જ્યારે ઘરે રાંધવાનું આળસ થાય ત્યારે આપણે તરત મોબાઈલ કાઢને આ એપમાંથી જ ઓર્ડર કરતા હોઈએ છીએ પરંતુ આ એપ પર આપણે કેટલો ખર્ચો કરીએ છીએ તે વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ચાલો આજે જાણી જ લઈએ કે આખરે Swiggy અને Zomato પર આપણે કેટલા રૂપિયા ખર્ચ કર્યા. તમે કરેલ ખર્ચ જાણવા માટે અહીં આપેલ ટિપ્સનું અનુકરણ કરો.
આવી રીતે જાણો
- સૌથી પહેલાં તમારા કોમ્પ્યુટરના કોઈપણ વેબ બ્રાઉઝરમાં સ્વિગી ઓપન કરો.
- તમારા ઈમેઇલ અથવા ફોન નંબરથી લૉગ ઈન કરો.
- હવે ઉપર બાજુ જમણી બાજુ તમારું નામ દેખાતું હશે તેના પર ક્લિક કરો
- જે બાદ 'Order' પર ક્લિક કરો અને એકદમ નીચે See More Orders પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કર્યા રાખો.
જ્યારે તમે તમારી ઓર્ડર હિસ્ટ્રીની છેલ્લે સુધી પહોંચી જાઓ છો, તો તમારા માઉસનો ઉપયોગ કરી રાઈટ-ક્લિક કરો અને 'Supervision' પર ક્લિક કરો. હવે તમારા પેજની નીચે જોવા મળી રહેલ 'Console' વિકલ્પ પર ક્લિક કરો. નીચે આપેલ કોડને કંસોલમાં પેસ્ટ કરો અને Enter દબાવો.
એન્ટર આપ્યાની સાથે જ તમારી સ્ક્રીન પર કેટલો ખર્ચ કર્યો તેની રકમ આવી જશે, આ સ્ટેપ્સ ફોલો કરી તમે Swiggyના ઓર્ડર પર અત્યાર સુધી ખર્ચ કરેલ કુલ રકમ જોઈ શકશો.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
