For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો

SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો

|
Google Oneindia Gujarati News

કર્મચારી પસંદગી આયોગ (SSC)એ પોતાના સંબંધિત ક્ષેત્રીય સત્તાવાર વેબસાઈટ પર સેન્ટ્રલ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમી ક્ષેત્રો માટે SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. આ ભરતી પરીક્ષા માટે જે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ પોતાની હૉલ ટિકીટ એટલે કે પ્રવેશ પત્ર ssc-cr.org, sscmpr.org અને sscwr.new પર જઈ પ્રાપ્ત કરી શકે છે. આયોગ 22 માર્ચથી 24 માર્ચ 2021 સુધી એસએસસી જેઈ પેપર 1 પરીક્ષા આયોજિત કરશે.

exam

આવી રીતે ડાઉનલોડ કરો

  • સૌથી પહેલાં આયોગની વેબસાઈટ ssc-cr.org, sscmpr.org અથવા sscwr.new પર જાઓ. જે બાદ લેફ્ટ સાઈડ પર ડાઉનલોડ એડમિટ કાર્ડનો ઉપ્શન મળશે.
  • જે બાદ તમે જે પેજ પર જશો ત્યાં તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે.
  • જે બાદ નવું પેજ ખુલશે જ્યાં Click Here to Check Status/ Download Admit Card લખેલું હશે.
  • જે બાદ તમારી રજિસ્ટ્રેશન સંબંધિત જાણકારી ભરો, જે બાદ તમારું એડમિટ કાર્ડ આવી જશે.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો અને તેની પ્રિંટ કાઢવાનો તમને વિકલ્પ મળશે.

મંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકારમંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકાર

English summary
Admit card of SSC JE Recruitment Exam 2021 announced, here is how to download. SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X